Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Jammu-Kashmir વક્ફ બોર્ડ દેશમાં શ્રેષ્ઠ કાર્ય કરી રહ્યું છેઃકેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુ

    November 24, 2026

    Gomtipurમાં યુવતીના મામાએ યુવકના માથામાં ચપ્પુ ઝીંક્યું

    November 24, 2026

    બિનખેડૂત પણ ખરીદી શકશે agricultureની જમીન, ગણોત ધારામાં બદલાવની વિચારણા

    November 24, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Jammu-Kashmir વક્ફ બોર્ડ દેશમાં શ્રેષ્ઠ કાર્ય કરી રહ્યું છેઃકેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુ
    • Gomtipurમાં યુવતીના મામાએ યુવકના માથામાં ચપ્પુ ઝીંક્યું
    • બિનખેડૂત પણ ખરીદી શકશે agricultureની જમીન, ગણોત ધારામાં બદલાવની વિચારણા
    • Diwali ગઇ : હવે ફટાકડાની ગેરકાયદે દુકાનો, લારીઓ સામે પગલાં લેવાશે
    • લોકરક્ષકની ૧૨,૭૫૨ અને PSIની ૨૪૧ જગ્યાઓ માટે સીધી ભરતી જાહેર
    • ડિજિટલ છેતરપિંડી અટકાવવા બેન્ક ખાતામાં આવશે ‘Stop Switch’ની સુવિધા
    • Cars, એસી અને પાકાં મકાન છતાં ૧૩ ટકા લોકો મફત રાશન મેળવે છે
    • ૪૦૫ ટન કેમિકલ સાથેનું Chinese જહાજ ઇન્ડોનેશિયામાં જપ્ત, ૧૦૦ મિસાઈલ બનાવી શકાય
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, November 24
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • વાંચન વિશેષ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
      • બાળ વિભાગ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»ડિજિટલ છેતરપિંડી અટકાવવા બેન્ક ખાતામાં આવશે ‘Stop Switch’ની સુવિધા
    ગુજરાત

    ડિજિટલ છેતરપિંડી અટકાવવા બેન્ક ખાતામાં આવશે ‘Stop Switch’ની સુવિધા

    Vikram RavalBy Vikram RavalNovember 24, 2026No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Ahmedabad, તા.૨૪

