Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Jamkandorana: પીપરડી ગામે ગૌશાળાના લાભાર્થે ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ

    May 12, 2025

    Dhari ના મોટી ગરમલી ગામે વિદેશી દારૂના કટીંગ વેળાએ પોલીસનો દરોડો

    May 12, 2025

    Rajkot: ક્લેઇમ ઉપજાવી કાઢવાના કૃત્યમા ડો. અંકિત કાથરાણીના જામીન નામંજૂર

    May 12, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Jamkandorana: પીપરડી ગામે ગૌશાળાના લાભાર્થે ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ
    • Dhari ના મોટી ગરમલી ગામે વિદેશી દારૂના કટીંગ વેળાએ પોલીસનો દરોડો
    • Rajkot: ક્લેઇમ ઉપજાવી કાઢવાના કૃત્યમા ડો. અંકિત કાથરાણીના જામીન નામંજૂર
    • Rajkot: ૧૦ વર્ષની સજાના હુકમ સામે આરોપીના સુપ્રીમ કોર્ટ દ્વારા જામીન મંજુર
    • Rajkot: 50થી વધુ કાર ભાડે મેળવી બારોબાર વેચી નાખવાના ગુના ના શખ્સને ક્રાઈમ બ્રાન્ચે જેલમા ધકેલ્યો
    • Rajkot: બે ચેક રિટર્ન કેસમાં આરોપીને દોઢ-દોઢ વર્ષની સજા
    • Tankara ના વીરપર નજીક માલવાહક વાહન પલટી મારી ગયું, મહિલાઓ સહીત ૧૫ થી વધુને ઈજા પહોંચી
    • Wankaner ના વઘાસીયા ટોલનાકા નજીક ટ્રકની ઠોકરે મોપેડ ચાલક સગીર સહીત બેના મોત
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, May 12
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ટેક્નોલોજી»Indian Air Defence System S-400
    ટેક્નોલોજી

    Indian Air Defence System S-400

    Vikram RavalBy Vikram RavalMay 9, 2025Updated:May 9, 2025No Comments4 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Indian Air Defence System S-400ને લઈને હાલમાં ખૂબ જ વાહ-વાહી થઈ રહી છે. રશિયાની અલ્માઝ સેન્ટ્રલ ડિઝાઇન બ્યુરો દ્વારા આ Air Defence System બનાવવામાં આવી છે. દુનિયાભરમાં S-400ને સૌથી Advance Surface-to-Air Missile તરીકે ગણવામાં આવે છે. આ Air Defence System S-400 મેળવવા માટે ભારતને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ભારત આ Air Defence System S-400ને ખરીદી રહ્યું હોવાથી દુનિયાના ઘણાં દેશોએ એનો વિરોધ કર્યો હતો.

    ભારતે 2018ની ઓક્ટોબરમાં રશિયા સાથે Air Defence System S-400ની ડીલ 5.4 બિલિયન અમેરિકન ડોલરમાં કરી હતી. આ કિંમતમાં રશિયા દ્વારા પાંચ Air Defence System S-400 આપવામાં આવ્યા હતા. પાકિસ્તાન અને ચીન તરફથી સતત ખતરો રહેતા, ભારતે તેની Air Defence વધુ મજબૂત કરવા માટે આ ડીલ કરી હતી. ભારતને ઘણી મુશ્કેલીઓ પડી હતી, છતાં ભારત આ Air Defence System S-400 ખરીદવા માટે ટસનું મસ નહોતું થયું. આ Air Defence System S-400ની પહેલી ડિલિવરી 2021ના મધ્ય બાદ કરવામાં આવી હતી. 2025ના અંત સુધીમાં આ તમામ ડિલિવરી મળી જવાની છે. ભારત પાસે હાલમાં ચાર Air Defence System S-400 છે અને પાંચમું બહુ જલદી આપવામાં આવશે એવી આશા છે.

