Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Crypto એક્સચેન્જોને 60 દિવસનું અલ્ટીમેટમ ; વિદેશી સોદા પર સંકટ

    November 24, 2026

    Wellington Test: 4 ભારતીય ફાસ્ટ બોલરોએ બનાવ્યો ઐતિહાસિક રેકોર્ડ

    November 24, 2026

    Hardik Pandya ગયા બાદ Mumbai Indians ની કમાન હવે કોના હાથમાં જશે

    November 24, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Crypto એક્સચેન્જોને 60 દિવસનું અલ્ટીમેટમ ; વિદેશી સોદા પર સંકટ
    • Wellington Test: 4 ભારતીય ફાસ્ટ બોલરોએ બનાવ્યો ઐતિહાસિક રેકોર્ડ
    • Hardik Pandya ગયા બાદ Mumbai Indians ની કમાન હવે કોના હાથમાં જશે
    • `કોવિડ કાળથી ઘણાં આગળ નીકળી ગયા છીએ, લાળ પરનો પ્રતિબંધ હટાવો’ : Shubman Gill
    • PF માટે વોટસએપ કલેમ તેની મંજુરી પણ વોટસએપથી જ મળશે
    • બુકમાં સાવરકર પરની ટિપ્પણી મામલે Sonia Gandhi ને કાનૂની નોટિસ
    • Nepal માં 5.4 નો ભૂકંપ : ભારતમાં પણ ધરતી ધણધણી
    • ’Bahubali’ જેવું વર્તન કરવાનું બંધ કરો” :સુપ્રીમ કોર્ટે બિહારના એક અધિકારીને કડક ઠપકો આપ્યા
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, November 24
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • વાંચન વિશેષ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
      • બાળ વિભાગ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»વ્યાપાર»Crypto એક્સચેન્જોને 60 દિવસનું અલ્ટીમેટમ ; વિદેશી સોદા પર સંકટ
    વ્યાપાર

    Crypto એક્સચેન્જોને 60 દિવસનું અલ્ટીમેટમ ; વિદેશી સોદા પર સંકટ

    Vikram RavalBy Vikram RavalNovember 24, 2026No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Mumbai. તા. 24
    ક્રિપ્ટોકરન્સીમાં કારોબાર કરનારા એક્સચેન્જોની મુશ્કેલીઓ વધી શકે છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)ની કાર્યવાહી બાદ ક્રિપ્ટો ઉદ્યોગના સ્વ-નિયમનકારી સંગઠન (એસઆરબી)એ તમામ એક્સચેન્જોને પોતાના કારોબાર અને લેણ-દેણની કાનૂની તપાસ કરવાની સલાહ આપી છે.

    આ માટે 60 દિવસનો સમય આપવામાં આવ્યો છે. હકીકતમાં, ભારતમાં ક્રિપ્ટો એક્સચેન્જ ગ્રાહકોના સોદા પૂરા કરવા માટે અવારનવાર વિદેશની કંપનીઓ અને એક્સચેન્જોની મદદ લે છે.

    આ માટે વિદેશમાં નાણાં મોકલવામાં આવે છે અને ક્રિપ્ટો ખરીદવામાં આવે છે. પરંતુ વિદેશી મુદ્રા વ્યવસ્થાપન કાયદા (ફેમા)માં આવા લેણ-દેણ અંગે સ્પષ્ટ નિયમો નથી. આ જ કારણથી હવે આ સોદાઓ પર કાનૂની સવાલો ઊભા થઈ રહ્યાં છે. જો ક્રિપ્ટોને ચલણનો દરજ્જો આપવામાં આવે છે, તો દેખરેખ પણ વધશે.

    કાર્યવાહી
    નવેમ્બરની શરૂઆતમાં ઈડીએ આ જ પ્રકારના કથિત અનધિકૃત વિદેશી લેણ-દેણના મામલે ક્રિપ્ટો એક્સચેન્જ કોઈનડીસીએક્સ અને ડેલ્ટાના ઠેકાણાઓ પર તપાસ કરી હતી. તેમના પર આરોપ છે કે આ પ્લેટફોર્મ મારફતે ક્રિપ્ટો ડેરિવેટિવ્સ સાથે જોડાયેલા કેટલાક અનધિકૃત સરહદ પાર લેણ-દેણ કરવામાં આવ્યા હતા.

