Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Bhavnagar: મુંબઈથી દીવ જતી ખાનગી લક્ઝરી બસમાંથી વિદેશી દારૂ નું પાર્સલ પકડાયું

    May 14, 2026

    Gondal: જેટકોના ત્રણેય ઝોનમાં વિદ્યુત સહાયકોની જગ્યાઓ ભરવા માંગણી

    May 14, 2026

    Gondal: બે પરીણિતાને બ્લેકમેલીંગની ધમકી : ખંડણી માંગી : બે સામે ગુનો દાખલ

    May 14, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Bhavnagar: મુંબઈથી દીવ જતી ખાનગી લક્ઝરી બસમાંથી વિદેશી દારૂ નું પાર્સલ પકડાયું
    • Gondal: જેટકોના ત્રણેય ઝોનમાં વિદ્યુત સહાયકોની જગ્યાઓ ભરવા માંગણી
    • Gondal: બે પરીણિતાને બ્લેકમેલીંગની ધમકી : ખંડણી માંગી : બે સામે ગુનો દાખલ
    • Gondal: હડમતાળાથી અનિડા વાછરા સુધીના ડામર રોડની કામગીરી શરૂ
    • Junagadh: માણાવદરનાં યુવાન સામે સગીરાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી
    • Junagadh: સીમમાં ખેડૂતના મકાનમાં છુપાવેલો રૂા.26.40 લાખનો વિદેશી દારૂ જપ્ત
    • Amreli: જૂનાગઢવિસાવદર રેલ્વે ટ્રેક ઉપર છ સિંહો નજરે પડતા લોકો પાયલોટે ઇમરજન્સી બ્રેકથી ટ્રેનને થંભાવી
    • Junagadh: ચિત્રકુટ સોસાયટીમાં વૃધ્ધાની હત્યા : દાગીનાની લૂંટ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Thursday, May 14
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»આંતરરાષ્ટ્રીય»Shubhaanshu Shukla નું પૃથ્વી પર પરત આવવાનું મિશન વિલંબમાં
    આંતરરાષ્ટ્રીય

    Shubhaanshu Shukla નું પૃથ્વી પર પરત આવવાનું મિશન વિલંબમાં

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraJuly 10, 2025No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    California,તા.10
    સ્પેસ એકસ ડ્રેગન મારફત એક્સિઓમ-4 મારફત આંતરરાષ્ટ્રીય સ્પેસલેબમાં પહોંચેલા ભારતના અવકાશયાત્રી શુભાંશુ શુકલાની રીટર્ન જર્ની વિલંબમાં મુકાઈ શકે છે અને હાલના શેડયુલ મુજબ તેને ત્રણ કે ચાર દિવસ બાદ પૃથ્વી પર પરત લાવવા માટે યાન રવાના થશે.

    શુભાંશુ અને તેના સાથી અવકાશયાત્રીના મૂળભૂત શેડયુલ મુજબ જે 12 દિવસ અંતરિક્ષમાં રોકાવાનું હતું તે સમય પુરો થઈ ગયો છે. યુરોપીયન સ્પેસ એજન્સીના જણાવ્યા મુજબ તા.10 એટલે કે આજે તેમની રિટર્ન જર્ની શરુ થવાની હતી. પરંતુ તે તારીખ 14 જુલાઈના શરુ થવાની શકયતા છે.

    આમ ત્રણથી ચાર દિવસના વિલંબ બાદ તે પૃથ્વી પર પરત ફરશે. આ માટે એક્સિઓમના ડ્રેગન કેપ્સ્યુલ ગ્રેસ મારફત તેઓ અમેરિકાના ફલોરિડાના કિનારે એટલાંટિક મહાસાગરમાં ગલ્ફ ઓફ મેકસીકો તરીકે ઓળખાતા વિસ્તારમાં સોફટ લેન્ડીંગ એટલે કે પાણીમાં આ કેપ્સ્યુલ ઉતરવાની છે.

    પરંતુ જયાં તેનું લેન્ડીંગ પોઈન્ટ છે ત્યાં અત્યંત તેજ ગતિએ હવા ચાલી રહી છે અને વરસાદ તથા તોફાન જેવી સ્થિતિ છે. જેના કારણે તેમની રિટર્ન જર્ની હાલ મુલત્વી રખાઈ છે અને એક વખત હવામાનની મંજુરી મળે પછી તેમને પૃથ્વી પર પરત લવાશે.

