Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    દારૂબંધી છતાં ગુજરાતમાં Drink and Driveનો કહેર, ત્રણ વર્ષમાં ૬૦૦નાં મોત

    November 26, 2026

    Indonesia: સોનાની ખાણમાં પાણી ભરાતાં ૮ શ્રમિકોનાં મોત, ૧૮થી વધુ ફસાયા

    November 26, 2026

    Egyptમાં ઓઇલ ટેન્કરમાં આગ લાગવાથી એક મોટો અકસ્માત સર્જાયો, જેમાં ૩૧ લોકો માર્યા ગયા

    November 26, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • દારૂબંધી છતાં ગુજરાતમાં Drink and Driveનો કહેર, ત્રણ વર્ષમાં ૬૦૦નાં મોત
    • Indonesia: સોનાની ખાણમાં પાણી ભરાતાં ૮ શ્રમિકોનાં મોત, ૧૮થી વધુ ફસાયા
    • Egyptમાં ઓઇલ ટેન્કરમાં આગ લાગવાથી એક મોટો અકસ્માત સર્જાયો, જેમાં ૩૧ લોકો માર્યા ગયા
    • Kangana Ranaut તેના મિત્રના લગ્નમાં પોતાની મસ્તી-પ્રેમાળ બાજુ બતાવી, વરરાજા અને કન્યા પર ફૂલો વરસાવ્યા
    • Honey Singh એક પાકિસ્તાની ક્રિકેટરના લગ્નમાં હાજરી આપી હતી અને આતિફ અસલમ સાથે ડાન્સ કર્યો હતો
    • Kane Williamson કોચિંગની દુનિયામાં પ્રવેશ કરશે, એસએ૨૦ માં ડર્બન સુપર જાયન્ટ્‌સના નવા મુખ્ય કોચ બનશે
    • Suryakumar Yadav સિંગલ, શિવમ દુબે ગોલ્ડન ડક, જગદીશ સુચિતે એક જ ઓવરમાં તબાહી મચાવી
    • Jamnagar મનપાની ફૂડ શાખાની કાર્યવાહીઃ ૧૫ ખાણીપીણીના એકમોમાં તપાસ, ૧૯.૬ કિલો અખાદ્ય ખોરાકનો નાશ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Thursday, November 26
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • વાંચન વિશેષ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
      • બાળ વિભાગ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»આંતરરાષ્ટ્રીય»Indonesia: સોનાની ખાણમાં પાણી ભરાતાં ૮ શ્રમિકોનાં મોત, ૧૮થી વધુ ફસાયા
    આંતરરાષ્ટ્રીય

    Indonesia: સોનાની ખાણમાં પાણી ભરાતાં ૮ શ્રમિકોનાં મોત, ૧૮થી વધુ ફસાયા

    Vikram RavalBy Vikram RavalNovember 26, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Indonesia, તા.૨૬

    Indonesiaના વેસ્ટ જાવા પ્રાંતમાં આવેલી એક સોનાની ખાણમાં ભયાનક દુર્ઘટના સર્જાી છે. મૂશળધાર વરસાદના કારણે ૧૦૦ મીટર (૩૨૮ ફૂટ) ઊંડી ખાણમાં પાણી ભરાઈ જતાં ૮ કામદારોના મોત થયા છે, જ્યારે ૧૮ જેટલા શ્રમિકો હજુ પણ અંદર ફસાયેલા હોવાની આશંકા છે. ઘટનાની જાણ થતાં જ સર્ચ એન્ડ રેસ્ક્યૂ એજન્સી દ્વારા મોટા પાયે બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે.રાજધાની જેકારતાથી આશરે ૬૦ કિલોમીટર દૂર બોગોરના પૌંગકોર પહાડી વિસ્તારમાં સોમવારથી આ દુર્ઘટના સર્જાી હતી. સતત પડી રહેલા ધોધમાર વરસાદને કારણે ખાણની મુખ્ય શાફ્ટમાં પાણી ભરાઈ ગયા હતા.

    અંદર ફસાયેલા શ્રમિકો સુધી પહોંચવા માટે સુરક્ષા દળો અને બચાવ ટુકડીઓ દ્વારા પંપ મૂકીને પાણી બહાર કાઢવાની કામગીરી ઝડપથી ચલાવવામાં આવી રહી છે.જેકારતા સર્ચ એન્ડ રેસ્ક્યૂ ઓફિસના વડા દેસિયાના કાર્તિકા બહારીના જણાવ્યા અનુસાર, ખાણની ઊંડાઈ વધુ હોવાની સાથે તેનો પ્રવેશદ્વાર ખૂબ જ સાંકડો છે. ઉપરાંત, ભારે વરસાદના કારણે રસ્તો અત્યંત લપસણો બની ગયો છે અને અંદર પૂરતું અંધારું હોવાથી રેસ્ક્યૂકર્મીઓ માટે કામગીરી કરવી અત્યંત જોખમી અને પડકારજનક બની રહી છે.ઈન્ડોનેશિયાની સ્ટેટ માઈનિંગ કંપની ‘અંતમ‘, જે તે વિસ્તારમાં સોનાનું સત્તાવાર ઉત્ખનન કરે છે, તેણે સ્પષ્ટતા કરી છે કે આ દુર્ઘટના તેમની કોઈ ખાણમાં નથી થઈ પરંતુ તે એક ગેરકાયદેસર અને અનધિકૃત રીતે ચાલતી સોનાની ખાણ હતી. ઉલ્લેખનીય છે કે, ઈન્ડોનેશિયાના દુર્ગમ વિસ્તારોમાં આવા નાના પાયાના અનધિકૃત માઈનિંગના કારણે અગાઉ પણ અનેક જીવલેણ અકસ્માતો સર્જાી ચૂક્યા છે.

