Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Hormuz માં ઇરાનની બે બોટને નિશાન બનાવતું અમેરિકા : પાંચ લોકોના મોત

    May 5, 2026

    China ની ફટાકડા ફેકટરીમાં વિસ્ફોટ સાથે આગ લાગી : 21 લોકોના મોત

    May 5, 2026

    Iran હુમલા પછી યુએઈ એરપોર્ટ પર કામગીરી ખોરવાઈ, ફ્લાઇટ્સ ડાયવર્ટ કરાઈ

    May 5, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Hormuz માં ઇરાનની બે બોટને નિશાન બનાવતું અમેરિકા : પાંચ લોકોના મોત
    • China ની ફટાકડા ફેકટરીમાં વિસ્ફોટ સાથે આગ લાગી : 21 લોકોના મોત
    • Iran હુમલા પછી યુએઈ એરપોર્ટ પર કામગીરી ખોરવાઈ, ફ્લાઇટ્સ ડાયવર્ટ કરાઈ
    • Tamil Nadu માં સરકાર રચવા દાવો કરશે TVK વડા વિજય : બહુમતી સાબીત કરવા બે સપ્તાહનો સમય માંગશે
    • ભર ઉનાળે કચ્છ, ચોટીલા, સાયલા, અરવલ્લી, શામળાજી, કડાણા, ગોધરામાં કરા સાથે માવઠા!
    • West Bengal માં શનિવારે ભાજપ સરકારની શપથવિધિ
    • પેઢીઓથી અસંખ્ય કાર્યકરોના પ્રયાસો વિના આ વિજય શકય ન હોત : Modi
    • Petrol, diesel ના ભાવ નહીં વધે : ચૂંટણી પરિણામો બાદ સરકારની બાહેંધરી
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, May 5
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»અન્ય રાજ્યો»Bhawanipur સાથે મમતાનો `ઈમોશનલ’ નાતો તોડી ભાજપે પરાજીત કર્યા
    અન્ય રાજ્યો

    Bhawanipur સાથે મમતાનો `ઈમોશનલ’ નાતો તોડી ભાજપે પરાજીત કર્યા

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraMay 5, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Kolkata,તા,05

    પ.બંગાળમાં સતા ગુમાવવાની સાથે મમતા બેનરજીએ તેના ગઢ જેવી ભવાનીપુર બેઠક ગુમાવી ને પણ ભાજપે અગાઉથી જ આ રાહ માટે વ્યુહ ગોઠવ્યો હતો. કેન્દ્રીય ગૃહમંત્રી અમીત શાહે એક જાહેરસભામાં જ કહ્યું હતું કે દીદીને તેના ઘરમાં પણ હરાવવાનો છે અને 2021માં જે સુવેન્દુ અધિકારીએ મમતાને નંદીગ્રામમાં પરાજીત કર્યા.

    તેઓએ ભવાનીપુરમાં પણ મમતાને 15000થી વધુ મતોએ હરાવ્યો. આ બેઠક પર મમતાને 58000 મતોની લીડ 2021માં મળી હતી. જે 15000ની ખાધમાં પલ્ટાઈ ગઈ છે. મમતાએ તેના જ ભદ્રલોકમાં હરાવી શકાય તે ભાગ્યે જ કોઈ એ કલ્પના કરી હશે. મમતા બેનરજી ભવાનીપુરના કાલીઘાટમાંજ રહે છે અને તેમની રાજકીય કારકિર્દી પણ અહીથી જ શરૂ થઈ છે.

    ભવાનીપુર એ મીની ઈન્ડીયા છે અને પહેલા પોસ્ટલ બેલેટમાં સુવેન્દુ અધિકારીને સરસાઈ મળી પણ ઈવીએમ કાન્ટીંગમાં એક તબકકે મમતાની લીડ 19000 સુધી પહોંચી જે તેને અજેય ગણાવાઈ પણ તે ધીમે ધીમે ઘટીને 2900 થઈ પછી 18થી20માં રાઉન્ડમાં સુવેન્દુ અધિકારી 11000ની સરસાઈ ધરાવતા થયા પણ ભાજપે ચુંટણી પુર્વે જ ભવાનીપુરનો પુરો પોલીટીકસ મેપ બનાવી લીધો હતો.

