Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    23 જાન્યુઆરીનું પંચાંગ

    January 22, 2026

    23 જાન્યુઆરીનું રાશિફળ

    January 22, 2026

    ’બોર્ડર’ ના કલાકારોની ફીઃ Sunny Deol અક્ષય ખન્ના કરતા ૭૫૭% વધુ ફી લીધી

    January 22, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • 23 જાન્યુઆરીનું પંચાંગ
    • 23 જાન્યુઆરીનું રાશિફળ
    • ’બોર્ડર’ ના કલાકારોની ફીઃ Sunny Deol અક્ષય ખન્ના કરતા ૭૫૭% વધુ ફી લીધી
    • Divya Agarwal Vikrant Massey અને અરશદ વારસી સાથે કામ કરીને રિયાલિટી શો ’ધ ૫૦’ માં પ્રવેશ કર્યો છે
    • પ્રેક્ટિસ સેશન દરમિયાન Indian player ઓએ સૌથી લાંબો છગ્ગો ફટકારવાની સ્પર્ધા યોજી
    • અશ્વિને Shubman Gill ની વનડેમાં કેપ્ટનશીપ પર નિશાન સાધ્યું
    • Agarkar, Kaif and Sehwag, Nehra and Yuvraj સાથે સાથે જોવા મળ્યા; જૂના દિવસોની યાદો તાજી થઈ ગઈ
    • Daryl Mitchell માત્ર એક અઠવાડિયામાં વિરાટ કોહલીનું શાસન છીનવી લીધું
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Thursday, January 22
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»રાષ્ટ્રીય»હવે તમામ ટુ-વ્હીલરમાં Anti-Lock Braking System ફરજીયાત બનશે
    રાષ્ટ્રીય

    હવે તમામ ટુ-વ્હીલરમાં Anti-Lock Braking System ફરજીયાત બનશે

    Vikram RavalBy Vikram RavalJune 20, 2025No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    New Delhi તા.20
    માર્ગ અકસ્માતો રોકવા-વાહનોની સુરક્ષા વધારવા માટે કેન્દ્ર સરકાર વખતોવખત કદમ ઉઠાવી જ રહી છે હવે આગામી 1લી જુલાઈથી દેશમાં વેચાણ થનારા તમામ ટુ-વ્હીલર (દ્વિચક્રી વાહનો)માં એન્ટી-લોક બ્રેકીંગ સીસ્ટમ ફરજીયાત બનશે. સરકારનાં પ્રસ્તાપિત રેગ્યુલેશન હેઠળ આ નિર્ણય લેવાયો છે. કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રાલય દ્વારા આ મામલે તુર્તમાં નોટીફીકેશન ઈસ્યુ કરવામાં આવશે.

    સ્કુટર તથા મોટર સાયકલોની માર્ગ અકસ્માતોમાં મોટી સંખ્યા હોય છે તે રોકવાના ઉદેશ સાથે આ નિર્ણય લેવાયો છે. પ્રવર્તમાન નિયમ હેઠળ 150 સીસીટીથી વધુના ટુ-વ્હીલરમાં જ એન્ટી-લોકડાઉન સિસ્ટમ ફરજીયાત છે તે હવે તમામ પ્રકારનાં ટુ-વ્હીલરમાં લાગુ થશે.

    ટુ-વ્હીલરમાં એકાએક બ્રેક મારવાના સંજોગોમાં એન્ટી-લોક બ્રેકીંગથી વ્હીલ લોક થઈ જાય છે અને તેને કારણે વાહન સ્લીપ કે ક્રેશ થવાનું જોખમ ઘટી જાય છે.

    ભારતમાં 2022 માં 151997 માર્ગ અકસ્માતો થયા હતા તેમાં 20 ટકા ટુ-વ્હીલરના હોવાનું સરકારી રીપોર્ટમાં જણાવાયું હોવાનું ઉલ્લેખનીય છે. ઈન્સ્ટીટયુટ ઓફ રોડ ટ્રાફીક એન્ડ એજયુકેશનનાં ડાયરેકટર રોહીત બાલુજાનાં કહેવા પ્રમાણે આ કદમની લાંબા વખતથી જરૂર હતી.

    આડેધડ બ્રેક મારવામાં વાહન પર કાબુ નહીં રહેવાને કારણે સંખ્યાબંધ માર્ગ અકસ્માતો થતા રહ્યા છે. એન્ટી લોક-બ્રેકીંગ સીસ્ટમના સુરક્ષા કાયદા જાણીતા અને સર્વસ્વીકૃત છે.

