Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    ૫રસેવાની કમાણી ૫ર-સેવા માટે વ૫રાય તેનાથી ઉત્તમ કોઇ કાર્ય નથી

    April 22, 2026

    22 એપ્રિલ, વિશ્વ પૃથ્વી દિવસ

    April 22, 2026

    23 એપ્રિલનું પંચાંગ

    April 22, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • ૫રસેવાની કમાણી ૫ર-સેવા માટે વ૫રાય તેનાથી ઉત્તમ કોઇ કાર્ય નથી
    • 22 એપ્રિલ, વિશ્વ પૃથ્વી દિવસ
    • 23 એપ્રિલનું પંચાંગ
    • 23 એપ્રિલનું રાશિફળ
    • સમર્થકોની રેલીઓ વચ્ચે ઈરાનની સેનાએ ballistic missile લોન્ચર સાથે કૂચ કરી
    • ‘Don 3’ વિવાદમાં નવો વળાંક,રણવીર સિંહ નુકસાનની ભરપાઈ કરશે, ફરહાન અખ્તરને ૧૦ કરોડ રૂપિયા આપશે
    • લોકપ્રિય ટીવી કપલ Pooja Banerjee and Kunal Verma એ ગર્ભાવસ્થાની જાહેરાત કરીને બધાને આશ્ચર્યચકિત કર્યા
    • તમન્ના ભાટિયા સાથે બ્રેકઅપ થયા પછી, શું વિજય વર્મા ફરીથી પ્રેમમાં પડી ગયા છે?
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Thursday, April 23
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»રાષ્ટ્રીય»જનતા પરેશાન થાય તેવા નિયમ-કાયદા ન હોવા જોઈએ: ઈન્ડિગો સંકટ વચ્ચે PM Modi નું નિવેદન
    રાષ્ટ્રીય

    જનતા પરેશાન થાય તેવા નિયમ-કાયદા ન હોવા જોઈએ: ઈન્ડિગો સંકટ વચ્ચે PM Modi નું નિવેદન

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraDecember 9, 2025No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link
    New Delhi,તા.09
    દિલ્હીમાં NDA સાંસદોની બેઠકમાં આજે વડાપ્રધાન મોદીએ નિયમ કાયદા અંગે મોટું નિવેદન આપ્યું છે. કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજૂએ બેઠકમાં વડાપ્રધાન મોદીના સંબોધન અંગે જાણકારી આપતા જણાવ્યું કે, કે પીએમ મોદીએ સાંસદોને માત્ર આર્થિક સુધારા જ નહીં પણ લોકોની રોજબરોજની જિંદગી સુધારવા પર ભાર આપ્યો. તેમણે અમને ગાઈડલાઈન આપી છે કે કોઈ પણ ભારતીયને સરકારથી કોઈ તકલીફ ન થવી જોઈએ.નોંધનીય છે કે વડાપ્રધાન મોદીનું આ નિવેદન એવા સમયમાં આવ્યું છે જ્યારે દેશ અત્યારે ઈન્ડિગો સંકટથી પસાર થઈ રહ્યો છે. છેલ્લા કેટલાક દિવસથી દેશની સૌથી મોટી એરલાઈન કંપની ઈન્ડિગો દરરોજ સેંકડો ફ્લાઈટ રદ કરી રહી છે. જેના કારણે લાખો મુસાફરો પરેશાન થયા છે. ઈન્ડિગોએ આ સંકટ માટે ટેકનિકલ ખામીની સાથે સાથે રોસ્ટર માટેના સરકારના નવા નિયમોનો પણ હવાલો આપ્યો હતો.

    ઇન્ડિગોના સંકટ વચ્ચે મંગળવારે (9 ડિસેમ્બર) પણ સેંકડો ફ્લાઇટ્સ રદ કરવામાં આવી હતી. દિલ્હીના ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ઓછામાં ઓછી 13 ફ્લાઇટ્સ રદ કરવામાં આવી અથવા કાર્યરત નહોતી, જેમાં આઠ ડિપાર્ચર અને પાંચ અરાઇવલનો સમાવેશ થાય છે. તેવી જ રીતે, આજે સવારે 8 વાગ્યા સુધીમાં અમદાવાદ એરપોર્ટ પર 16 ફ્લાઇટ્સ રદ કરવામાં આવી હતી. એરલાઇને મંગળવારે બેંગલુરુ અને હૈદરાબાદથી આશરે 180 ફ્લાઇટ્સ પણ રદ કરી હતી.કિરેન રિજિજૂએ વધુમાં જણાવ્યું, કે ‘પીએમ મોદીએ સાંસદોને કહ્યું કે કાયદા અને નિયમો સારા છે, પણ તે સિસ્ટમ ઠીક કરવા માટે. જનતાને પરેશાન કરવા નહીં. એક પણ એવો નિયમ કે કાયદો ન હોવો જોઈએ તેનાથી જનતાને પરેશાની થાય.’ 

    Indigo crisis PM Modi Statement
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    રાષ્ટ્રીય

    માર્ચથી અત્યાર સુધી પાંચ લાખ PNG કનેકશન ચાલુ કરાયા

    April 22, 2026
    રાષ્ટ્રીય

    Petrol ભૂલી જાઓ! ૮૫ ટકા ઈથેનોલથી દોડશે ગાડીઓ

    April 22, 2026
    રાષ્ટ્રીય

    Vaishno Devi મંદિરમાં ચઢાવાતું ૯૫ ટકા ચાંદી નકલી

    April 22, 2026
    રાષ્ટ્રીય

    સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય, હાઈવે પર ટ્રક પાર્કિંગ પર કડક પ્રતિબંધ

    April 22, 2026
    રાષ્ટ્રીય

    Hormuzની સામુદ્રધુની પાર કરી વધુ એક તેલ ટેન્કર `દેશ ગરિમા’ ભારત પહોંચ્યુ

    April 22, 2026
    રાષ્ટ્રીય

    વૈશ્વિક સ્તરે ચાલી રહેલા તણાવ અને પડકારો વચ્ચે Indiaનાં પ્લાન-બીથી સી-ફૂડ એક્ષપોર્ટે નવી ઉંચાઈ સર કરી

    April 22, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    ૫રસેવાની કમાણી ૫ર-સેવા માટે વ૫રાય તેનાથી ઉત્તમ કોઇ કાર્ય નથી

    April 22, 2026

    22 એપ્રિલ, વિશ્વ પૃથ્વી દિવસ

    April 22, 2026

    23 એપ્રિલનું પંચાંગ

    April 22, 2026

    23 એપ્રિલનું રાશિફળ

    April 22, 2026

    સમર્થકોની રેલીઓ વચ્ચે ઈરાનની સેનાએ ballistic missile લોન્ચર સાથે કૂચ કરી

    April 22, 2026

    ‘Don 3’ વિવાદમાં નવો વળાંક,રણવીર સિંહ નુકસાનની ભરપાઈ કરશે, ફરહાન અખ્તરને ૧૦ કરોડ રૂપિયા આપશે

    April 22, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    ૫રસેવાની કમાણી ૫ર-સેવા માટે વ૫રાય તેનાથી ઉત્તમ કોઇ કાર્ય નથી

    April 22, 2026

    22 એપ્રિલ, વિશ્વ પૃથ્વી દિવસ

    April 22, 2026

    23 એપ્રિલનું પંચાંગ

    April 22, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.