    જાહેરાતો પર પણ કડકાઈ
    એસઆરબીએ એક્સચેન્જોને પોતાની જાહેરાતો અને પ્રચાર સામગ્રીની તાત્કાલિક સમીક્ષા કરવાની સલાહ આપી છે. ખાસ કરીને ક્રિપ્ટો ફ્યુચર જેવા ડેરિવેટિવને સામાન્ય ક્રિપ્ટો રોકાણ ગણાવીને વેચવા પર ચિંતા વ્યક્ત કરવામાં આવી છે.

    ફેમામાં ફેરફાર વિના કારોબાર મુશ્કેલ
    બજાર નિષ્ણાતોના મતે, ફેમામાં એ સ્પષ્ટ નથી કે ક્રિપ્ટોને વિદેશી ચલણ, વિદેશી જામીનગીરી, ભારત બહાર સ્થિત અસ્કયામત કે અન્ય કોઈ નાણાકીય સાધન તરીકે જોવામાં આવે.

    આ અસ્પષ્ટતાને કારણે વિદેશ સાથે જોડાયેલા ક્રિપ્ટો લેણ-દેણ કાનૂની અનિશ્ચિતતાના દાયરામાં છે. તેમનું માનવું છે કે સરકારે ફેમામાં મર્યાદિત સુધારો કરીને ક્રિપ્ટોની કાનૂની સ્થિતિ સ્પષ્ટ કરવી જોઈએ.

    સરળ હોય પ્રક્રિયા
    એક્સચેન્જોને વિદેશમાંથી ક્રિપ્ટો ખરીદવા અને ચુકવણી કરવા માટે એક નિર્ધારિત પ્રક્રિયા ઉપલબ્ધ કરાવવી જોઈએ. આવા ફેરફારો ભવિષ્યથી લાગુ થવા જોઈએ, જેથી જૂના લેણ-દેણ પર પાછલી તારીખથી નવા નિયમો લાગુ ન પડે.

    સમગ્ર મામલાના ત્રણ મહત્વના પાસાં
    * 1. વિદેશી લેણ-દેણ પર સવાલ : ભારતીય એક્સચેન્જ વિદેશમાંથી ક્રિપ્ટો ખરીદવા અને સોદાઓનું સમાધાન કરવા માટે નાણાં મોકલે છે. તેની કાનૂની સ્થિતિ સ્પષ્ટ ન હોવાથી ઈડીની તપાસનો દાયરો વધી શકે છે.
    * 2. ફેમામાં સ્પષ્ટતાની માંગ : ઉદ્યોગ ઈચ્છે છે કે સરકાર ક્રિપ્ટો અસ્કયામતોને ફેમા હેઠળ સ્પષ્ટ કાનૂની શ્રેણીમાં રાખે અને વિદેશમાંથી ક્રિપ્ટો ખરીદવા માટે કાયદેસરનો માર્ગ બનાવે.
    * 3. જાહેરાતો પર પણ દેખરેખ : ક્રિપ્ટો ડેરિવેટિવ્સને સામાન્ય ક્રિપ્ટો રોકાણ ગણાવીને પ્રચાર કરવા અને જોખમ છુપાવતી જાહેરાતો પર પણ સંગઠને વાંધો ઉઠાવ્યો છે.

    ક્રિપ્ટો સેક્ટર માટે જારી દિશા-નિર્દેશ
    * ક્રિપ્ટો ડેરિવેટિવ્સને ટેક્સ કે ટીડીએસથી મુક્ત ગણાવીને તેનો પ્રચાર કરી શકાશે નહીં.
    * રોકાણકારોને મળતી લિવરેજ એટલે કે ઓછી મૂડીથી મોટા સોદા કરવાની સુવિધાનો પ્રચાર કરી શકાશે નહીં.
    * જાહેરાતોમાં ‘એફઆઈયુ-ઈન્ડિયા પાસેથી લાયસન્સ મેળવેલ કે નિયંત્રિત’ હોવાનો દાવો કરી શકાશે નહીં.
    * દરેક ઉત્પાદન સાથે જોખમની સ્પષ્ટ માહિતી અને રોકાણ કરનારાઓ માટે ચેતવણી આપવી જરૂરી છે.

