Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    ટામેટાને માત્ર શાક ન માનો, ‘સુપરફૂડ’ ની શ્રેણીમાં મૂકવામાં આવે છે

    April 22, 2026

    Chandrayaan-2 ના ડેટાથી જાણવા મળ્યું કે ચંદ્ર પર અબજો વર્ષોથી પાણી સુરક્ષિત

    April 22, 2026

    Hormuz ની સામુદ્રધુની પાર કરી વધુ એક તેલ ટેન્કર `દેશ ગરિમા’ ભારત પહોંચ્યુ

    April 22, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • ટામેટાને માત્ર શાક ન માનો, ‘સુપરફૂડ’ ની શ્રેણીમાં મૂકવામાં આવે છે
    • Chandrayaan-2 ના ડેટાથી જાણવા મળ્યું કે ચંદ્ર પર અબજો વર્ષોથી પાણી સુરક્ષિત
    • Hormuz ની સામુદ્રધુની પાર કરી વધુ એક તેલ ટેન્કર `દેશ ગરિમા’ ભારત પહોંચ્યુ
    • West Bengal માં રાહુલની બે રેલીને મંજુરી નહી : પ્રવાસ રદ
    • India નાં પ્લાન-બીથી સી-ફૂડ એક્ષપોર્ટે નવી ઉંચાઈ સર કરી
    • ઈરાનને આર્થિક ફટકો મારવા તેલ – વ્યાપારને પુરી રીતે ઠપ્પ કરશે America
    • British Parliament ની `તમાકુ અને વેપ્સ વિધેયક’ની મંજૂરી,સ્વાસ્થ્યના ક્ષેત્રમાં ક્રાંતિકારી પગલું
    • China માં સાપનો વ્યવસાય : કરોડો કમાતી મહિલાઓ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, April 22
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»આંતરરાષ્ટ્રીય»Iran ની સૈન્ય શક્તિને આંકવામાં અમેરિકાએ ભુલ કરી છે : ખુદનો મિસાઈલ સહિતનો સ્ટોક ઘટયો
    આંતરરાષ્ટ્રીય

    Iran ની સૈન્ય શક્તિને આંકવામાં અમેરિકાએ ભુલ કરી છે : ખુદનો મિસાઈલ સહિતનો સ્ટોક ઘટયો

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraApril 22, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Tehran, તા.22
    અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે હવે અનિશ્ચિત મુદત સુધી ઈરાન સામે યુદ્ધ વિરામની જાહેરાત કરી તેમાં અમેરિકાની લાચારી હોવાનું પણ બહાર આવ્યું છે. અમેરિકી સંરક્ષણ વિભાગના વડામથક પેન્ટાગોન એ સ્વીકાર્યુ છે કે 40 દિવસના યુદ્ધ પછી પણ ઈરાનની સૈન્ય તાકાત હજુ પણ મજબૂત છે અને તેનાથી યુદ્ધમાં વધુ સમય સુધી તે ટકી શકે છે.

    જો કે અગાઉ જ અમેરિકી જાસૂસી એજન્સી સીઆઈએએ આ યુદ્ધમાં જતા પહેલા પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને રિપોર્ટ આપ્યો હતો કે ઈરાનની સૈન્ય શક્તિને ઓછી આંકવાની ભુલ કરતા નહી. યુદ્ધના એક સપ્તાહ પછી અમેરિકા અને ઈઝરાયેલે એવો દાવો કર્યો હતો કે ઈરાન તરફથી વળતુ આક્રમણ નબળુ પડી ગયુ છે પરંતુ તે ફકત ધારણા જ પુરવાર થઈ.

    40 દિવસ સુધી ઈરાન એ મુકાબલો કર્યા પછી પણ હજુ તે યુદ્ધ વિરામ સ્વીકારવા તૈયાર નથી. ખુદ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને અમેરિકાના રક્ષામંત્રી પીટ હેગશેટ એ જણાવ્યું હતું કે અમારા હુમલાથી ઈરાનની સેનાને ભારે નુકશાન પહોંચ્યું છે તે કમજોર થઈ ગઈ છે અને તેના મિસાઈલ તેમજ ડ્રોન નિર્માણ સેન્ટરને પણ ઉડાવી દેવાયા છે. પરંતુ તેમ છતાં ઈરાને જે રીતે હુમલા ચાલુ રાખ્યા અને તે પણ મકકમ રીતે આ હુમલા કર્યા તે દર્શાવે છે કે ઈરાનની સૈન્ય શક્તિને આંકવામાં અમેરિકાએ મોટી ભુલ કરી હતી.