    બેન્કના બચત કે કરન્ટ એકાઉન્ટ ધરાવનારા ખાતેદારોને રીઝર્વ બેન્કે ‘સ્ટોપ સ્વિચ અને ‘ટ્રસ્ટેડ પર્સદ કરવાની પદ્ધતિને અપનાવવા દેવાની નવી વ્યવસ્થા કરી આપનાવવાનો વિકલ્પે રીઝર્વ બેન્કે નિર્ણય કર્યો છે. સ્ટોપ સ્વિચ એક એવી ઇમરજન્સી સુવિધા છે, જેના દ્વારા ગ્રાહક એક જ પગલામાં પોતાના ખાતામાંથી થતા તમામ ભાવિ ગ્રાહક-પ્રેરિત આઉટગોઇંગ ડેબિટ્‌સ તાત્કાલિક બંધ કરી શકશે. સ્ટોપ સ્વિચ સક્રિય થાય ત્યારે ગ્રાહક નવા ડેબિટ ટ્રાન્ઝેક્શન શરૂ કરી શકતા નથી. ત્યારબાદ નવા મેન્ડેટ કે સ્ટેન્ડિંગ ઇન્સ્ટ્રક્શન્સ બનાવી શકતા નથી અને નવી થર્ડ-પાર્ટી યુપીઆઈ એપ પર ખાતું રજિસ્ટર કરી શકતા નથી.જોકે, ખાતામાં આવતા નાણાં (ઇનકમિંગ ક્રેડિટ્‌સ) ચાલુ રહેશે અને અગાઉથી શરૂ થયેલા રિકરિંગ મેન્ડેટ્‌સ, સ્ટેન્ડિંગ ઇન્સ્ટ્રક્શન્સ તથા લોનના હપ્તા કે ચાજસ જેવા બેન્ક-પ્રેરિત ડેબિટ્‌સ આ નિયંત્રણની બહાર રહેશે. પહેલી જુલાઈ ૨૦૨૭થી નવી વ્યવસ્થા અમલમાં આવી જશે.અત્યાર સુધીનું માળખું છેતરપિંડી થયા પછી ગ્રાહકની જવાબદારી અને વળતર પર કેન્દ્રિત હતું, પરંતુ આ નવી દરખાસ્તો નાણાં ખાતામાંથી બહાર જાય તે પહેલાં જ ગ્રાહકોને નિયંત્રણ કરવાની તક આપીને છેતરપિંડી અટકાવવાની વ્યવસ્થા પર ભાર મૂકવામાં આવતો હતો. પરંતુ, હવે રીઝર્વ બેન્કે દાખલ કરેલી સ્વૈચ્છિક ‘ટ્રસ્ટેડ પર્સનના મિકેનિઝમ હેઠળ ગ્રાહક ૧૮ વર્ષ કે તેથી વધુ વયની વ્યક્તિને ખાતું ચલાવવા માટે નોમિનેટ કરી શકશે. ખાતામાં થતાં વહેવારો માટે જે તે વ્યક્તિએ નિયુક્ત કરેલી વ્યક્તિને પૂછવામાં આવશે. તેની સૂચના મળતાં જ પેમેન્ટ અટકાવી દેવામાં આવશે.આ જ રીતે ગ્રાહકે નક્કી કરેલી મર્યાદા કરતાં વધુ રકમના ફંડ ટ્રાન્સફરને મંજૂરી આપી શકશે. ટ્રસ્ટેડ પર્સનને ટ્રાન્ઝેક્શનની વિગતો મળશે અને તેમણે એક કલાકમાં પ્રતિસાદ આપવો પડશે. તદુપરાંત નિર્ધારિત સમયમાં મંજૂરી ન મળે કે ટ્રાન્સફર નકારવામાં આવે તો વ્યવહાર રદ થશે. આ સુવિધા માટે ગ્રાહક અને ટ્રસ્ટેડ પર્સન બંનેની સ્પષ્ટ સંમતિ જરૂરી છે, અને ટ્રસ્ટેડ પર્સનને ખાતાની કોઈ એક્સેસ કે વ્યવહારોની જવાબદારી રહેશે નહીં.રિઝર્વ બેન્કે ઇલેક્ટ્રોનિક બેન્કિંગ ટ્રાન્ઝેક્શન્સમાં વધી રહેલી છેતરપિંડીને અટકાવવા માટે ૨૩ નવેમ્બર, ૨૦૨૬ ના રોજ મહત્વપૂર્ણ ડ્રાફ્ટ સુધારાનો નિર્દેશો આપીને ખાતેદારો સાથે થતાં ળોડ ઓછા કરવાનો પ્રયાસ કર્યો છે. આ પ્રસ્તાવો રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ કોમશયલ બેન્ક્સ માટે લાગુ કરવાનો નિર્ણય કર્યો છે. આ ફેરફારો રિસ્પોન્સિબલ બિઝનેસ કન્ડક્ટની વ્યવસ્થામાં પાંચમો સુધારો દાખલ કરતા આદેશ ૨૦૨૬ હેઠળ રજૂ કરવામાં આવ્યા છે. આ સુધારો કોમશયલ બેન્કો, સ્મોલ ફાઈનાન્સ બેન્કો, પેમેન્ટ્‌સ બેન્કો, રિજનલ રૂરલ બેન્કો, લોકલ એરિયા બેન્કો અને શહેરી તથા ગ્રામીણ સહકારી બેન્કોને લાગુ પડશે.યુનિફાઈડ પેમેન્ટ ઇન્ટરફેસ, મર્ચન્ટ પેમેન્ટ્‌સ અને સ્ટેન્ડિંગ ઇન્સ્ટ્રક્શન, ઈ-મેન્ડેટ કે એનએસીએચના માધ્યમથી કરવામાં આવતા રિકરિંગ પેમેન્ટ્‌સ આ વ્યવસ્થામાં આવરી લેવાયા નથી. અગાઉ એપ્રિલ ૨૦૨૬ના ચર્ચાપત્રમાં ૭૦ વર્ષથી વધુ વયના ગ્રાહકો માટે વિચારાયેલી આ સુવિધા હવે તમામ ખાતેદારો માટે પ્રસ્તાવિત છે, જ્યારે ફરજિયાત એક કલાકના કૂલિંગ પિરિયડનો વિકલ્પ પડતો મૂકીને ગ્રાહક-નિયંત્રિત વિકલ્પ પસંદ કરાયો છે.નવું ખાતું ખોલતી વખતે તમામ ડિજિટલ પેમેન્ટ ચેનલો ડિફોલ્ટ રૂપે બંધ રાખવી પડશે અને ગ્રાહકની સ્પષ્ટ સંમતિ તથા ઓથેન્ટિકેશન બાદ જ શરૂ થશે.