    crypto exchanges
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleWellington Test: 4 ભારતીય ફાસ્ટ બોલરોએ બનાવ્યો ઐતિહાસિક રેકોર્ડ
    Vikram Raval
    • Website

    Related Posts

    મુખ્ય સમાચાર

    PF માટે વોટસએપ કલેમ તેની મંજુરી પણ વોટસએપથી જ મળશે

    November 24, 2026
    રાષ્ટ્રીય

    બુકમાં સાવરકર પરની ટિપ્પણી મામલે Sonia Gandhi ને કાનૂની નોટિસ

    November 24, 2026
    આંતરરાષ્ટ્રીય

    Nepal માં 5.4 નો ભૂકંપ : ભારતમાં પણ ધરતી ધણધણી

    November 24, 2026
    રાષ્ટ્રીય

    વિદેશ પ્રધાન S. Jaishankar ભારત અને નેપાળના ખાસ ઊંડા મૂળના સંબંધો પર ચર્ચા કરી

    November 23, 2026
    મુખ્ય સમાચાર

    ભારત ૨૪,૦૦૦ કરોડ Nepali રૂપિયાની સહાય આપશે; આઠ ક્ષેત્રોમાં મુખ્ય કરારો પર હસ્તાક્ષર કરવામાં આવ્યા

    November 23, 2026
    રાષ્ટ્રીય

    ઓક્ટોબરમાં crude અને ગેસની આયાત પાછળ ભારતે ૧૬ અબજ ડોલર ખર્ચ્યા

    November 23, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹108,240
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹99,148
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹125,404
    લાઈવ રેટ્સ • અપડેટ: 24-11-2026 12:04
    Categories
    Latest News

    Wellington Test: 4 ભારતીય ફાસ્ટ બોલરોએ બનાવ્યો ઐતિહાસિક રેકોર્ડ

    November 24, 2026

    Hardik Pandya ગયા બાદ Mumbai Indians ની કમાન હવે કોના હાથમાં જશે

    November 24, 2026

    `કોવિડ કાળથી ઘણાં આગળ નીકળી ગયા છીએ, લાળ પરનો પ્રતિબંધ હટાવો’ : Shubman Gill

    November 24, 2026

    PF માટે વોટસએપ કલેમ તેની મંજુરી પણ વોટસએપથી જ મળશે

    November 24, 2026

    બુકમાં સાવરકર પરની ટિપ્પણી મામલે Sonia Gandhi ને કાનૂની નોટિસ

    November 24, 2026

    Nepal માં 5.4 નો ભૂકંપ : ભારતમાં પણ ધરતી ધણધણી

    November 24, 2026
    Search
    Main News

    Crypto એક્સચેન્જોને 60 દિવસનું અલ્ટીમેટમ ; વિદેશી સોદા પર સંકટ

    November 24, 2026

    PF માટે વોટસએપ કલેમ તેની મંજુરી પણ વોટસએપથી જ મળશે

    November 24, 2026

    બુકમાં સાવરકર પરની ટિપ્પણી મામલે Sonia Gandhi ને કાનૂની નોટિસ

    November 24, 2026

    Nepal માં 5.4 નો ભૂકંપ : ભારતમાં પણ ધરતી ધણધણી

    November 24, 2026

    વિદેશ પ્રધાન S. Jaishankar ભારત અને નેપાળના ખાસ ઊંડા મૂળના સંબંધો પર ચર્ચા કરી

    November 23, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Wellington Test: 4 ભારતીય ફાસ્ટ બોલરોએ બનાવ્યો ઐતિહાસિક રેકોર્ડ

    November 24, 2026

    Hardik Pandya ગયા બાદ Mumbai Indians ની કમાન હવે કોના હાથમાં જશે

    November 24, 2026

    `કોવિડ કાળથી ઘણાં આગળ નીકળી ગયા છીએ, લાળ પરનો પ્રતિબંધ હટાવો’ : Shubman Gill

    November 24, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact
    • Editorial Policy
    • Correction Policy

    Type above and press Enter to search. Press Esc to cancel.