Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    તંત્રી લેખ…Trumpની હાર સારા દિવસોની આશા લાવે છે

    November 9, 2026

    Tapiમાં દીપડાનો આતંકઃ ઉમરકચ્છ ગામે ઘરમાંથી મહિલાને ખેંચી ગયો, ૫૮ વર્ષીય મહિલાનું મોત

    November 9, 2026

    Ahmedabadમાં સોના-ચાંદીના વેપારીઓ સાથે છેતરપિંડીઃ ૩ કેસમાં લાખોનો સામાન ગાયબ

    November 9, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • તંત્રી લેખ…Trumpની હાર સારા દિવસોની આશા લાવે છે
    • Tapiમાં દીપડાનો આતંકઃ ઉમરકચ્છ ગામે ઘરમાંથી મહિલાને ખેંચી ગયો, ૫૮ વર્ષીય મહિલાનું મોત
    • Ahmedabadમાં સોના-ચાંદીના વેપારીઓ સાથે છેતરપિંડીઃ ૩ કેસમાં લાખોનો સામાન ગાયબ
    • Mayabhai આહીરના પુત્રની જમીનને લઈને વિવાદઃલેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ફરિયાદ નોંધાઈ
    • Pakistanને સિંધુ જલ સંધિ અને આતંકવાદ મુદ્દે ભારત સાથે કરવી છે વાતચીતઃ પાક મંત્રી
    • Modi લાલકૃષ્ણ અડવાણીના નિવાસ સ્થાને ગયા ૯૯મા જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી
    • Diwali પર મધ્યપ્રદેશથી મહારાષ્ટ્ર સુધી આગનો કહેરઃ૧૮ લોકોના મોત થયા
    • આંધ્રપ્રદેશ સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીમાં NDAનો વિજય
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, November 11
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • વાંચન વિશેષ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
      • બાળ વિભાગ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»વાંચન વિશેષ»મહિલા વિશેષ»એઆઈ Breast cancerના જોખમની આગાહી પાંચ વર્ષ પહેલા જ કરશે
    મહિલા વિશેષ

    એઆઈ Breast cancerના જોખમની આગાહી પાંચ વર્ષ પહેલા જ કરશે

    Vikram RavalBy Vikram RavalSeptember 14, 2026Updated:October 27, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    ન્યૂ યોર્ક યુનિવર્સિટીએ એઆઈ ટૂલ ડેવલપ કર્યું, આ મોડલ સમય સાથે બ્રેસ્ટ ટિશ્યુમાં થતા સૂક્ષ્મ ફેરફારોને ટ્રેક કરે છે: ખર્ચાળ ટેસ્ટમાંથી મુક્તિ મળશે

    New York, તા.૧૪

    મહિલાઓમાં Breast cancerના પ્રારંભિક નિદાન અને સારવાર ક્ષેત્રે એક આશાસ્પદ સફળતા મળી છે. ન્યૂ યોર્ક યુનિવસટી અને તેના પર્લમટર કેન્સર સેન્ટરના સંશોધકોએ એક નવું આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત ટૂલ વિકસાવ્યું છે. આ ટૂલ મહિલાઓના જૂના અને તાજેતરના ૩ડી મેમોગ્રામ સ્કેનનું વિશ્લેષણ કરીને આગામી ૫ વર્ષમાં બ્રેસ્ટ કેન્સર થવાના જોખમની સચોટ આગાહી કરી શકે છે.

    પ્રસિદ્ધ તબીબી જર્નલ અમેરિકન જર્નલ ઓફ રોએન્ટજેનોલોજીમાં પ્રકાશિત આ સ્ટડી દર્શાવે છે કે, દર્દીના ક્રમિક લોન્ગીટુડીનલ ૩ડી મેમોગ્રામ સ્કેનનું મૂલ્યાંકન કરતી આ નવી સિસ્ટમ સિંગલ મેમોગ્રામ કે પરંપરાગત કેલ્ક્યુલેટર પદ્ધતિઓ કરતાં વધુ સચોટ પરિણામ આપે છે. એનવાયયુ-ડીઆરપી નામનું આ ડીપ-લર્નિગ એઆઈ મોડલ ૨૦૧૬ થી ૨૦૨૦ વચ્ચે ૧,૬૧,૧૬૫ મહિલાઓના ૩,૧૩,૫૩૧ વાર્ષિક ૩ડી મેમોગ્રામના ડેટાબેઝના આધારે તૈયાર કરવામાં આવ્યું છે.પરંપરાગત ટૂલ્સ માત્ર દર્દીની ઉંમર, જનીનિક હિસ્ટ્રી કે ફેમિલી હિસ્ટ્રી પર આધાર રાખે છે. જ્યારે, આ એઆઈ મોડલ સમય સાથે બ્રેસ્ટ ટિશ્યુમાં થતા સૂક્ષ્મ ફેરફારોને ટ્રેક કરે છે.

