Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Rajkot: શાપર વેરાવળમાં વૃદ્ધને બંધક બનાવી 2 કરોડથી વધુની રોકડ અને સોનાની લૂંટ

    June 20, 2026

    Team India સામે અફઘાનિસ્તાનનું સરન્ડર, ચેપોક વનડેમાં 9 વિકેટથી જીત, યશસ્વીની સદી

    June 20, 2026

    Maharashtra: પરભણીમાં નિર્માણાધીન મંદિરના સભાખંડનો થાંભલો તૂટી પડ્યો, ૫ લોકોના મોત

    June 20, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Rajkot: શાપર વેરાવળમાં વૃદ્ધને બંધક બનાવી 2 કરોડથી વધુની રોકડ અને સોનાની લૂંટ
    • Team India સામે અફઘાનિસ્તાનનું સરન્ડર, ચેપોક વનડેમાં 9 વિકેટથી જીત, યશસ્વીની સદી
    • Maharashtra: પરભણીમાં નિર્માણાધીન મંદિરના સભાખંડનો થાંભલો તૂટી પડ્યો, ૫ લોકોના મોત
    • 21 જૂનનું રાશિફળ
    • 21 જૂનનું પંચાંગ
    • Jamnagar: ચેક પરત ફરવાના કેસમાં જામનગરના શખ્સને એક વર્ષની સજા તથા દંડ
    • Jamnagar: કાલાવડના જસાપર ગામમાં ગાઠીયા પાર્સલ માટે રાહ જોવાનું કહેતાં ગ્રાહક ઉશ્કેરાયો
    • Manavadarમાં વર્ષો જૂના વોકળા પર ગેરકાયદે દબાણથી પૂરનું જોખમ; ચીફ ઓફિસર સામે સ્થાનિકોનો ઉગ્ર રોષ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Sunday, June 21
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»રાષ્ટ્રીય»પૈસાની લેવડ-દેવડવાળી ઓનલાઇન ગેમ્સ પર પ્રતિબંધ યથાવત: નવા નિયમો 1 મેથી લાગુ
    રાષ્ટ્રીય

    પૈસાની લેવડ-દેવડવાળી ઓનલાઇન ગેમ્સ પર પ્રતિબંધ યથાવત: નવા નિયમો 1 મેથી લાગુ

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraApril 23, 2026Updated:April 24, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    New Delhi, તા.23
    સરકારે સંસદમાં પસાર કરવામાં આવેલ ઓનલાઇન ગેમીંગ કાનૂનના નિયમો સૂચિત કરી દીધા છે. નવા નિયમો 1 મેથી લાગુ થશે. નિયમોનો ઉદેશ ઓનલાઇન મની ગેમીંગની વધતી સમસ્યા પર અંકુશ લગાવવાનો છે. તેની સાથે જ ઇ-સ્પોર્ટસ ને સોશ્યલ ગેમીંગને પ્રોત્સાહન આપવાનો પણ ઉદેશ છે.

    સરકારનું માનવું છે કે, આ માળખાથી દેશને ગ્લોબલ ગેમીંગ હબ બનાવવામાં મદદ મળશે. નિયમો અંતર્ગત ઓનલાઇન ગેમીંગ ઓથોરીટી ઓફ ઇન્ડિયા બનાવવામાં આવશે. ઓથોરીટીને આ સેક્ટરના રેગ્યુલેટર બનાવાયા છે, જે કોઇપણ ગેમની સંજ્ઞાન ઓટોમેટિક જાણકારી મેળવી લે છે, જતેના અધ્યક્ષ આઇટી મંત્રાલયના વિશેષ સચિવ રહેશે.

    આ ઓથોરિટી ઓનલાઇન ગેમ્સના રજિસ્ટ્રેશનની સાથે સાથે તેમના નિર્ધારણ માટે પણ જવાબદાર રહેશે. 1 મેથી જ કામ કરવા લાગશે. નિયમો મુજબ એક પ્રક્રિયા અંતર્ગત ઓનલાઈન એક પ્રક્રિયા અંતર્ગત ઓનલાઈન મની ગેમ કે સોશિયલ/ ઈ સ્પોર્ટસ ગેમ તરીકે ઓળખ કરવામાં આવશે.

    જો કોઈ ગેમના બારામાં નિર્ણય માટે આવેદન આપે છે તો 90 દિવસમાં તેના પર નિર્ણય લેવામાં આવશે. સૂત્રો અનુસાર સરકારે નિયમોમાં સખ્તાઈ નથી રાખી અને તેને હળવા જ રાખ્યા છે. જે ગેમ્સમાં પૈસાની લેવડ-દેવડ નથી તેના માટે કાનૂની રજિસ્ટ્રેશનની કોઈ મજબૂરી નહીં રહે.

