Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    West Bengal માં મતદાન વચ્ચે હાઈવૉલ્ટેજ ડ્રામા: ક્યાંક હિંસા તો ક્યાંક EVMમાં ગરબડ

    April 29, 2026

    મસાલા-ફાકી હવે નહીં મળે પ્લાસ્ટિકમાં, સરકારે પ્રતિબંધની તૈયારી શરૂ કરી

    April 29, 2026

    Hormuz કટોકટી વચ્ચે UAE નો ઐતિહાસિક નિર્ણય : 60 વર્ષ પછી OPEC સાથેના સંબંધો તોડી નાખ્યા

    April 29, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • West Bengal માં મતદાન વચ્ચે હાઈવૉલ્ટેજ ડ્રામા: ક્યાંક હિંસા તો ક્યાંક EVMમાં ગરબડ
    • મસાલા-ફાકી હવે નહીં મળે પ્લાસ્ટિકમાં, સરકારે પ્રતિબંધની તૈયારી શરૂ કરી
    • Hormuz કટોકટી વચ્ચે UAE નો ઐતિહાસિક નિર્ણય : 60 વર્ષ પછી OPEC સાથેના સંબંધો તોડી નાખ્યા
    • Karnataka સરકારે SC શ્રેણી માટે આંતરિક અનામત લાગુ કરવાનો આદેશ આપ્યો
    • India માં માર્ચમાં ક્રેડિટ કાર્ડ ખર્ચ 24% વધ્યો, 2,194 અબજ સુધી પહોંચ્યો
    • Maharashtra : BJP એ પાંચ ઉમેદવારોના નામ જાહેર કર્યા,12 મેના રોજ મતદાન
    • Delhi, Haryana, UP સહિત અનેક રાજયોના દિવસ તો ઠીક રાત્રીઓ પણ બની ગરમ
    • ચાલુ મેચમાં ડ્રેસિંગ રૂમમાં `વેપિંગ’ કરતા ઝડપાયો Captain Riyan Parag
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, April 29
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»આંતરરાષ્ટ્રીય»Israel ને હમાસની સાત કિ.મી. લાંબી ૮૦ રૂમ ધરાવતી ટનલ મળી
    આંતરરાષ્ટ્રીય

    Israel ને હમાસની સાત કિ.મી. લાંબી ૮૦ રૂમ ધરાવતી ટનલ મળી

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraNovember 22, 2025No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    આ ઓપરેશનનો હેતુ લેફ્ટનન્ટ ગોલ્ડિનના અવશેષો મેળવી તેને ઇઝરાયેલમાં દફનાવવાનો હતો

    Gaza,તા.૨૨

    ઇઝરાયેલ ડિફેન્સ ફોર્સીસ-આઇડીએફ- દ્વારા ગાઝા પટ્ટીમાં ગીચ રહેણાંક વિસ્તારમાં ૨૫ મીટરની ઉંડાઇએ બનાવવામાં આવેલી સાત કિલોમીટર લાંબી અને ૮૦ ઓરડા ધરાવતી ટનલ શોધી કાઢવામાં આવી છે. સોશિયલ મિડિયા પર આ ટનલનો વિડિયો મુકી આઇડીએફ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ૨૦૧૪માં ઇઝરાયેલ હમાસ યુદ્ધ દરમ્યાન માર્યા ગયેલાં લેફ્ટનન્ટ હાદર ગોલ્ડિનના અવશેષો આ ટનલમાં રખાયા હતા જે આ મહિને સોંપવામાં આવ્યા હતા. દરમિયાન ઇઝરાયેલે ખાન યુનિસ ઇલાકામાં કરેલાં એક હવાઇ હુમલામાં પાંચ જણાંના મોત થયા હતા અને ૧૮ ઘાયલ થયા હતા.

    આઇડીએફે એક્સ પર જણાવ્યા અનુસાર આ ટનલ રફાના ગીચ વિસ્તારની નીચેથી પસાર થાય છે. આ ટનલનો ઉપયોગ હમાસના કમાન્ડર્સ શસ્ત્રો સંગ્રહવા માટે કરતાં હતા. યાહાલોમ કોમ્બેટ એન્જિનિયરિંગ યુનિટ અને શાયેટેટ ૧૩ નેવલ કમાન્ડો યુનિટ દ્વારા શોધી કાઢવામાં આવેલી આ ટનલ સાત કિલોમીટર લાંબી છે.