    બંગાળી હિન્દુ અને હિન્દી ભાષી વ્યાપારી સમુદાયને ટાર્ગેટ કર્યો અને બુથ લેવલ સુધી મુસ્લીમ મતો સામે હિન્દુ મતોનું ધ્રુવીકરણ કર્યુ અને મમતા બહાર નીકળી શકે નહી તે ચક્રવ્યુહ ગોઠવ્યા છે. સુવેન્દુના નામાંકન સમયે ખુદ કેન્દ્રીય ગૃહમંત્રી એ પણ રોડ-શો યોજયો. મમતા માનતા હતા કે ભવાનીપુરની પુત્રી તરીકે તેને મતદારો કદી પરાજીત થવા દેશે નહી.

    મમતાએ ઈમોશનલ કાર્ડ ખેલ્યા કે ભાજપ વાળા મને અહી રેલી યોજવા દેતા નથી. તેઓએ પોતે સ્ટેજ છોડી જવાનું `નાટક’ પણ કર્યુ. સુવેન્દુ અધિકારીએ જીત બાદ દાવો કર્યો કે આ હાર મમતા બેનરજીના રાજકીય નિવૃતિ છે.

    તેઓએ હિન્દુત્વની જીત કરી- હિન્દુ-શિખ-જૈન-બૌદ્ધ તમામના મત મળ્યા અને ડાબેરી સમર્થકોએ પણ અધિકારીને મત આપ્યા. મમતા ફરી મુસ્લીમ મતો પર આધારીત હતી. જેમાં પણ તેઓ કોન્સોલીડેટ કરી શકયા નહી.

    Bhawanipur BJP defeated Mamata Kolkata
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    મુખ્ય સમાચાર

    Hormuz માં ઇરાનની બે બોટને નિશાન બનાવતું અમેરિકા : પાંચ લોકોના મોત

    May 5, 2026
    આંતરરાષ્ટ્રીય

    China ની ફટાકડા ફેકટરીમાં વિસ્ફોટ સાથે આગ લાગી : 21 લોકોના મોત

    May 5, 2026
    આંતરરાષ્ટ્રીય

    Iran હુમલા પછી યુએઈ એરપોર્ટ પર કામગીરી ખોરવાઈ, ફ્લાઇટ્સ ડાયવર્ટ કરાઈ

    May 5, 2026
    રાષ્ટ્રીય

    Tamil Nadu માં સરકાર રચવા દાવો કરશે TVK વડા વિજય : બહુમતી સાબીત કરવા બે સપ્તાહનો સમય માંગશે

    May 5, 2026
    ગુજરાત

    ભર ઉનાળે કચ્છ, ચોટીલા, સાયલા, અરવલ્લી, શામળાજી, કડાણા, ગોધરામાં કરા સાથે માવઠા!

    May 5, 2026
    મુખ્ય સમાચાર

    West Bengal માં શનિવારે ભાજપ સરકારની શપથવિધિ

    May 5, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Hormuz માં ઇરાનની બે બોટને નિશાન બનાવતું અમેરિકા : પાંચ લોકોના મોત

    May 5, 2026

    China ની ફટાકડા ફેકટરીમાં વિસ્ફોટ સાથે આગ લાગી : 21 લોકોના મોત

    May 5, 2026

    Iran હુમલા પછી યુએઈ એરપોર્ટ પર કામગીરી ખોરવાઈ, ફ્લાઇટ્સ ડાયવર્ટ કરાઈ

    May 5, 2026

    Tamil Nadu માં સરકાર રચવા દાવો કરશે TVK વડા વિજય : બહુમતી સાબીત કરવા બે સપ્તાહનો સમય માંગશે

    May 5, 2026

    ભર ઉનાળે કચ્છ, ચોટીલા, સાયલા, અરવલ્લી, શામળાજી, કડાણા, ગોધરામાં કરા સાથે માવઠા!

    May 5, 2026

    West Bengal માં શનિવારે ભાજપ સરકારની શપથવિધિ

    May 5, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Hormuz માં ઇરાનની બે બોટને નિશાન બનાવતું અમેરિકા : પાંચ લોકોના મોત

    May 5, 2026

    China ની ફટાકડા ફેકટરીમાં વિસ્ફોટ સાથે આગ લાગી : 21 લોકોના મોત

    May 5, 2026

    Iran હુમલા પછી યુએઈ એરપોર્ટ પર કામગીરી ખોરવાઈ, ફ્લાઇટ્સ ડાયવર્ટ કરાઈ

    May 5, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.