    Ahmedabad
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleCars, એસી અને પાકાં મકાન છતાં ૧૩ ટકા લોકો મફત રાશન મેળવે છે
    Next Article લોકરક્ષકની ૧૨,૭૫૨ અને PSIની ૨૪૧ જગ્યાઓ માટે સીધી ભરતી જાહેર
    Vikram Raval
    • Website

    Related Posts

    અમદાવાદ

    Gomtipurમાં યુવતીના મામાએ યુવકના માથામાં ચપ્પુ ઝીંક્યું

    November 24, 2026
    ગુજરાત

    બિનખેડૂત પણ ખરીદી શકશે agricultureની જમીન, ગણોત ધારામાં બદલાવની વિચારણા

    November 24, 2026
    ગુજરાત

    Diwali ગઇ : હવે ફટાકડાની ગેરકાયદે દુકાનો, લારીઓ સામે પગલાં લેવાશે

    November 24, 2026
    ગુજરાત

    ‘Save Water, Earn Money’ : રાજ્યમાં અમલી બનશે `વોટર ક્રેડિટ’ યોજના

    November 24, 2026
    ગુજરાત

    સિંગતેલનો ડબો રુ. ૪૦૦૦ને આંબી જશેઃ groundnutના ઉત્પાદનમાં ૨૦.૫ ટકાના ઘટાડાનો અંદાજ

    November 23, 2026
    ગુજરાત

    Chief Minister બાદ હવે સમગ્ર મંત્રીમંડળ આદિવાસી પટ્ટાનો ૭૨ કલાકનો પ્રવાસ કરશે

    November 23, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹106,831
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹97,857
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹121,822
    લાઈવ રેટ્સ • અપડેટ: 24-11-2026 22:16
    Categories
    Latest News

    Jammu-Kashmir વક્ફ બોર્ડ દેશમાં શ્રેષ્ઠ કાર્ય કરી રહ્યું છેઃકેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુ

    November 24, 2026

    Gomtipurમાં યુવતીના મામાએ યુવકના માથામાં ચપ્પુ ઝીંક્યું

    November 24, 2026

    બિનખેડૂત પણ ખરીદી શકશે agricultureની જમીન, ગણોત ધારામાં બદલાવની વિચારણા

    November 24, 2026

    Diwali ગઇ : હવે ફટાકડાની ગેરકાયદે દુકાનો, લારીઓ સામે પગલાં લેવાશે

    November 24, 2026

    લોકરક્ષકની ૧૨,૭૫૨ અને PSIની ૨૪૧ જગ્યાઓ માટે સીધી ભરતી જાહેર

    November 24, 2026

    Cars, એસી અને પાકાં મકાન છતાં ૧૩ ટકા લોકો મફત રાશન મેળવે છે

    November 24, 2026
    Search
    Main News

    West Asia માં સંકટના કારણે હવાઈ સફર મોંઘી

    November 24, 2026

    ‘Save Water, Earn Money’ : રાજ્યમાં અમલી બનશે `વોટર ક્રેડિટ’ યોજના

    November 24, 2026

    પક્ષ પલટા વિરોધી કાનુનથી બચવા રાજીનામા મુદે Supreme Court માં રીટ

    November 24, 2026

    Ayodhya : મ્યુઝિયમમાં 7D ટેકનિકથી રામ કથાનું થશે પ્રસ્તુતીકરણ

    November 24, 2026

    18 મહિનામાં સૌથી ઓછી નવી SIP નોંધાઈ, બંધ થતી SIP ની સંખ્યા વધુ

    November 24, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Jammu-Kashmir વક્ફ બોર્ડ દેશમાં શ્રેષ્ઠ કાર્ય કરી રહ્યું છેઃકેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુ

    November 24, 2026

    Gomtipurમાં યુવતીના મામાએ યુવકના માથામાં ચપ્પુ ઝીંક્યું

    November 24, 2026

    બિનખેડૂત પણ ખરીદી શકશે agricultureની જમીન, ગણોત ધારામાં બદલાવની વિચારણા

    November 24, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact
    • Editorial Policy
    • Correction Policy

    Type above and press Enter to search. Press Esc to cancel.