    રિયલ મની (અસલ પૈસા) વળી ગેમ્સને બાન કરી દેવાઈ છે. સરકારે એ પણ સ્પષ્ટ કર્યું છે કે તે દરેક ગેમમાં વધુ દખલ દેવા નથી માગતી, એટલે મોટા ભાગની ગેમ્સને પરેશાની વિના ચાલવા દેવામાં આવશે.

    હવે કોઈ ગેમની સર્ટીફિકેટ માન્યતા 5 વર્ષથી વધારીને 10 વર્ષ સુધીની કરી દેવામાં આવી છે. ફરીયાદોના નિવારણ માટે પણ બે સ્તરીય વ્યવસ્થા છે. પહેલા સ્તરમાં ગેમ સર્વીસ પ્રોવાઈડરે ફરિયાદ હલ કરવી પડશે. અને જો ગ્રાહક સંતુષ્ટ નથી થતો તો તે ઓનલાઈન ગેમીંગ ઓથોરિટીમાં પણ અપીલ કરી શકે છે. નિયમોના ભંગ બદલ દંડની પણ જોગવાઈ છે.

    પ્રો-એક્ટીવ ડીસ્ક્લોઝર શું છે?

    * સરકારી ખાતાની વિગત, કામગીરી અને જવાબદારીની માહિતી.
    * અધિકારીઓ-કર્મચારીઓની ફરજ અને સત્તા.
    * નિર્ણયો લેવામાં અપનાવાયેલી પ્રક્રિયાની વિગતો.
    * કામગીરીના નિયમો, કાયદા, સુચના.
    * અધિકારીઓ-કર્મચારીની ડીરેક્ટરી.
    * દરેક કર્મચારી-અધિકારીના માસિક ભથ્થા.
    * દરેક ખાતાને ફાળવાયેલું બજેટ.

    Ban on online games from May 1 New Rules
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    ખેલ જગત

    Team India સામે અફઘાનિસ્તાનનું સરન્ડર, ચેપોક વનડેમાં 9 વિકેટથી જીત, યશસ્વીની સદી

    June 20, 2026
    અન્ય રાજ્યો

    Maharashtra: પરભણીમાં નિર્માણાધીન મંદિરના સભાખંડનો થાંભલો તૂટી પડ્યો, ૫ લોકોના મોત

    June 20, 2026
    અન્ય રાજ્યો

    મંત્રીઓ ફરિયાદો સાંભળવા માટે દરેક તાલુકાની મુલાકાત લેશે: Karnataka CM DK Shivakumar

    June 20, 2026
    રાષ્ટ્રીય

    TMC નેતાઓએ લોકસભા સ્પીકર ઓમ બિરલા સાથે મુલાકાત કરી

    June 20, 2026
    આંતરરાષ્ટ્રીય

    Pakistan એક પછી એક વિસ્ફોટોથી હચમચી ગયું, સાત લોકોના મોત

    June 20, 2026
    મુખ્ય સમાચાર

    Georgia Maloneyએ Donald Trumpને ઠપકો આપ્યો

    June 20, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Rajkot: શાપર વેરાવળમાં વૃદ્ધને બંધક બનાવી 2 કરોડથી વધુની રોકડ અને સોનાની લૂંટ

    June 20, 2026

    Team India સામે અફઘાનિસ્તાનનું સરન્ડર, ચેપોક વનડેમાં 9 વિકેટથી જીત, યશસ્વીની સદી

    June 20, 2026

    Maharashtra: પરભણીમાં નિર્માણાધીન મંદિરના સભાખંડનો થાંભલો તૂટી પડ્યો, ૫ લોકોના મોત

    June 20, 2026

    21 જૂનનું રાશિફળ

    June 20, 2026

    21 જૂનનું પંચાંગ

    June 20, 2026

    Jamnagar: ચેક પરત ફરવાના કેસમાં જામનગરના શખ્સને એક વર્ષની સજા તથા દંડ

    June 20, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Rajkot: શાપર વેરાવળમાં વૃદ્ધને બંધક બનાવી 2 કરોડથી વધુની રોકડ અને સોનાની લૂંટ

    June 20, 2026

    Team India સામે અફઘાનિસ્તાનનું સરન્ડર, ચેપોક વનડેમાં 9 વિકેટથી જીત, યશસ્વીની સદી

    June 20, 2026

    Maharashtra: પરભણીમાં નિર્માણાધીન મંદિરના સભાખંડનો થાંભલો તૂટી પડ્યો, ૫ લોકોના મોત

    June 20, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.