    હમાસના કમાન્ડર મુહમ્મદ શબાના દ્વારા વપરાતાં રૂમને આઇડીએફે શોધી કાઢ્યો હતો. શબાનાનું મેમાં લડાઇમાં મોત થયું હતું. આઇડીએફ દ્વારા એક અલગ પોસ્ટમાં જણાવાયું હતું કે તેમણે મારવાન અલ હમાસની ધરપકડ કરી છે. મારવાન લેફ્ટનન્ટ ગોલ્ડિનના મોતની સજાને નક્કી કરનારાઓમાંનો એક હતો. અલ હમાસને ગોલ્ડિનના દફનના સ્થળની જાણ હતી. જુલાઇ ૨૦૨૫માં નક્કી કરવામાંઆવેલાં ઓપરેશન્સમાંના એક આ ઓપરેશનનો હેતુ ગોલ્ડિનના અવશેષો મેળવી તેને ઇઝરાયેલમાં દફન કરવાનો હતો.

    બંને દેશો વચ્ચે સુલેહને છ અઠવાડિયાનો સમય થયો હોવા છતાં બંને પક્ષો એકમેક પર તેનો ભંગ કરવાના સતત આક્ષેપો કરી રહ્યા છે તે જોતાં આ સુલેહ લાંબો સમય ટકે તેમ લાગતું નથી. ઇઝરાયેલના તાજા બે હવાઇ હુમલામાં એક નાની છોકરી સહિત કુલ પાંચ જણાંના મોત થયા હતા. બીજો હુમલો અબાસન નજીક કરવામાં આવ્યો હતો. જેમાં એકનું મોત અને ત્રણને ઇજા થઇ હતી.

    80-room tunnel finds Hamas Gaza Israel seven-km-long
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    અન્ય રાજ્યો

    West Bengal માં મતદાન વચ્ચે હાઈવૉલ્ટેજ ડ્રામા: ક્યાંક હિંસા તો ક્યાંક EVMમાં ગરબડ

    April 29, 2026
    રાષ્ટ્રીય

    મસાલા-ફાકી હવે નહીં મળે પ્લાસ્ટિકમાં, સરકારે પ્રતિબંધની તૈયારી શરૂ કરી

    April 29, 2026
    મુખ્ય સમાચાર

    Hormuz કટોકટી વચ્ચે UAE નો ઐતિહાસિક નિર્ણય : 60 વર્ષ પછી OPEC સાથેના સંબંધો તોડી નાખ્યા

    April 29, 2026
    અન્ય રાજ્યો

    Karnataka સરકારે SC શ્રેણી માટે આંતરિક અનામત લાગુ કરવાનો આદેશ આપ્યો

    April 29, 2026
    રાષ્ટ્રીય

    India માં માર્ચમાં ક્રેડિટ કાર્ડ ખર્ચ 24% વધ્યો, 2,194 અબજ સુધી પહોંચ્યો

    April 29, 2026
    અન્ય રાજ્યો

    Maharashtra : BJP એ પાંચ ઉમેદવારોના નામ જાહેર કર્યા,12 મેના રોજ મતદાન

    April 29, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    West Bengal માં મતદાન વચ્ચે હાઈવૉલ્ટેજ ડ્રામા: ક્યાંક હિંસા તો ક્યાંક EVMમાં ગરબડ

    April 29, 2026

    મસાલા-ફાકી હવે નહીં મળે પ્લાસ્ટિકમાં, સરકારે પ્રતિબંધની તૈયારી શરૂ કરી

    April 29, 2026

    Hormuz કટોકટી વચ્ચે UAE નો ઐતિહાસિક નિર્ણય : 60 વર્ષ પછી OPEC સાથેના સંબંધો તોડી નાખ્યા

    April 29, 2026

    Karnataka સરકારે SC શ્રેણી માટે આંતરિક અનામત લાગુ કરવાનો આદેશ આપ્યો

    April 29, 2026

    India માં માર્ચમાં ક્રેડિટ કાર્ડ ખર્ચ 24% વધ્યો, 2,194 અબજ સુધી પહોંચ્યો

    April 29, 2026

    Maharashtra : BJP એ પાંચ ઉમેદવારોના નામ જાહેર કર્યા,12 મેના રોજ મતદાન

    April 29, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    West Bengal માં મતદાન વચ્ચે હાઈવૉલ્ટેજ ડ્રામા: ક્યાંક હિંસા તો ક્યાંક EVMમાં ગરબડ

    April 29, 2026

    મસાલા-ફાકી હવે નહીં મળે પ્લાસ્ટિકમાં, સરકારે પ્રતિબંધની તૈયારી શરૂ કરી

    April 29, 2026

    Hormuz કટોકટી વચ્ચે UAE નો ઐતિહાસિક નિર્ણય : 60 વર્ષ પછી OPEC સાથેના સંબંધો તોડી નાખ્યા

    April 29, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.