Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    03 સપ્ટેમ્બરનું પંચાંગ

    September 2, 2026

    03 સપ્ટેમ્બરનું રાશિફળ

    September 2, 2026

    Indian Stock Marketમાં વોલેટિલિટી વધી, બજારમાં સાવચેતીનું વાતાવરણ…!!!

    September 2, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • 03 સપ્ટેમ્બરનું પંચાંગ
    • 03 સપ્ટેમ્બરનું રાશિફળ
    • Indian Stock Marketમાં વોલેટિલિટી વધી, બજારમાં સાવચેતીનું વાતાવરણ…!!!
    • અમદાવાદની જેમ ફ્રાન્સમાં પણ બન્યું નમસ્તે સર્કલ, Paris મંદિર મહોત્સવના આરંભ પૂર્વે શિલ્પનું અનાવરણ
    • Nepal: ભારતે મોકલેલી મદદ બદલ સંસદમાં બાલેન શાહે કહ્યું- ‘Thank you India’
    • Kareena Kapoorએ બાળકોને બાળપણથી જ પાડી 3 ટેવ, દરેક માતા-પિતાએ શીખવું જોઈએ!
    • Malamaal Weekly Twoમાં ઇશા દેઓલ અને સોનિયા બંસલની એન્ટ્રી
    • Aamir Khan Race 4માં સામેલ હોવાની ચર્ચા નિર્માતાએ ફગાવી
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, September 4
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»અમદાવાદ»Ahmedabad: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, શહેરના મેયર અને કમિશનર પાણીમાં ઉતર્યા
    અમદાવાદ

    Ahmedabad: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, શહેરના મેયર અને કમિશનર પાણીમાં ઉતર્યા

    Vikram RavalBy Vikram RavalJuly 24, 2026Updated:July 25, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    જે સોસાયટીઓમાં મોટા પ્રમાણમાં પાણી ભરાયાં છે ત્યાં સીએમ ખુદ પહોંચ્યા

    Ahmedabad, તા.૨૪

    Ahmedabadમાં છેલ્લા કેટલાક દિવસોથી વરસી રહેલા ભારે વરસાદે શહેરમાં આફતનું રૂપ લીધું છે.

    ઠેર-ઠેર જળબંબાકારની સ્થિતિ છે અને અનેક વિસ્તારોમાં કેડસમા પાણી ભરાવાના કારણે જનજીવન પ્રભાવિત થયું છે. શહેરમાં સ્થિતિ બેકાબૂ બનતા તંત્ર દ્વારા આર્મીને મેદાનમાં ઉતારવામાં આવી છે. વરસાદી સંકટને લઈને રાજ્ય સરકાર સંપૂર્ણ એક્શન મોડમાં આવી ગઈ છે.

    રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પરિસ્થિતિનો તાગ મેળવવા માટે જાતે જ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે પહોંચ્યા હતા. સીએમ ભૂપેન્દ્ર પટેલે હાલ આંબલી, બોપલ અને ઘુમા વિસ્તારની મુલાકાત લીધી છે. જે સોસાયટીઓમાં મોટા પ્રમાણમાં પાણી ભરાયાં છે ત્યાં સીએમ ખુદ પહોંચ્યા હતા. ખાસ કરીને બોપલની સેન્ટોસા સોસાયટીમાં પહોંચીને તેમણે સ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું. મુખ્યમંત્રીએ અસરગ્રસ્ત સ્થાનિક લોકો સાથે સીધી વાતચીત કરી હતી, તેમની હાલાકી જાણી હતી અને વહીવટી તંત્ર દ્વારા શક્ય એટલી ઝડપથી પાણીના નિકાલની ખાતરી આપી હતી.

    શહેરમાં હજુ પણ અનેક ઠેકાણે પાણી જ પાણી જોવા મળી રહ્યું છે, ત્યારે અમદાવાદ શહેરના પ્રભારી મંત્રી ઋષિકેશ પટેલ પણ રાહત અને બચાવ કામગીરીનું મોનિટરિંગ કરવા ગ્રાઉન્ડ પર ઉતર્યા છે. તેમણે ઘુમા, બોપલ અને થલતેજ વિસ્તારની મુલાકાત લીધી હતી. તેમની સાથે અમદાવાદના મેયર હિતેષ બારોટ અને મ્યુનિસિપલ કમિશનર પણ જોડાયા હતા અને અધિકારીઓને જરૂરી સૂચનો આપ્યા હતા.

    મીડિયા સાથેની ખાસ વાતચીતમાં પ્રભારી મંત્રી અને મનપા કમિશનરે શહેરની વર્તમાન સ્થિતિ અંગે મહત્વના નિવેદનો આપ્યા હતા. પ્રભારી મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, “શહેરમાં અનરાધાર વરસાદથી વિકટ પરિસ્થિતિ બની છે. પરંતુ લોકોની મદદ માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (છસ્ઝ્ર)ની તમામ ટીમો ખડેપગે છે અને યુદ્ધના ધોરણે કામગીરી ચાલી રહી છે.”

