Junagadh,તા.17
જુનાગઢ તાલુકા પોલીસ સ્ટેશન હેઠળના હર્ષદ નગરમાં વિશામણે પરિણીતાને તેના પતિ એ વાળ પકડી મા તું દીવાલ સાથે ભટકાવી ગંભીર ઇજા કરી અને તેમના દિયરે છરી બતાવી ધમકી આપ્યાની ફરિયાદ નોંધાય છે મહિલાને સારવાર માટે દવાખાને ખસેડવામાં આવી છે.
ફરિયાદી સીમાબેન ઉવેશભાઈ મકવાણા ઉ.22 એ પોલીસમાં ફરિયાદમાં જણાવ્યા મુજબ તેમના લગ્ન ત્રણ વર્ષ પહેલા ઉવેશ નુર મહંમદ મકવાણા સાથે થયા હતા તેના પતિને નશાની તે હોવાના કારણે સીમાબેન છેલ્લા 15 દિવસથી રીસામણે હર્ષદ નગર પિયર ના ઘરે રહેતા હતા.
ગત 15 જુલાઇના બપોરના તેમનો પતિ ઉવેશ એ બાઈકની ચાવી લેવા મોકલ્યો હતો ત્યારે સીમા બે ન કહેલ કે બાઈક ની ચાવી મારી પાસે નથી તેમ કહેતા સોહી લે મહિલાના પતિને બોલાવતા ત્યારે ઉવેશ એ દોડતા આવી સીમાબેનના વાળ પકડી દિવાલ સાથે માથું ધડાકાભર ભટકાવી ગંભીર ઇજા કરી હતી આ ઝઘડા દરમિયાન તેમનું દિવેલ અંશુ નૂર મહંમદ એ આવી તેમની પાસેની છરી બતાવી મારી નાખવાની ધમકી આપી હતી સીમાબેનને સારવાર અર્થે એમ્યુલન્સમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ જ્યાં તાલુકા પોલીસે ફરિયાદ નોંધ એ તપાસ હાથ ધરી છે.
યુવાન ઉપર હુમલો
જુનાગઢ તાલુકા ખામધ્રોળ વિસ્તારમાં યુવાનના મોટા બાપુજી વિડિયો વાયરલ કરવા મામલે યુવાને સાત શખ્સો એ ઢોર માર મારી છરીના ગુજરાતી ગામ મારી પછાડી દઈ રૂપિયા 1,790 ની ધાર પાડી ધ્યાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાય છે .
ફરિયાદી મહંમદ ખાન હુસેનખહન પઠાણ ઉંમર 21 એ ફરિયાદમાં જણાવ્યા મુજબ તેમના મોટા બાપુજી એ આરોપી તોફિકનો વિડીયો વાયરલ કરેલ જે મન દુ:ખમાં આરોપીઓ તોફિક સલીમ, સારંગ સંધાર.ડી.સી નામનો છોકરો, ઈમ્તિયાઝ ગામેતી, અરમાન નજીર પઠાણ, ફેજલ ઉર્ફે ગામેતી, અને મહંમદ ઉર્ફે વડો નારેજા એ આવી ઢોર માર મારી નીચે પછાડી દઈ ઝપાઝપી કરી જાપટો મારી રૂપિયા 1,790 ખિસ્સામાંથી કાઢી લઈ ધહડ પાડયા ની તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ તાલુકા પોલીસમાં નોંધાવતા તાલુકા પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસ કે ડામોરે તપાસ કરી છે.

