Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    ‘Save Water, Earn Money’ : રાજ્યમાં અમલી બનશે `વોટર ક્રેડિટ’ યોજના

    November 24, 2026

    પક્ષ પલટા વિરોધી કાનુનથી બચવા રાજીનામા મુદે Supreme Court માં રીટ

    November 24, 2026

    Ayodhya : મ્યુઝિયમમાં 7D ટેકનિકથી રામ કથાનું થશે પ્રસ્તુતીકરણ

    November 24, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • ‘Save Water, Earn Money’ : રાજ્યમાં અમલી બનશે `વોટર ક્રેડિટ’ યોજના
    • પક્ષ પલટા વિરોધી કાનુનથી બચવા રાજીનામા મુદે Supreme Court માં રીટ
    • Ayodhya : મ્યુઝિયમમાં 7D ટેકનિકથી રામ કથાનું થશે પ્રસ્તુતીકરણ
    • 18 મહિનામાં સૌથી ઓછી નવી SIP નોંધાઈ, બંધ થતી SIP ની સંખ્યા વધુ
    • 19 વર્ષીય મોડલ Kajia Liz Mejono નો મિસ યુનિવર્સ સ્પર્ધામાં 116 સુંદરીઓ સાથે મુકાબલો કરશે
    • Crypto એક્સચેન્જોને 60 દિવસનું અલ્ટીમેટમ ; વિદેશી સોદા પર સંકટ
    • Wellington Test: 4 ભારતીય ફાસ્ટ બોલરોએ બનાવ્યો ઐતિહાસિક રેકોર્ડ
    • Hardik Pandya ગયા બાદ Mumbai Indians ની કમાન હવે કોના હાથમાં જશે
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, November 24
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • વાંચન વિશેષ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
      • બાળ વિભાગ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»રાષ્ટ્રીય»Ayodhya : મ્યુઝિયમમાં 7D ટેકનિકથી રામ કથાનું થશે પ્રસ્તુતીકરણ
    રાષ્ટ્રીય

    Ayodhya : મ્યુઝિયમમાં 7D ટેકનિકથી રામ કથાનું થશે પ્રસ્તુતીકરણ

    Vikram RavalBy Vikram RavalNovember 24, 2026No Comments1 Min Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Ayodhya.તા. 24
    સરયૂ તટે નવેસરથી બનતું ઉચ્ચ સ્તરીય ટેકનિકથી વિકસિત કરવામાં આવનારૂ વિશ્વનું એકમાત્ર આંતરરાષ્ટ્રીય રામ કથા સંગ્રહાલય, જેમાં રામ કથાનું પ્રેઝન્ટેશન 7D ટેકનિક પર કરવામાં આવશે. તેમાં કુલ 20 ગેલેરીઓનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે, જેમાં 7D, 3D અને અન્ય ઉચ્ચ ટેકનિકથી પ્રભુ રામ સાથે જોડાયેલા પ્રસંગો બતાવવામાં આવશે.

    અહીં 36 દેશોમાં થઈ રહેલી રામલીલાની ઝલક જોવા મળશે. તમામ ગેલેરીઓની સ્ક્રિપ્ટ લખાઈ ગઈ છે અને તેને મંજૂરી આપીને હવે પ્રેઝન્ટેશન માટે ટેન્ડર બહાર પાડવામાં આવશે. આંતરરાષ્ટ્રીય રામ કથા સંગ્રહાલયને આંતરરાષ્ટ્રીય સ્તરે વિકસિત કરવાની જવાબદારી મંદિર ટ્રસ્ટને સોંપવામાં આવી છે, જેના જીર્ણોદ્ધાર સાથે નવેસરથી વિકાસમાં 200 કરોડથી વધુનો ખર્ચ થશે.

    આંતરરાષ્ટ્રીય રામ કથા સંગ્રહાલયના ડાયરેક્ટર ડો. સંજીવ કુમાર સિંહે જણાવ્યું કે સંગ્રહાલયમાં દેશ-વિદેશની રામલીલાઓના ઉપયોગમાં લેવાયેલી સામગ્રીઓ સાથે 36 દેશોની રામલીલાની ઝલક જોવા મળશે.

    રિસેપ્શનથી લઈને મુસાફરોના પ્રવેશ પહેલાંની પ્રક્રિયા, કેફેટેરિયા જેવી સુવિધાઓ કાર્યાલયમાં મળશે. ત્યાં જ, પ્રવેશ માટે મર્યાદિત સંખ્યામાં ગ્રુપ નક્કી કરવામાં આવશે. સંકટ મોચન ગેલેરીમાં હનુમાનજીના જીવન અને લીલાને 7Dથી પ્રસ્તુત કરવામાં આવી છે.