    અગાઉ પણ એક્સિઓમ-4 મિશનના રવાના થવામાં વિલંબ થયો હતો અને હવે પૃથ્વી પર પરત થવાની પ્રક્રિયા શરુ કરી દેવામાં આવી છે. સ્પેસ લેબમાં જે પ્રયોગરૂપે બીજ અને નાની વનસ્પતિ ઉગાડવામાં આવી છે તે શુભાંશુ શુકલા પરત લાવશે. એક વખત અનડોકીંગની પ્રક્રિયાનું કાઉન્ટડાઉન શરુ થશે.

    એટલે શુભાંશુ શુકલા અને તેના સાથીઓ ગ્રેસ કેપ્સ્યુલમાં બેસી જશે અને 28 કલાક બાદ તે પૃથ્વી પર પરત ફરશે. ખાસ કરીને તે પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશે તે સમયે કોઈ ઘર્ષણ ન સર્જાય તે ખાસ ચિંતા કરાશે. જો તા.14ના રોજ પણ વાપસી શકય ન બને તો નાસા નવી તારીખ નિશ્ર્ચિત કરશે અને તેનું સમગ્ર નિર્ણય હવામાનના આધારે કરાશે.

    California return to Earth delayed Shubhaanshu Shukla
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    રાષ્ટ્રીય

    તમારા નામે કેટલા સિમ?; સંચાર સાથી પોર્ટલની મદદથી સિમની વિગત જાણી શકાશે

    May 14, 2026
    મુખ્ય સમાચાર

    Stock Market માં 1000 પોઇન્ટની તેજી : રૂપિયો નબળો

    May 14, 2026
    અન્ય રાજ્યો

    Mamata Banerjee હવે વકીલ બન્યા : કાળો કોટ પહેરી કોલકાતા હાઇકોર્ટ પહોંચ્યા

    May 14, 2026
    અન્ય રાજ્યો

    Bengal પરમિટ વિના નહીં થાય પશુ વધ, શાળાઓમાં વંદે માતરમ ગાવું ફરજિયાત

    May 14, 2026
    રાષ્ટ્રીય

    Iran war રસોડાનું બજેટ બગાડે છે !! ખાવા-પીવાની ચીજો મોંઘી

    May 14, 2026
    રાષ્ટ્રીય

    EPFO ના 7 કરોડ સબસ્ક્રાઇબર્સને થશે ફાયદો, સમગ્ર પ્રક્રિયા થશે ઓટોમેટિક

    May 14, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Bhavnagar: મુંબઈથી દીવ જતી ખાનગી લક્ઝરી બસમાંથી વિદેશી દારૂ નું પાર્સલ પકડાયું

    May 14, 2026

    Gondal: જેટકોના ત્રણેય ઝોનમાં વિદ્યુત સહાયકોની જગ્યાઓ ભરવા માંગણી

    May 14, 2026

    Gondal: બે પરીણિતાને બ્લેકમેલીંગની ધમકી : ખંડણી માંગી : બે સામે ગુનો દાખલ

    May 14, 2026

    Gondal: હડમતાળાથી અનિડા વાછરા સુધીના ડામર રોડની કામગીરી શરૂ

    May 14, 2026

    Junagadh: માણાવદરનાં યુવાન સામે સગીરાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી

    May 14, 2026

    Junagadh: સીમમાં ખેડૂતના મકાનમાં છુપાવેલો રૂા.26.40 લાખનો વિદેશી દારૂ જપ્ત

    May 14, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Bhavnagar: મુંબઈથી દીવ જતી ખાનગી લક્ઝરી બસમાંથી વિદેશી દારૂ નું પાર્સલ પકડાયું

    May 14, 2026

    Gondal: જેટકોના ત્રણેય ઝોનમાં વિદ્યુત સહાયકોની જગ્યાઓ ભરવા માંગણી

    May 14, 2026

    Gondal: બે પરીણિતાને બ્લેકમેલીંગની ધમકી : ખંડણી માંગી : બે સામે ગુનો દાખલ

    May 14, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.