    ભલે આ નવી સિસ્ટમના અમલથી ટુ-વ્હીલરનો ઉત્પાદન ખર્ચ વધશે.કંપનીઓ તે ગ્રાહકોને માથે નાખી દે તે સ્વાભાવીક છે. ટુ-વ્હીલરનાં જુદા જુદા મોડલમાં 2500 થી 5000 નો ભાવ વધારો થવાનું અંદાજી શકાય છે.

    જાણકારોના કહેવા મુજબ કોઈપણ ચીજ મોંઘી થાય ત્યારે રીમાંડ પર કામચલાઉ અસર વર્તાય છે પરંતુ પછી નોર્મલ થઈ જાય છે. ઉદ્યોગ સુત્રોનાં કહેવા પ્રમાણે ટુ-વ્હીલરનાં કુલ વેચાણમાં બે તૃતિયાંશ હિસ્સો 75 થી 1255 સીસી એન્જીન ધરાવતાં મોટર સાયકલોનો હોય છે.

    ગત નાણાં વર્ષમાં તેનુ વેચાણ 4.6 ટકા હોય છે.ગત નાણા વર્ષમાં તેનું વેચાણ 4.6 ટકા વધીને 92.6 યુનિટનું હોય છે. સ્કુટરનું વેચાણ 17 ટકા વધીને 68.4 લાખ થયુ હતું.

    ઈન્ટરનેશનલ રોડ ફેડરેશનના પ્રમુખ કે.કેપિલાનાં કહેવા પ્રમાણે ભારતમાં માર્ગ અકસ્માતોમાં 44 ટકા ટુ-વ્હીલર સામેલ હોય છે. એટલે તેમાં સુરક્ષા પાસા વધારવાનું આવશ્યક હતું જ. ભાવ કરતાં સુરક્ષા વધુ મહત્વની છે. ભારતીય શહેરોમાં ટુ-વ્હીલર લોકોની લાઈફલાઈન છે જાહેર ટ્રાન્સપોર્ટમાં સુધારો છતાં ટુ-વ્હીલર વિના ચાલી શકતુ નથી.

    all two-wheelers Anti-lock braking system Mandatory
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    રાષ્ટ્રીય

    America and China ને પાછળ રાખી ભારત વિશ્વની સૌથી મોટી ઇકોનોમી બનશે

    January 22, 2026
    મુખ્ય સમાચાર

    Greenland સાથે અમારે કંઈ લેવા દેવા નહી : પુટીનની સ્પષ્ટ વાત

    January 22, 2026
    રાષ્ટ્રીય

    દેશભરમાં વેચાતી 167 દવાઓના નમૂના ફેલ, સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કર્યું એલર્ટ

    January 22, 2026
    અન્ય રાજ્યો

    Bengaluru વિમાની મથકે દક્ષિણ કોરીયાની સહેલાણી મહિલા સાથે ગ્રાઉન્ડ સ્ટાફની છેડછાડ

    January 22, 2026
    રાષ્ટ્રીય

    Railway ની ડિજિટલ ટિકિટ બુકિંગ પર 3 ટકા ડિસ્કાઉન્ટ

    January 22, 2026
    અમદાવાદ

    વીમા પોલીસીના પુરાવા કંપનીએ સાબિત કરવા પડે, ભોગ બનનાર પરિવારે નહીં : High Court

    January 22, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    23 જાન્યુઆરીનું પંચાંગ

    January 22, 2026

    23 જાન્યુઆરીનું રાશિફળ

    January 22, 2026

    ’બોર્ડર’ ના કલાકારોની ફીઃ Sunny Deol અક્ષય ખન્ના કરતા ૭૫૭% વધુ ફી લીધી

    January 22, 2026

    Divya Agarwal Vikrant Massey અને અરશદ વારસી સાથે કામ કરીને રિયાલિટી શો ’ધ ૫૦’ માં પ્રવેશ કર્યો છે

    January 22, 2026

    પ્રેક્ટિસ સેશન દરમિયાન Indian player ઓએ સૌથી લાંબો છગ્ગો ફટકારવાની સ્પર્ધા યોજી

    January 22, 2026

    અશ્વિને Shubman Gill ની વનડેમાં કેપ્ટનશીપ પર નિશાન સાધ્યું

    January 22, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    23 જાન્યુઆરીનું પંચાંગ

    January 22, 2026

    23 જાન્યુઆરીનું રાશિફળ

    January 22, 2026

    ’બોર્ડર’ ના કલાકારોની ફીઃ Sunny Deol અક્ષય ખન્ના કરતા ૭૫૭% વધુ ફી લીધી

    January 22, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.