Amreli,તા.22
અમરેલી જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારમાં ખુટિયા ના ત્રાસ થી લોકો ત્રાહિમામ પુકારી રહ્યા છે અમરેલી જિલ્લાના થાવડી ગામે રહેતા વૃદ્ધા ને ખૂંટિયા એ ઢીંક મારતા ગંભીર જાઓ પહોંચતા સારવાર અર્થે પ્રથમ અમરેલી અને વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા આ અંગે મળતી માહિતી મુજબ અમરેલી જિલ્લાના થાવડી ગામે રહેતા દૂધીબેન ગેલાભાઈ ડાભડા ઉંમર વર્ષ 80 વર્ષીય વૃદ્ધા ગઈ કાલે સવારે 9 વાગ્યે આસપાસ ઘર પાસે હતા ત્યારે ખૂંટિયા દ્વારા ઢીંક મારતા ગંભીર ઇજાઓ પહોંચી હતી સારવાર અર્થે પ્રથમ અમરેલી સિવિલ હોસ્પિટલ અને વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખાતે ખસેડવામાં આવ્યા હતા

