Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Rajkot: માતા અને પુત્રી વચ્ચે સમાધાનનો સેતુ બનતી ૧૮૧ અભયમ ટીમ

    September 9, 2026

    Rajkot: માનસિક બીમારીથી કંટાળી આધેડનો આપઘાત

    September 9, 2026

    Rajkot: રફાળેશ્વર ગામે ભાઈના જુગારના ઝઘડામાં બેનને બે શખ્સોએ માર માર્યો

    September 9, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Rajkot: માતા અને પુત્રી વચ્ચે સમાધાનનો સેતુ બનતી ૧૮૧ અભયમ ટીમ
    • Rajkot: માનસિક બીમારીથી કંટાળી આધેડનો આપઘાત
    • Rajkot: રફાળેશ્વર ગામે ભાઈના જુગારના ઝઘડામાં બેનને બે શખ્સોએ માર માર્યો
    • Rajkot: થાનગઢ નજીક બાઇક સ્લીપ થતા યુવકનું મોત
    • Rajkot: કાલાવાડ નજીક બાઇક સ્લીપ થતા આધેડે સારવારમાં દમ તોડ્યો
    • Rajkotમાં રાધામીરા પાર્કમાં યુવતીનો ઝેરી દવા પી જીવન ટૂંકાવ્યું
    • Amreli જિલ્લામાં ગ્રામસેવકોનો સરકાર સામે કાળી પટ્ટી ધારણ કરી વિરોધ
    • Amreli પોલીસનું ઓપરેશન ચાઇલ્ડઃ ૧૭૦થી વધુ CCTV ફૂટેજના આધારે પાંચ વર્ષના બાળકને અપહરણકર્તાના કબજામાંથી છોડાવ્યું
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, September 9
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»અમદાવાદ»Ahmedabad: નાની દીકરીને મારી નાખવાની ધમકી આપીને નરાધમે મહિલા પર વારંવાર દુષ્કર્મ ગુજાર્યું
    અમદાવાદ

    Ahmedabad: નાની દીકરીને મારી નાખવાની ધમકી આપીને નરાધમે મહિલા પર વારંવાર દુષ્કર્મ ગુજાર્યું

    Vikram RavalBy Vikram RavalSeptember 9, 2026Updated:September 9, 2026No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Ahmedabad,તા.૯

    અમદાવાદના ઇસનપુર વિસ્તારમાં રહેતી એક મહિલા છેલ્લા ત્રણ વર્ષથી પતિ સાથે અણબનાવ હોવાથી પોતાના પિયરમાં રહેતી હતી. એ દરમિયાન તેના પિતાના ઘરની બાજુમાં ભાડેથી રહેતા ૨૫ વર્ષીય મિસ્ટુ કુમાર મનોજકુમાર સિંહ સાથે તેની ઓળખાણ થઈ. મિતેશ મૂળ બિહારનો છે અને અમદાવાદની એક કાપડ મિલમાં કામ કરતો હતો. બંને વચ્ચે મોબાઈલ નંબરની આપ-લે થઈ અને વોટ્‌સએપ પર વાતચીત શરૂ થઈ. મિતેશ મહિલાની નાની દીકરીને રમાડવા માટે પોતાના ઘરે લઈ જતો. બસ આ જ ઓળખાણનો ગેરલાભ ઉઠાવીને મિસ્ટુ કુમાર મનોજકુમાર સિંહ મહિલા પર શારીરિક સંબંધ બાંધવા દબાણ કરવાનું શરૂ કર્યું.

    જ્યારે મહિલાએ વિરોધ કર્યો ત્યારે મિસ્ટુ કુમાર મનોજકુમાર સિંહ એ તેની નાની દીકરીને મારી નાખવાની ધમકી આપી. એટલું જ નહીં, આરોપીએ કોઈ રીતે મહિલા સાથેના ફોટા પાડી લીધા હતા. તેણે ધમકી આપી કે જો તે શારીરિક સંબંધ નહીં બાંધે તો તે આ ફોટા મહિલાના પતિ અને સાસરીયાઓને બતાવીને તેને બદનામ કરી દેશે. આ ધમકીઓથી ડરી ગયેલી મહિલાને આરોપી ગોવિંદવાડી ખાતેથી રિક્ષામાં બેસાડી ઘોડાસર વિસ્તારની એક હોટલમાં લઈ ગયો અને ત્યાં તેની મરજી વિરુદ્ધ શારીરિક સંબંધો બાંધ્યા. ફરિયાદ મુજબ, વર્ષ ૨૦૨૫ દરમિયાન આરોપી મિસ્ટુ કુમાર મનોજકુમાર સિંહ મહિલાને બ્લેકમેલ કરીને ચારથી પાંચ વાર આ હોટલમાં લઈ ગયો હતો ને બળાત્કાર કર્યો હોવા નો આરોપ મૂક્યો છે.