    ભારત Air Defence System S-400 ખરીદે, એ વિશે ઘણાં દેશોએ વાંધા ઉઠાવ્યા હતા, અને એમાં અમેરિકા સૌથી વધુ વાંધો ઉઠાવી રહ્યું હતું. Countering America’s Adversaries Through Sanctions Act હેઠળ, અમેરિકાએ ભારત પર ખૂબ જ દબાવ નાખ્યો હતો. અમેરિકા નહોતું ઇચ્છતું કે ભારત રશિયન મિલિટરી ઇક્વિપમેન્ટનો ઉપયોગ કરે. એ સમયે, અમેરિકાએ ભારતને Patriot અને THAAD સિસ્ટમ આપવા માટે કહ્યું હતું. અમેરિકાએ કહ્યું હતું કે, ભારત અને અમેરિકાની ડિફેન્સ સિસ્ટમ રશિયાના હાર્ડવેરથી કોમ્પ્રોમાઇઝ થઈ શકે છે. જોકે, ભારતે અમેરિકાના દબાવમાં નહોતું આવ્યું. એ સમયે, ભારતે સ્પષ્ટ કહી દીધું હતું કે, દુનિયાનો કોઈ પણ કાયદો તેને પોતાની ડિફેન્સ સિસ્ટમ વધુ મજબૂત કરવામાં અટકાવી નહીં શકે. જો કે, એ સમયે, ડિપ્લોમેટિક સંબંધોની મદદથી કોઈ પ્રતિબંધ લગાવવામાં નહોતા આવ્યા. Indo-Pacificમાં સ્થિરતા લાવવા માટે આ સિસ્ટમ ભારતને ખૂબ જ જરૂરી હતી, જે અમેરિકાએ પણ સમજ્યું હતું.

    ભારત દ્વારા Air Defence System S-400ની મદદથી 50થી વધુ Amerikani drones અને પાકિસ્તાનના F-16 અને JF-17 ફાઇટર જેટ તોડી પાડવામાં મદદ મળી છે. ભારત Air Defence System S-400 અને આકાશ મિસાઇલની મદદથી પાકિસ્તાનના દરેક હવાઈ હુમલાને નિષ્ફળ બનાવી રહ્યું છે.

    Air Defence System S-400માં મલ્ટી-લેયર એર ડિફેન્સ સિસ્ટમ છે. આ સિસ્ટમની મદદથી હવામાંના કોઈ પણ ખતરાને દૂર કરી શકાય છે. એમાં ફાઇટર જેટ, મિસાઇલ, ક્રૂઝ મિસાઇલ કે પછી ડ્રોન કેમ ન હોય. આ ડિફેન્સ સિસ્ટમ દરેકને પહોંચી વળે છે.

    • આ સિસ્ટમમાં ચાર જાતની મિસાઇલનો સમાવેશ કરવામાં આવે છે. આ સિસ્ટમ દ્વારા લોન્ગ રેન્જની મિસાઇલ 400 કિમીની રેન્જ ધરાવે છે. મિડિયમ રેન્જની મિસાઇલ હોય તો 250 કિલોમીટરની રેન્જ અને શોર્ટ રેન્જ હોય તો 120 કિલોમીટરની રેન્જ ધરાવે છે. આ ત્રણ મિસાઇલ સાથે ક્લોઝ રેન્જની મિસાઇલ પણ આવે છે. આ મિસાઇલ 40 કિલોમીટરની અંદરના ટાર્ગેટને દૂર કરવા માટે સક્ષમ છે.
    • આ સિસ્ટમમાં એડવાન્સ રડાર સિસ્ટમ છે. 92N6E ગ્રેવસ્ટોન ટ્રેકિંગ રડાર અને 96L6 ચીઝબોર્ડ એક્વિઝિશન રડારની મદદથી 360 ડિગ્રીનું પ્રોટેક્શન મળે છે. આ સિસ્ટમ 600 કિલોમીટર દૂરથી ટાર્ગેટને શોધી કાઢે છે.
    • આ સિસ્ટમ એક સમયે 300 ટાર્ગેટને શોધી કાઢે છે અને 36 ટાર્ગેટનો એક સાથે ખાતમો કરી શકે છે.
    • આ સિસ્ટમને દરેક સંજોગોમાં કામ કરી શકે એ રીતે બનાવવામાં આવી છે. ઇલેક્ટ્રોનિક સિગ્નલ માટે જેમર લગાવવામાં આવ્યા હોય તો પણ આ સિસ્ટમ એ તોડીને કામ કરી શકે છે.
    • આ સિસ્ટમને ટ્રક પર લગાવવામાં આવી છે અને એ રોડ પર 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે અને ઓફ-રોડ 25 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ચાલી શકે છે.
    • આ Air Defence System S-400 જ્યારે ચાલી રહી હોય ત્યારે એને અટેક માટે તૈયાર કરવા માટે ફક્ત પાંચ મિનિટનો સમય લાગે છે. સ્ટેન્ડબાય મોડ પર હોય ત્યારે એ ફક્ત 35 સેકન્ડ્સમાં અટેક કરી શકે છે.

