(રવિ નિમાવત દ્વારા)
Morbi તા.૨૭
શહેરના દરબારગઢ પાસે આવેલ નાની માધાણી શેરીમાં ૨૬ વર્ષીય યુવાને પોતાના ઘરે કોઈ કારણોસર ગળેફાંસો ખાઈ લેતા મોત થયું હતું મોરબીના દરબાર ગઢ નજીક નાની માધાણી શેરીમાં રહેતા હરદેવભાઈ ઉર્ફે સાગર હરેશભાઈ બારડ (ઉ.વ.૨૬) નામના યુવાને ઘરે કોઈ કારણોસર ગળેફાંસો ખાઈ લેતા મોત થયું હતું સીટી એ ડીવીઝન પોલીસે મૃતદેહ પીએમ અર્થે હોસ્પિટલ ખસેડ્યો છે આપઘાતના બનાવની નોંધ કરી કારણ જાણવા વધુ તપાસ ચલાવી છે