    આરોપી મિસ્ટુકુમાર મનોજકુમાર સિંહ નો ત્રાસ આટલેથી ન અટક્યો નહીં અને ૪ એપ્રિલ ૨૦૨૫ ના રોજ બપોરે મંગલેશ્વર મહાદેવ રોડ પરથી જ્યારે ફરિયાદી મહિલા એક્ટિવા પર પસાર થઈ રહી હતી, ત્યારે આરોપી મિસ્ટુકુમાર મનોજકુમાર સિંહ તેને રસ્તામાં રોકી સંબંધ રાખવા દબાણ કર્યું અને જાહેરમાં ગાળાગાળી કરી લાફાપાટુનો માર પણ માર્યો હતો. ત્યાર બાદ આરોપી મિસ્ટુ કુમાર મનોજકુમાર સિંહ ૩૦ જૂન ૨૦૨૫ ના રોજ રાત્રે તે ફરિયાદી મહિલાની મોટી બહેનની નોટરીની ઓફિસે પણ પહોંચી ગયો હતો અને ત્યાં પણ ઝગડો અને બબાલ કરી હતી…. ફરિયાદી મહિલા શરૂઆતમાં સામાજિક બદનામી અને દીકરીના જીવના ડરથી ચૂપ રહી હતી પણ આખરે ત્રાસ સહન ન થતા તેણે ઇસનપુર પોલીસ સ્ટેશનનો દરવાજો ખખડાવ્યો હતો અને કાયદાકીય મદદ લીધી હતી.

    ફરિયાદ મળતા જ ઇસનપુર પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને આરોપી મિસ્ટુ કુમાર મનોજકુમાર સિંહ ની ધરપકડ કરી લીધી છે. ભલે આરોપીએ પોતાના ફોનમાંથી પુરાવા નાશ કરવા ફોટા ડિલીટ કર્યા હોય પરંતુ પોલીસ હવે ટેકનિકલ સર્વેલન્સના આધારે ડેટા રિકવર કરી રહી છે. કોલ ડિટેલ રેકોર્ડ વોટ્‌સએપ કોલ્સ લોકેશન અને જે હોટલમાં દુષ્કર્મ કરવા માં આવ્યું હતું ત્યાંના રજિસ્ટર, દસ્તાવેજો અને ઝ્રઝ્ર્‌ફ ફૂટેજ મેળવીને ઇસનપુર પોલીસ આરોપી મિસ્ટુ કુમાર મનોજકુમાર સિંહ સામે મજબૂત પુરાવાઓ એકઠા કરી રહી છે. ઇસનપુર પોલીસ સાથે સાથે એ પણ તપાસ કરી રહી છે કે આ આરોપીએ અન્ય કોઈ મહિલાને પણ આ રીતે બ્લેકમેલિંગનો શિકાર બનાવી છે કે કેમ. પરંતુ આ ઘટના એ દરેક મહિલાઓ માટે લાલબત્તી સમાન છે કે પરિચિત વ્યક્તિ દ્વારા થતા બ્લેકમેલિંગ સામે ડર્યા વગર શરૂઆતમાં જ અવાજ ઉઠાવવો પોલીસને જાણ કરવી અત્યંત જરૂરી છે.

