Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    રાજ્યના ૮૬ મામલતદારની બદલી સાથે ટંકારા મામલતદારની કચ્છ બદલી, Morbi જીલ્લામાં ત્રણ નવી નિમણુક

    November 26, 2026

    Morbiના હરીપર નજીક ટ્રક અને બોલેરો અથડાયા, બોલેરોમાં ભરેલી ટાઈલ્સ રોડ પર વેરવિખેર

    November 26, 2026

    Morbi: ડાયાબીટીસની બીમારીથી કંટાળી ૫૫ વર્ષીય મહિલાનો આપઘાત

    November 26, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • રાજ્યના ૮૬ મામલતદારની બદલી સાથે ટંકારા મામલતદારની કચ્છ બદલી, Morbi જીલ્લામાં ત્રણ નવી નિમણુક
    • Morbiના હરીપર નજીક ટ્રક અને બોલેરો અથડાયા, બોલેરોમાં ભરેલી ટાઈલ્સ રોડ પર વેરવિખેર
    • Morbi: ડાયાબીટીસની બીમારીથી કંટાળી ૫૫ વર્ષીય મહિલાનો આપઘાત
    • Morbi: પાણીની મોટરમાંથી ૨૦૦ ફૂટ કેબલ વાયરની ચોરી
    • દારૂબંધી છતાં ગુજરાતમાં Drink and Driveનો કહેર, ત્રણ વર્ષમાં ૬૦૦નાં મોત
    • Indonesia: સોનાની ખાણમાં પાણી ભરાતાં ૮ શ્રમિકોનાં મોત, ૧૮થી વધુ ફસાયા
    • Egyptમાં ઓઇલ ટેન્કરમાં આગ લાગવાથી એક મોટો અકસ્માત સર્જાયો, જેમાં ૩૧ લોકો માર્યા ગયા
    • Kangana Ranaut તેના મિત્રના લગ્નમાં પોતાની મસ્તી-પ્રેમાળ બાજુ બતાવી, વરરાજા અને કન્યા પર ફૂલો વરસાવ્યા
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Thursday, November 26
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • વાંચન વિશેષ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
      • બાળ વિભાગ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»દારૂબંધી છતાં ગુજરાતમાં Drink and Driveનો કહેર, ત્રણ વર્ષમાં ૬૦૦નાં મોત
    ગુજરાત

    દારૂબંધી છતાં ગુજરાતમાં Drink and Driveનો કહેર, ત્રણ વર્ષમાં ૬૦૦નાં મોત

    Vikram RavalBy Vikram RavalNovember 26, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Gandhinagar, તા.૨૬

    ગુજરાતમાં Drink and Driveનો વધતો કહેર, ત્રણ વર્ષમાં નશાખોર વાહનચાલકોએ ૬૦૦ નિર્દોષના જીવ લીધા!. અમદાવાદઃ ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં ડ્રિન્ક એન્ડ ડ્રાઇવના કિસ્સાઓમાં ચિંતાજનક સ્થિતિ જોવા મળી રહી છે. દારૂના નશામાં વાહન ચલાવતા લોકો માત્ર પોતાનો જ નહીં, પરંતુ રસ્તા પર ચાલતા નિર્દોષ લોકોનો જીવ પણ જોખમમાં મૂકી રહ્યા છે. રાજ્યમાં નશાની હાલતમાં વાહન ચલાવવાના કારણે થતા અકસ્માતો ગંભીર ચિંતાનો વિષય બન્યા છે.અમદાવાદઃ ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં ડ્રિન્ક એન્ડ ડ્રાઇવના કિસ્સાઓમાં ચિંતાજનક સ્થિતિ જોવા મળી રહી છે.

    દારૂના નશામાં વાહન ચલાવતા લોકો માત્ર પોતાનો જ નહીં, પરંતુ રસ્તા પર ચાલતા નિર્દોષ લોકોનો જીવ પણ જોખમમાં મૂકી રહ્યા છે. રાજ્યમાં નશાની હાલતમાં વાહન ચલાવવાના કારણે થતા અકસ્માતો ગંભીર ચિંતાનો વિષય બન્યા છે.આંકડા મુજબ, છેલ્લા ત્રણ વર્ષમાં નશાખોર વાહનચાલકોને કારણે થયેલા અકસ્માતોમાં ૬૦૦થી વધુ નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા છે. એટલું જ નહીં, ૧,૫૦૦થી વધુ લોકો કાયમી વિકલાંગ બન્યા હોવાનું સામે આવ્યું છે. આ આંકડા દર્શાવે છે કે, નશામાં ડ્રાઇવિંગ માત્ર ટ્રાફિક નિયમોનો ભંગ નથી, પરંતુ અનેક પરિવારો માટે જીવનભરની પીડાનું કારણ બની રહ્યું છે.