    રશિયા દ્વારા Air Defence System S-400ને 1980ના દાયકામાં બનાવવાનું શરૂ કરવામાં આવ્યું હતું. આ સિસ્ટમનો પહેલી વાર ટેસ્ટ 1999માં કરવામાં આવ્યો હતો. રશિયા દ્વારા પહેલી વાર એને 2001માં ઉપયોગ કરવામાં આવ્યો હતો. જોકે ત્યાર બાદ એમાં જે સુધારા જરૂરી લાગે એ કરવામાં આવ્યાં અને 2007માં એનું પ્રોડક્શન શરૂ કરવામાં આવ્યું હતું. ત્યાર બાદથી રશિયા આર્મ ફોર્સ દ્વારા એનો ઉપયોગ કરવામાં આવે છે. રશિયાની સાથે અન્ય દેશો પાસે પણ આ Air Defence System S-400 છે જેમાં ભારતનો પણ સમાવેશ થાય છે.

    Air Defence System S-400 Defence System Indian Air S-400
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    ટેક્નોલોજી

    Indiaનું સૌથી મોટું Quantum Computer ટૂંક સમયમાં લોન્ચ થશે

    May 9, 2025
    ટેક્નોલોજી

    GoDaddy ના સંશોધન મુજબ 5માંથી 1 નાનો વ્યાપાર સોશિયલ મીડીયા પર ચલાવવામાં આવે છે

    May 7, 2025
    રાષ્ટ્રીય

    આગામી 16 જૂનથી માત્ર 15 સેકન્ડમાં જ થઈ જશે UPI payments

    May 2, 2025
    ટેક્નોલોજી

    WhatsApp-Instagram નુ ભાવિ નકકી થશે

    May 2, 2025
    આંતરરાષ્ટ્રીય

    China માં વાળ ધોવાનું AI મશીન લોન્ચ, 13 મિનિટમાં વાળ ધોવાઈને ડ્રાય થઈ જાય

    May 1, 2025
    ટેક્નોલોજી

    WhatsAppએ ચેટની સુરક્ષા માટે એક અદ્ભુત સુવિધા રજૂ કરી

    April 29, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Jamkandorana: પીપરડી ગામે ગૌશાળાના લાભાર્થે ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ

    May 12, 2025

    Dhari ના મોટી ગરમલી ગામે વિદેશી દારૂના કટીંગ વેળાએ પોલીસનો દરોડો

    May 12, 2025

    Rajkot: ક્લેઇમ ઉપજાવી કાઢવાના કૃત્યમા ડો. અંકિત કાથરાણીના જામીન નામંજૂર

    May 12, 2025

    Rajkot: ૧૦ વર્ષની સજાના હુકમ સામે આરોપીના સુપ્રીમ કોર્ટ દ્વારા જામીન મંજુર

    May 12, 2025

    Rajkot: 50થી વધુ કાર ભાડે મેળવી બારોબાર વેચી નાખવાના ગુના ના શખ્સને ક્રાઈમ બ્રાન્ચે જેલમા ધકેલ્યો

    May 12, 2025

    Rajkot: બે ચેક રિટર્ન કેસમાં આરોપીને દોઢ-દોઢ વર્ષની સજા

    May 12, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Jamkandorana: પીપરડી ગામે ગૌશાળાના લાભાર્થે ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ

    May 12, 2025

    Dhari ના મોટી ગરમલી ગામે વિદેશી દારૂના કટીંગ વેળાએ પોલીસનો દરોડો

    May 12, 2025

    Rajkot: ક્લેઇમ ઉપજાવી કાઢવાના કૃત્યમા ડો. અંકિત કાથરાણીના જામીન નામંજૂર

    May 12, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@yahoo.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.