    એટલું જ નહી બીજો પ્રશ્ન એ પણ ઉઠે છે કે શું અમેરિકા પાસે પણ હથિયારોની તંગી ઉભી થઈ છે. જે રીતે અમેરિકાએ સતત આક્રમણ બાદ પણ ઈરાનને નમાવી શકયુ નહી તે પણ પ્રશ્ન છે. ટ્રમ્પે જે રીતે યુદ્ધ વિરામ લંબાવ્યુ તેના પર એક અભ્યાસમાં સેન્ટ્રલ ફોર સ્ટેટેજીક એન્ડ ઈન્ટરનેશનલ સ્ટડીઝના જણાવ્યા મુજબ અમેરિકાએ તેના અત્યંત મહત્વના ગણાતા મિસાઈલનો 45 ટકા જથ્થો વાપરી નાંખ્યો છે.

    એટલું જ નહી ઈરાનના ગલ્ફમાં હુમલાનો જવાબ આપવા તેના થાદ ઈન્ટરસેપ્ટર અને પેટ્રીએટ એર ડિફેન્સ મિસાઈલના પણ 50 ટકાનો ઉપયોગ કરી લીધો છે. આમ અમેરિકાને પણ આ યુદ્ધમાં ભારે સૈન્ય નુકશાન થયું છે. એટલું જ નહી તેના મહત્વના ગણાતા ટોમહોક મિસાઈલનો 35 ટકા અને અન્ય લશ્કરી સામગ્રીનો પણ મોટો ઉપયોગ કર્યો છે.

    America Iran military power Tehran
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    રાષ્ટ્રીય

    Hormuz ની સામુદ્રધુની પાર કરી વધુ એક તેલ ટેન્કર `દેશ ગરિમા’ ભારત પહોંચ્યુ

    April 22, 2026
    અન્ય રાજ્યો

    West Bengal માં રાહુલની બે રેલીને મંજુરી નહી : પ્રવાસ રદ

    April 22, 2026
    રાષ્ટ્રીય

    India નાં પ્લાન-બીથી સી-ફૂડ એક્ષપોર્ટે નવી ઉંચાઈ સર કરી

    April 22, 2026
    આંતરરાષ્ટ્રીય

    ઈરાનને આર્થિક ફટકો મારવા તેલ – વ્યાપારને પુરી રીતે ઠપ્પ કરશે America

    April 22, 2026
    આંતરરાષ્ટ્રીય

    British Parliament ની `તમાકુ અને વેપ્સ વિધેયક’ની મંજૂરી,સ્વાસ્થ્યના ક્ષેત્રમાં ક્રાંતિકારી પગલું

    April 22, 2026
    આંતરરાષ્ટ્રીય

    China માં સાપનો વ્યવસાય : કરોડો કમાતી મહિલાઓ

    April 22, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    ટામેટાને માત્ર શાક ન માનો, ‘સુપરફૂડ’ ની શ્રેણીમાં મૂકવામાં આવે છે

    April 22, 2026

    Chandrayaan-2 ના ડેટાથી જાણવા મળ્યું કે ચંદ્ર પર અબજો વર્ષોથી પાણી સુરક્ષિત

    April 22, 2026

    Hormuz ની સામુદ્રધુની પાર કરી વધુ એક તેલ ટેન્કર `દેશ ગરિમા’ ભારત પહોંચ્યુ

    April 22, 2026

    West Bengal માં રાહુલની બે રેલીને મંજુરી નહી : પ્રવાસ રદ

    April 22, 2026

    India નાં પ્લાન-બીથી સી-ફૂડ એક્ષપોર્ટે નવી ઉંચાઈ સર કરી

    April 22, 2026

    ઈરાનને આર્થિક ફટકો મારવા તેલ – વ્યાપારને પુરી રીતે ઠપ્પ કરશે America

    April 22, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    ટામેટાને માત્ર શાક ન માનો, ‘સુપરફૂડ’ ની શ્રેણીમાં મૂકવામાં આવે છે

    April 22, 2026

    Chandrayaan-2 ના ડેટાથી જાણવા મળ્યું કે ચંદ્ર પર અબજો વર્ષોથી પાણી સુરક્ષિત

    April 22, 2026

    Hormuz ની સામુદ્રધુની પાર કરી વધુ એક તેલ ટેન્કર `દેશ ગરિમા’ ભારત પહોંચ્યુ

    April 22, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.