    અહીં પ્રવેશતાની સાથે જ લાગશે કે દર્શનાર્થીઓ તે પ્રસંગનો હિસ્સો બનીને વિશેષ અનુભૂતિ કરી રહ્યા છે. તેને IIT ચેન્નાઈ અને એક અન્ય પ્રતિષ્ઠિત કંપનીના સહયોગથી બનાવવામાં આવ્યું છે.

    Ayodhya
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous Article18 મહિનામાં સૌથી ઓછી નવી SIP નોંધાઈ, બંધ થતી SIP ની સંખ્યા વધુ
    Next Article પક્ષ પલટા વિરોધી કાનુનથી બચવા રાજીનામા મુદે Supreme Court માં રીટ
    Vikram Raval
    • Website

    Related Posts

    ગુજરાત

    ‘Save Water, Earn Money’ : રાજ્યમાં અમલી બનશે `વોટર ક્રેડિટ’ યોજના

    November 24, 2026
    રાષ્ટ્રીય

    પક્ષ પલટા વિરોધી કાનુનથી બચવા રાજીનામા મુદે Supreme Court માં રીટ

    November 24, 2026
    મુખ્ય સમાચાર

    18 મહિનામાં સૌથી ઓછી નવી SIP નોંધાઈ, બંધ થતી SIP ની સંખ્યા વધુ

    November 24, 2026
    વ્યાપાર

    Crypto એક્સચેન્જોને 60 દિવસનું અલ્ટીમેટમ ; વિદેશી સોદા પર સંકટ

    November 24, 2026
    મુખ્ય સમાચાર

    PF માટે વોટસએપ કલેમ તેની મંજુરી પણ વોટસએપથી જ મળશે

    November 24, 2026
    રાષ્ટ્રીય

    બુકમાં સાવરકર પરની ટિપ્પણી મામલે Sonia Gandhi ને કાનૂની નોટિસ

    November 24, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹108,306
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹99,208
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹126,390
    લાઈવ રેટ્સ • અપડેટ: 24-11-2026 12:30
    Categories
    Latest News

    ‘Save Water, Earn Money’ : રાજ્યમાં અમલી બનશે `વોટર ક્રેડિટ’ યોજના

    November 24, 2026

    પક્ષ પલટા વિરોધી કાનુનથી બચવા રાજીનામા મુદે Supreme Court માં રીટ

    November 24, 2026

    18 મહિનામાં સૌથી ઓછી નવી SIP નોંધાઈ, બંધ થતી SIP ની સંખ્યા વધુ

    November 24, 2026

    19 વર્ષીય મોડલ Kajia Liz Mejono નો મિસ યુનિવર્સ સ્પર્ધામાં 116 સુંદરીઓ સાથે મુકાબલો કરશે

    November 24, 2026

    Crypto એક્સચેન્જોને 60 દિવસનું અલ્ટીમેટમ ; વિદેશી સોદા પર સંકટ

    November 24, 2026

    Wellington Test: 4 ભારતીય ફાસ્ટ બોલરોએ બનાવ્યો ઐતિહાસિક રેકોર્ડ

    November 24, 2026
    Search
    Main News

    ‘Save Water, Earn Money’ : રાજ્યમાં અમલી બનશે `વોટર ક્રેડિટ’ યોજના

    November 24, 2026

    પક્ષ પલટા વિરોધી કાનુનથી બચવા રાજીનામા મુદે Supreme Court માં રીટ

    November 24, 2026

    Ayodhya : મ્યુઝિયમમાં 7D ટેકનિકથી રામ કથાનું થશે પ્રસ્તુતીકરણ

    November 24, 2026

    18 મહિનામાં સૌથી ઓછી નવી SIP નોંધાઈ, બંધ થતી SIP ની સંખ્યા વધુ

    November 24, 2026

    Crypto એક્સચેન્જોને 60 દિવસનું અલ્ટીમેટમ ; વિદેશી સોદા પર સંકટ

    November 24, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    ‘Save Water, Earn Money’ : રાજ્યમાં અમલી બનશે `વોટર ક્રેડિટ’ યોજના

    November 24, 2026

    પક્ષ પલટા વિરોધી કાનુનથી બચવા રાજીનામા મુદે Supreme Court માં રીટ

    November 24, 2026

    18 મહિનામાં સૌથી ઓછી નવી SIP નોંધાઈ, બંધ થતી SIP ની સંખ્યા વધુ

    November 24, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact
    • Editorial Policy
    • Correction Policy

    Type above and press Enter to search. Press Esc to cancel.