    જુલાઈ ૨૦૨૬ સુધીમાં રાજ્યમાં ૧૬,૦૦૦થી વધુ માર્ગ અકસ્માત નોંધાયા હોવાનું જણાવાઈ રહ્યું છે. બીજી તરફ, છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન ૧૮,૦૦૦થી વધુ નશાખોર વાહનચાલકો પોલીસના હાથે ઝડપાયા છે. દર મહિને સરેરાશ ૪૦૦થી ૬૦૦ જેટલા નશાની હાલતમાં વાહન ચલાવતા લોકો પકડાતા હોવાના આંકડા ચિંતાજનક સ્થિતિ દર્શાવે છે.ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં નશાખોર વાહનચાલકોની બેફામ હરકતો અનેક સવાલો ઊભા કરી રહી છે. માત્ર પોલીસની કાર્યવાહી પૂરતી નથી, પરંતુ લોકોમાં ટ્રાફિક નિયમો અને માર્ગ સુરક્ષા અંગે જાગૃતિ લાવવી પણ જરૂરી છે. દારૂ પીને વાહન ચલાવવાને બદલે વૈકલ્પિક પરિવહનનો ઉપયોગ કરવો જોઈએ. કારણ કે રસ્તા પરની એક બેદરકારી કોઈ નિર્દોષ વ્યક્તિનો જીવ લઈ શકે છે અને આખા પરિવારનું જીવન બદલી શકે છે.

    drink and drive
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleIndonesia: સોનાની ખાણમાં પાણી ભરાતાં ૮ શ્રમિકોનાં મોત, ૧૮થી વધુ ફસાયા
    Next Article Morbi: પાણીની મોટરમાંથી ૨૦૦ ફૂટ કેબલ વાયરની ચોરી
    Vikram Raval
    • Website

    Related Posts

    સુરત

    Bardoli હત્યા કેસમાં વધુ એક મૃતદેહ મળ્યો, નહેરમાંથી ૩ વર્ષના પ્રથમેશની લાશ મળી

    November 26, 2026
    ગુજરાત

    રેલવે ટ્રેક ઓળંગતી વખતે મોત થાય તો પણ મળશે વળતર, Gujarat High Court

    November 26, 2026
    અમદાવાદ

    ત્રણ દિવસનું અલ્ટીમેટમ! રિક્ષા-ટેક્સી ચાલકોની ચીમકી, Ahmedabadના તમામ ૬ બ્રિજ બંધ કરવાની તૈયારી

    November 26, 2026
    ગુજરાત

    આજથી ૨ દિવસ Gujaratમાં વરસાદની આગાહી

    November 25, 2026
    ગુજરાત

    Khambhalia તાલુકાના ભાડથર ગામે જમીનના ભાગ બાબતે પિતરાઈ દ્વારા ધારિયાના ઘા ઝીંકી યુવાનની હત્યા

    November 25, 2026
    ગુજરાત

    આદિવાસી બાદ એસસી સમુદાયને રીઝવવા ભાજપના પ્રયાસઃઆજે Samvidhan Gaurav Yatraનું એલાન

    November 25, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹106,108
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹97,195
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹122,529
    લાઈવ રેટ્સ • અપડેટ: 26-11-2026 19:55
    Categories
    Latest News

    રાજ્યના ૮૬ મામલતદારની બદલી સાથે ટંકારા મામલતદારની કચ્છ બદલી, Morbi જીલ્લામાં ત્રણ નવી નિમણુક

    November 26, 2026

    Morbiના હરીપર નજીક ટ્રક અને બોલેરો અથડાયા, બોલેરોમાં ભરેલી ટાઈલ્સ રોડ પર વેરવિખેર

    November 26, 2026

    Morbi: ડાયાબીટીસની બીમારીથી કંટાળી ૫૫ વર્ષીય મહિલાનો આપઘાત

    November 26, 2026

    Morbi: પાણીની મોટરમાંથી ૨૦૦ ફૂટ કેબલ વાયરની ચોરી

    November 26, 2026

    Indonesia: સોનાની ખાણમાં પાણી ભરાતાં ૮ શ્રમિકોનાં મોત, ૧૮થી વધુ ફસાયા

    November 26, 2026

    Egyptમાં ઓઇલ ટેન્કરમાં આગ લાગવાથી એક મોટો અકસ્માત સર્જાયો, જેમાં ૩૧ લોકો માર્યા ગયા

    November 26, 2026
    Search
    Main News

    Mumbai Terrorist Attacksની ૧૮મી વર્ષગાંઠ પર, દેશભરમાં શહીદો અને નિર્દોષ નાગરિકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી

    November 26, 2026

    US માં ચીનની ટેક કંપની Huawei દોષિત : બેંક સાથે છેતરપિંડી

    November 26, 2026

    બંધારણ ભારતીય લોકશાહીનુ અમુલ્ય વિરાસત : PM Narendra Modi

    November 26, 2026

    Nvidia CEO ની બહાલી મામલે પાર્ટીના જ સાંસદોએ ટ્રમ્પ સામે મોરચો માંડયો!

    November 26, 2026

    જન્મજાત નાગરિકતાના નિયમો બદલવાના ટ્રમ્પના નવા આદેશ પર US court ની રોક

    November 26, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    રાજ્યના ૮૬ મામલતદારની બદલી સાથે ટંકારા મામલતદારની કચ્છ બદલી, Morbi જીલ્લામાં ત્રણ નવી નિમણુક

    November 26, 2026

    Morbiના હરીપર નજીક ટ્રક અને બોલેરો અથડાયા, બોલેરોમાં ભરેલી ટાઈલ્સ રોડ પર વેરવિખેર

    November 26, 2026

    Morbi: ડાયાબીટીસની બીમારીથી કંટાળી ૫૫ વર્ષીય મહિલાનો આપઘાત

    November 26, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact
    • Editorial Policy
    • Correction Policy

    Type above and press Enter to search. Press Esc to cancel.