    આ રિસર્ચમાં ટિશ્યુ ડેન્સિટીને લઈને પણ મહત્ત્વની માહિતી સામે આવી છે. અત્યાર સુધી એવું માનવામાં આવતું કે,વધુ ડેન્સિટી ધરાવતી મહિલાઓમાં કેન્સરનું જોખમ હંમેશા ઊંચું હોય છે. પરંતુ, એઆઈએ આ નિયમને ખોટો ગણાવ્યો હતો. આ ટેકનોલોજીની મદદથી ડોકટરો વાસ્તવિક જોખમના આધારે આગળના ટેસ્ટ સૂચવી શકશે. જેથી બિનજરૂરી અને ખર્ચાળ ટેસ્ટમાંથી મુક્તિ મળશે.

    Breast-Cancer
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleTurkish Airlinesનું વિમાન પણ ટર્બુલન્સમાં ફસાયું
    Next Article ભારતની ધરતી પરથી ઇરાન પ્રમુખના Donald Trump પર પ્રહાર
    Vikram Raval
    • Website

    Related Posts

    મહિલા વિશેષ

    દિવાળી 2026 પહેલાં ઘરની સફાઈ ઝડપથી પૂરી કરવાની 10 સ્માર્ટ ટિપ્સ: મહિલાઓ માટે ખાસ

    November 2, 2026
    મહિલા વિશેષ

    દિવાળી 2026 માટે ઘરને સુંદર સજાવવાની 10 સરળ રીતો: ઓછા બજેટમાં મેળવો આકર્ષક લુક

    October 29, 2026
    ટેક્નોલોજી

    Gen Z Solo Travel Guide: ૨૦૨૭માં સોલો ટ્રાવેલ કે બેકપેકિંગ માટે બેસ્ટ ગેજેટ્સ અને એપ્સ

    October 28, 2026
    મહિલા વિશેષ

    Diwali 2026 Skin Care Tips: ચહેરા પર કુદરતી ગ્લો લાવવા માટે 10 ટિપ્સ, મહિલાઓ માટે સરળ સ્કિનકેર રૂટિન

    October 24, 2026
    ટેક્નોલોજી

    Smartwatch accuracy Gujarati: જાણો Fitness Trackingનું અસલી સત્ય!

    October 23, 2026
    મહિલા વિશેષ

    Diwali Fashion Tips 2026: બજેટમાં સુંદર લુક, સાડી, ડ્રેસ અને જ્વેલરીની પસંદગી માટે 10 સ્માર્ટ ટિપ્સ

    October 21, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹122,534
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹112,241
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹160,462
    લાઈવ રેટ્સ • અપડેટ: 11-11-2026 11:58
    Categories
    Latest News

    તંત્રી લેખ…Trumpની હાર સારા દિવસોની આશા લાવે છે

    November 9, 2026

    Tapiમાં દીપડાનો આતંકઃ ઉમરકચ્છ ગામે ઘરમાંથી મહિલાને ખેંચી ગયો, ૫૮ વર્ષીય મહિલાનું મોત

    November 9, 2026

    Ahmedabadમાં સોના-ચાંદીના વેપારીઓ સાથે છેતરપિંડીઃ ૩ કેસમાં લાખોનો સામાન ગાયબ

    November 9, 2026

    Mayabhai આહીરના પુત્રની જમીનને લઈને વિવાદઃલેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ફરિયાદ નોંધાઈ

    November 9, 2026

    Pakistanને સિંધુ જલ સંધિ અને આતંકવાદ મુદ્દે ભારત સાથે કરવી છે વાતચીતઃ પાક મંત્રી

    November 9, 2026

    Modi લાલકૃષ્ણ અડવાણીના નિવાસ સ્થાને ગયા ૯૯મા જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી

    November 9, 2026
    Search
    Main News

    ૧૫૦ વર્ષમાં ઘટ્યું Human Bodyનું સરેરાશ તાપમાન, વૈજ્ઞાનિકો પણ ચોંક્યા

    November 6, 2026

    Franceમાં મોંઘવારી અને ઓછા પગાર સામે જનઆક્રોશ! ૬ લાખથી વધુ લોકો રસ્તા પર ઉતર્યા

    November 6, 2026

    દિવાળી પહેલાં Amul ઘીનો ભાવ રૂ.૬૩૦થી વધીને રૂ.૬૮૦ થયો; ૧૦૦ ગ્રામ બટરનું પેક રૂ.૬૩ને બદલે રૂ.૬૬માં મળશે

    November 4, 2026

    મિઝોરમમાં ૩.૭ની તીવ્રતાનો Earthquake આવતા લોકોમાં ફફડાટ

    November 4, 2026

    ૨૦૨૬ની યુએસ મધ્યવર્તી ચૂંટણીઓમાં Donald Trump અને રિપબ્લિકન પાર્ટીની હાર પાછળ છ મુખ્ય કારણો ઉભરી આવ્યા

    November 4, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    તંત્રી લેખ…Trumpની હાર સારા દિવસોની આશા લાવે છે

    November 9, 2026

    Tapiમાં દીપડાનો આતંકઃ ઉમરકચ્છ ગામે ઘરમાંથી મહિલાને ખેંચી ગયો, ૫૮ વર્ષીય મહિલાનું મોત

    November 9, 2026

    Ahmedabadમાં સોના-ચાંદીના વેપારીઓ સાથે છેતરપિંડીઃ ૩ કેસમાં લાખોનો સામાન ગાયબ

    November 9, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact
    • Editorial Policy
    • Correction Policy

    Type above and press Enter to search. Press Esc to cancel.