    મનપા કમિશનરે જણાવ્યું હતું કે, “સતત વરસી રહેલા વરસાદના લીધે શહેરની પરિસ્થિતિ બગડી છે. શહેરમાં અનેક જગ્યાએ સીવેઝ લાઈન ચોકઅપ થઈ જવાના લીધે પાણીના નિકાલમાં મુશ્કેલી પડી રહી છે, જેના લીધે પરિસ્થિતિ વધુ વણસી છે. તંત્ર દ્વારા લાઈનો ક્લિયર કરવાની કામગીરી ચાલી રહી છે.” હાલમાં સરકાર, મનપા તંત્ર અને આર્મીના જવાનોના સંયુક્ત પ્રયાસોથી શહેરમાં ભરાયેલા પાણીના નિકાલ અને ફસાયેલા લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવાની કામગીરી તેજ કરવામાં આવી છે.

    Ahmedabad
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleGandhinagar: ઉત્તર ગુજરાત-સૌરાષ્ટ્રમાં મેઘરાજાની તોફાની બેટિંગ
    Next Article Jasdan ભાજપ પ્રમુખે રાજ્યના પુરગ્રસ્તોની વ્હારે આવતાં જગદીશ વિશ્વકર્માને અભિનંદન પાઠવ્યાં
    Vikram Raval
    • Website

    Related Posts

    અમદાવાદ

    હવે હાઇવે નિર્માણમાં AI-smart મશીનનો યુગ

    September 2, 2026
    અમદાવાદ

    Ahmedabad: IIM-Aના MBAના 398 વિદ્યાર્થીઓમાંથી 386ને ભારતમાં, 6ને આંતરરાષ્ટ્રીય પ્લેસમેન્ટ મળ્યું

    September 2, 2026
    અમદાવાદ

    Ahmedabad: દર વર્ષે આશરે 20-22 કિન્નર બાળકો જન્મે છે, જેમાંથી 4-5 કિન્નરોના મઠમાં જોડાય છે

    September 2, 2026
    અમદાવાદ

    Ahmedabad: SBI સાથે 4.96 કરોડથી વધુની છેતરપિંડી

    September 2, 2026
    અમદાવાદ

    Ahmedabad: વરસાદની ખેંચ વચ્ચે કપાસમાં ગુલાબી ઈયળ અને મગફળીમાં ફૂગનો પ્રકોપ

    September 1, 2026
    અમદાવાદ

    Ahmedabad: વટવામાં અકસ્માત બાદ કારમાંથી કોડીન કફ સિરપની 120 બોટલ મળી, કાર ચાલકની ધરપકડ

    September 1, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹156,330
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹143,300
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹234,100
    લાઈવ રેટ્સ • અપડેટ: 04-09-2026 16:01
    Categories
    Latest News

    03 સપ્ટેમ્બરનું પંચાંગ

    September 2, 2026

    03 સપ્ટેમ્બરનું રાશિફળ

    September 2, 2026

    Indian Stock Marketમાં વોલેટિલિટી વધી, બજારમાં સાવચેતીનું વાતાવરણ…!!!

    September 2, 2026

    અમદાવાદની જેમ ફ્રાન્સમાં પણ બન્યું નમસ્તે સર્કલ, Paris મંદિર મહોત્સવના આરંભ પૂર્વે શિલ્પનું અનાવરણ

    September 2, 2026

    Nepal: ભારતે મોકલેલી મદદ બદલ સંસદમાં બાલેન શાહે કહ્યું- ‘Thank you India’

    September 2, 2026

    Kareena Kapoorએ બાળકોને બાળપણથી જ પાડી 3 ટેવ, દરેક માતા-પિતાએ શીખવું જોઈએ!

    September 2, 2026
    Search
    Main News

    અમદાવાદની જેમ ફ્રાન્સમાં પણ બન્યું નમસ્તે સર્કલ, Paris મંદિર મહોત્સવના આરંભ પૂર્વે શિલ્પનું અનાવરણ

    September 2, 2026

    Nepal: ભારતે મોકલેલી મદદ બદલ સંસદમાં બાલેન શાહે કહ્યું- ‘Thank you India’

    September 2, 2026

    USનું યુદ્ધ જહાજ ‘અબ્રાહમ લિંકન’ પટાયા પહોંચતા થાઈલેન્ડની પોલીસના સેકસવર્કર્સના વિસ્તારોમાં દરોડા

    September 2, 2026

    Crude Oil 100 ડોલર કુદાવે તો Petrol And Diesel મોંઘા થશે

    September 2, 2026

    USમાં બાળકનાં પાસપોર્ટ માટે માતા-પિતાએ નાગરિકતા કે વિઝાનું પ્રમાણ આપવું પડશે

    September 2, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    03 સપ્ટેમ્બરનું પંચાંગ

    September 2, 2026

    03 સપ્ટેમ્બરનું રાશિફળ

    September 2, 2026

    Indian Stock Marketમાં વોલેટિલિટી વધી, બજારમાં સાવચેતીનું વાતાવરણ…!!!

    September 2, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.