Surendranagar,તા,04
સુરેન્દ્રનગર શહેર ના મહાનગરપાલિકા ના વિસ્તારમાં 80 ફુટ રોડ ઉપર વચો વચો એક છેલ્લા એકાદ મહિનાથી ભુવો પડે લછે પણ સુરેન્દ્રનગર મહાનગરપાલિકા ની બેદરકારી થી કોઈ અકસ્માત સર્જાય તેની રાહ જોતુ હોય એમ લાગે છે સુરેન્દ્રનગર મહાનગરપાલિકા તો બની છે પણ કાગળ ઉપર હોય તેવુ દેખાય છે.
આજે સુરેન્દ્રનગર મહાનગરપાલિકા મહીનાઓ થયા બનીયાને પણ ગ્રામપંચાયત જેવી સુવિધા છે ત્યારે શહેરના મુખ્ય માર્ગો ઉપર એક ભુવો પડીયો છે સુરેન્દ્રનગર મહાનગરપાલિકા ભાજપની વાહ વાહ કરવામાં નવરા નથી પડતા અને સુરેન્દ્રનગર મહાનગરપાલિકા વિકાસ ની રહ્યા જાતુ રયુ છે.
ત્યારે સુરેન્દ્રનગર શહેર આમ આદમી પાર્ટી દ્વારા આજે એક વિડિયો બનાવીને કેશરી ચશ્મા પહેરીને ફરતુ સુરેન્દ્રનગર તંત્ર ને જગડવા માટે સોશિયલ મીડિયા મા વિડિયો બનાવી કેશરી ચશ્મા પહેરીને ફરતા તંત્ર ને કેવા માગે છે કે તમારી જી હજુરી થી મોટી દુર્ધટના ઓ બનછે તો જવાબદાર કોન??