    Ahmedabad
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleAhmedabad: બીભત્સ વીડિયો વાયરલ થતાં પિતા-ભાઈએ કરી ૨૨ વર્ષીય દીકરીની કરપીણ હત્યા
    Next Article Bhavnagar: નકલી દારૂકાંડમાં અત્યાર સુધીમાં ૪૦ આરોપીની ધરપકડ, જેમાંથી ૩૮ આરોપીઓ જ્યુડિશિયલ કસ્ટડીમાં
    Vikram Raval
    • Website

    Related Posts

    અમદાવાદ

    Ahmedabad: બીભત્સ વીડિયો વાયરલ થતાં પિતા-ભાઈએ કરી ૨૨ વર્ષીય દીકરીની કરપીણ હત્યા

    September 9, 2026
    અમદાવાદ

    Ahmedabad: મે ૨૦૨૭માં ‘સ્વદેશી’ બુલેટ ટ્રેનની ટ્રાયલ રન!

    September 9, 2026
    અમદાવાદ

    Ahmedabad: મંજૂરી લીધા વિના સ્કૂલ બંધ કરાશે તો સંચાલકને ૨૦ લાખનો દંડ થશે

    September 9, 2026
    અમદાવાદ

    Kinjal Rabari પોતાની મરજીથી પતિ Ashok Chaudhary સાથે ગઈ, અપહરણની વાત પાયાવિહોણીઃ વકીલે ખુલાસો કર્યો

    September 8, 2026
    અમદાવાદ

    રિક્ષા ચાલકોની હડતાળ AMTS BRTS ને ’ફળી’, મુસાફરો વધતાં જ એક જ દિવસમાં તિજોરી છલકાઈ

    September 8, 2026
    અમદાવાદ

    દિલ્હી નહીં, ગુજરાતમાં National Film Awardsનો જલસો યોજાશે, સ્ટેચ્યુ ઓફ યુનિટી બનશે સાક્ષી

    September 8, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹153,970
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹141,140
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹235,180
    લાઈવ રેટ્સ • અપડેટ: 09-09-2026 20:56
    Categories
    Latest News

    Rajkot: માતા અને પુત્રી વચ્ચે સમાધાનનો સેતુ બનતી ૧૮૧ અભયમ ટીમ

    September 9, 2026

    Rajkot: માનસિક બીમારીથી કંટાળી આધેડનો આપઘાત

    September 9, 2026

    Rajkot: રફાળેશ્વર ગામે ભાઈના જુગારના ઝઘડામાં બેનને બે શખ્સોએ માર માર્યો

    September 9, 2026

    Rajkot: થાનગઢ નજીક બાઇક સ્લીપ થતા યુવકનું મોત

    September 9, 2026

    Rajkot: કાલાવાડ નજીક બાઇક સ્લીપ થતા આધેડે સારવારમાં દમ તોડ્યો

    September 9, 2026

    Rajkotમાં રાધામીરા પાર્કમાં યુવતીનો ઝેરી દવા પી જીવન ટૂંકાવ્યું

    September 9, 2026
    Search
    Main News

    Rajkotના લોધિકા સંઘની ચૂંટણીમાં રાદડિયા જૂથનો દબદબોઃ ભાજપના વ્હીપ વિરુદ્ધ ૩ ઉમેદવારોનો વિજય

    September 9, 2026

    ભાજપના રાજ્યસભા સાંસદ Raghav Chadhaનું નામ SIR પ્રક્રિયા દરમિયાન દિલ્હી મતદાર યાદીમાં ઉમેરવામાં આવ્યું

    September 9, 2026

    New Delhi: ક્રિકેટ સંગઠનોને રાષ્ટ્રીય રમતગમત શાસન અધિનિયમ-૨૦૨૫ના દાયરામાં કેમ ન લાવવા જોઈએ?, Supreme Court

    September 9, 2026

    New Delhiના ઓખલામાં ઓક્સિજન સિલિન્ડર અનલોડ કરતી વખતે વિસ્ફોટમાં ૧નું મોત, ૪ ઘાયલ

    September 9, 2026

    Washington: મધ્ય પૂર્વમાં ફરી જંગ, અમેરિકાએ ૫ ઈરાની તેલ ટેન્કરોનો કર્યો નાશ

    September 9, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Rajkot: માતા અને પુત્રી વચ્ચે સમાધાનનો સેતુ બનતી ૧૮૧ અભયમ ટીમ

    September 9, 2026

    Rajkot: માનસિક બીમારીથી કંટાળી આધેડનો આપઘાત

    September 9, 2026

    Rajkot: રફાળેશ્વર ગામે ભાઈના જુગારના ઝઘડામાં બેનને બે શખ્સોએ માર માર્યો

    September 9, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.