Amreli તા.24
અમરેલી જિલ્લાના વડિયા કુંકાવાવ તાલુકાના વડિયા ગ્રામપંચાયત ના સદસ્ય મહેશ નારણભાઇ ધામેચા કે જેઓ વડિયા ગ્રામપંચાયત ના વર્તમાન સદસ્ય છે. જે વડિયાના કૃષ્ણપરા વિસ્તાર મ રહેણાંક મકાન પાસે આવેલી કેબીન પાસે દેશી દારૂ રાખી વેંચતા હોવાની બાતમી અમરેલી એલસીબી ટીમ વડિયા વિસ્તાર મા પેટ્રોલિંગ મા હતી ત્યારે મળતા તેમને સ્થળ તપાસ કરતા આ શખ્સ બાતમીની જગ્યાએ દેશી દારૂનું કેન ભરી વેચતો હોવાનુ સામે આવતા તેમની સામે વડિયા પોલીસમાં પાસ પરમીટ વગર દારૂના વેચાણ બાબતે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
Trending
- ૧૯૭૧ બાદ પહેલી વાર મન મૂકીને વરસશે વરસાદ, IMD નું એલાન
- Congress leader Pawan Kheda ને સુપ્રીમ કોર્ટ તરફથી મોટી કાનૂની રાહત મળી
- Pakistan માં પેટ્રોલ-ડીઝલ ૪૦૦ ને પાર પહોચ્યું
- 02 મે નું પંચાંગ
- 02 મે નું રાશિફળ
- Pakistan માં આતંકીઓનો ખાતમો,એક અઠવાડિયામાં ૩ મોટા આતંકી ઠાર
- પ્રતિષ્ઠિત Vande Bharat Train ના નાસ્તા માંથી કીડા નીકળ્યા
- America થી આવશે અબજો ડોલર! ૧૧ મેથી ટેરિફ રિફંડ