    Indonesia
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleEgyptમાં ઓઇલ ટેન્કરમાં આગ લાગવાથી એક મોટો અકસ્માત સર્જાયો, જેમાં ૩૧ લોકો માર્યા ગયા
    Next Article દારૂબંધી છતાં ગુજરાતમાં Drink and Driveનો કહેર, ત્રણ વર્ષમાં ૬૦૦નાં મોત
    Vikram Raval
    • Website

    Related Posts

    આંતરરાષ્ટ્રીય

    Egyptમાં ઓઇલ ટેન્કરમાં આગ લાગવાથી એક મોટો અકસ્માત સર્જાયો, જેમાં ૩૧ લોકો માર્યા ગયા

    November 26, 2026
    આંતરરાષ્ટ્રીય

    US માં ચીનની ટેક કંપની Huawei દોષિત : બેંક સાથે છેતરપિંડી

    November 26, 2026
    આંતરરાષ્ટ્રીય

    Nvidia CEO ની બહાલી મામલે પાર્ટીના જ સાંસદોએ ટ્રમ્પ સામે મોરચો માંડયો!

    November 26, 2026
    આંતરરાષ્ટ્રીય

    જન્મજાત નાગરિકતાના નિયમો બદલવાના ટ્રમ્પના નવા આદેશ પર US court ની રોક

    November 26, 2026
    આંતરરાષ્ટ્રીય

    Indonesia માં ગેરકાયદે સોનાની ખાણમાં વરસાદના પાણી ભરાઈ જતા 8 શ્રમિકોના મોત

    November 26, 2026
    મુખ્ય સમાચાર

    Egypt માં હાઈવે પર ઓઈલ ટેન્કર પલટી જતા ભભૂકેલી આગમાં 31 ના મોત

    November 26, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹106,108
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹97,195
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹122,529
    લાઈવ રેટ્સ • અપડેટ: 26-11-2026 19:55
    Categories
    Latest News

    દારૂબંધી છતાં ગુજરાતમાં Drink and Driveનો કહેર, ત્રણ વર્ષમાં ૬૦૦નાં મોત

    November 26, 2026

    Egyptમાં ઓઇલ ટેન્કરમાં આગ લાગવાથી એક મોટો અકસ્માત સર્જાયો, જેમાં ૩૧ લોકો માર્યા ગયા

    November 26, 2026

    Kangana Ranaut તેના મિત્રના લગ્નમાં પોતાની મસ્તી-પ્રેમાળ બાજુ બતાવી, વરરાજા અને કન્યા પર ફૂલો વરસાવ્યા

    November 26, 2026

    Honey Singh એક પાકિસ્તાની ક્રિકેટરના લગ્નમાં હાજરી આપી હતી અને આતિફ અસલમ સાથે ડાન્સ કર્યો હતો

    November 26, 2026

    Kane Williamson કોચિંગની દુનિયામાં પ્રવેશ કરશે, એસએ૨૦ માં ડર્બન સુપર જાયન્ટ્‌સના નવા મુખ્ય કોચ બનશે

    November 26, 2026

    Suryakumar Yadav સિંગલ, શિવમ દુબે ગોલ્ડન ડક, જગદીશ સુચિતે એક જ ઓવરમાં તબાહી મચાવી

    November 26, 2026
    Search
    Main News

    Mumbai Terrorist Attacksની ૧૮મી વર્ષગાંઠ પર, દેશભરમાં શહીદો અને નિર્દોષ નાગરિકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી

    November 26, 2026

    US માં ચીનની ટેક કંપની Huawei દોષિત : બેંક સાથે છેતરપિંડી

    November 26, 2026

    બંધારણ ભારતીય લોકશાહીનુ અમુલ્ય વિરાસત : PM Narendra Modi

    November 26, 2026

    Nvidia CEO ની બહાલી મામલે પાર્ટીના જ સાંસદોએ ટ્રમ્પ સામે મોરચો માંડયો!

    November 26, 2026

    જન્મજાત નાગરિકતાના નિયમો બદલવાના ટ્રમ્પના નવા આદેશ પર US court ની રોક

    November 26, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    દારૂબંધી છતાં ગુજરાતમાં Drink and Driveનો કહેર, ત્રણ વર્ષમાં ૬૦૦નાં મોત

    November 26, 2026

    Egyptમાં ઓઇલ ટેન્કરમાં આગ લાગવાથી એક મોટો અકસ્માત સર્જાયો, જેમાં ૩૧ લોકો માર્યા ગયા

    November 26, 2026

    Kangana Ranaut તેના મિત્રના લગ્નમાં પોતાની મસ્તી-પ્રેમાળ બાજુ બતાવી, વરરાજા અને કન્યા પર ફૂલો વરસાવ્યા

    November 26, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact
    • Editorial Policy
    • Correction Policy

    Type above and press Enter to search. Press Esc to cancel.