Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Jetpur: ચારણ સમઢિયાળાના બુટલેગરની પાસા હેઠળ અટકાયત

    April 23, 2026

    Rajkot: નાયબ CM હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય રોડ-શો યોજાયો

    April 23, 2026

    ઉમરેઠ વિધાનસભાની પેટા ચૂંટણી માટે સરેરાશ ૫૫ ટકા મતદાન,ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધી ટક્કર

    April 23, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Jetpur: ચારણ સમઢિયાળાના બુટલેગરની પાસા હેઠળ અટકાયત
    • Rajkot: નાયબ CM હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય રોડ-શો યોજાયો
    • ઉમરેઠ વિધાનસભાની પેટા ચૂંટણી માટે સરેરાશ ૫૫ ટકા મતદાન,ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધી ટક્કર
    • વિશ્વાસ તોડ્યો તો મારા ઘરના દરવાજા બંધ, ધારાસભ્ય Bhagwan Barad ની આહિર સમાજને ચીમકી
    • હિંસા વચ્ચે, Bengalમાં બમ્પર મતદાન જોવા મળ્યું,West Bengal માં ૮૫ ટકા અને Tamil Nadu માં ૭૫ મતદાન
    • 24 એપ્રિલનું પંચાંગ
    • 24 એપ્રિલનું રાશિફળ
    • જીઓપોલિટિકલ તણાવથી બજારમાં નકારાત્મક સેન્ટિમેન્ટ…!!!
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, April 24
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»મુખ્ય સમાચાર»BSF એ Jammu માં ડ્રોનથી મોકલાયેલા હથિયારો ઝડપ્યા
    મુખ્ય સમાચાર

    BSF એ Jammu માં ડ્રોનથી મોકલાયેલા હથિયારો ઝડપ્યા

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraJanuary 10, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Jammu , તા.૧૦

    ગણતંત્ર દિવસ પહેલા જમ્મુમાં હિંસા ફેલાવવાના રિપોર્ટ્‌સ વચ્ચે સુરક્ષા દળોએ શનિવારે (૧૦ જાન્યુઆરી, ૨૦૨૬) જમ્મુના સાંબા જિલ્લામાં ઈન્ટરનેશનલ બોર્ડર પાસે એક ફોરવર્ડ વિસ્તારમાંથી હથિયારોનો જથ્થો ઝડપ્યો છે. આશંકા છે કે, હથિયારોનો આ જથ્થો પાકિસ્તાની ડ્રોન દ્વારા અહીં ફેંકવામાં આવ્યો હતો.

    મળતી માહિતી મુજબ, પાકિસ્તાનને અડીને આવેલી આંતરરાષ્ટ્રીય બોર્ડર પાસે BSFને હથિયારોનો જથ્થો મળ્યો હતો. જેમાં બે પિસ્તોલ, ત્રણ મેગઝીન, ૧૬ રાઉન્ડ અને એક ગ્રેનેડનો સમાવેશ થાય છે. આતંકવાદીઓ દ્વારા ૨૬મી જાન્યુઆરીના દિવસે કોઈ કાર્યક્રમને નિષ્ફળ કરવાના પ્રયાસની શંકાને ધ્યાનમાં રાખીને વધારવામાં આવેલી સુરક્ષા દરમિયાન આ જથ્થો મળી આવ્યો હતો.  બોર્ડર નજીકના વિસ્તારમાં એક ડ્રોનની શંકાસ્પદ હરકતની જાણકારી મળતાં BSF અને જમ્મુ-કાશ્મીર પોલીસની સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમ શુક્રવારની મોડી રાત સુધી ધગવાલના પાલૂરા ગામમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. આ સર્ચ ઓપરેશન દરમિયાન એક નાળાના કિનારે એક પેકેટ મળી આવ્યું હતું. સુરક્ષા ટીમે બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડની મદદથી પેકેટને ખોલ્યું તો તેમાંથી હથિયાર મળી આવ્યા હતા.

    આ દરમિયાન ઉત્તર ભારત તરફથી જમ્મુમાં પણ ઠંડીને કહેર જોવા મળી રહ્યો છે. જેનો ફાયદો ઉઠાવીને પાકિસ્તાન ઘૂસણખોરી કરવાની ફિરાકમાં છે. આ સાથે પાકિસ્તાની ડ્રોનના માધ્યમથી જમ્મુમાં રહેલા આતંકવાદીઓ અને તેમને મદદગારોને હથિયારો પહોંચાડવાનું પ્લાનિંગ કરી રહ્યું હોવાનું સામે આવ્યું છે.

    તમને જણાવી દઈએ કે, નવા વર્ષના પહેલા દિવસે આજ પ્રકારની હરકત કરવામાં આવી હતી. તે સમયે પણ જમ્મુ વિસ્તારમાં પાકિસ્તાને ડ્રોન થકી હથિયાર મોકલ્યા હતા. જેમાં સુરક્ષા દળને સર્ચ ઓપરેશન દરમિયાન દારૂગોળો અને અનેક હથિયાર મળી આવ્યા હતા.

    BSF Jammu Kashmir seizes weapons
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    રાષ્ટ્રીય

    હિંસા વચ્ચે, Bengalમાં બમ્પર મતદાન જોવા મળ્યું,West Bengal માં ૮૫ ટકા અને Tamil Nadu માં ૭૫ મતદાન

    April 23, 2026
    મુખ્ય સમાચાર

    Nigeria માં ઇસ્લામિક આતંકવાદીઓએ ૧૧ લોકોની હત્યા કરી, ઘરોમાં આગ લગાવી

    April 23, 2026
    આંતરરાષ્ટ્રીય

    ટ્રમ્પની વિનંતી પર Iran માં આઠ મહિલા વિરોધીઓને હવે ફાંસી આપવામાં આવશે નહીં

    April 23, 2026
    અન્ય રાજ્યો

    ‘Yogi Adityanath જ હશે 2027નો ચહેરો’, યુપી વિધાનસભા ચૂંટણીને લઈને નીતિન નવીનની જાહેરાત

    April 23, 2026
    અન્ય રાજ્યો

    ઝાલમુરી મેં ખાધી પણ મરચાં તૃણમૂલને લાગ્યા બંગાળમાં PM મોદીના મમતા બેનર્જી પર પ્રહાર

    April 23, 2026
    મુખ્ય સમાચાર

    ભારે મતદાન વચ્ચે West Bengal માં અનેક સ્થળોએ હિંસા : દેશી બોમ્બ ફેંકાયા

    April 23, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Jetpur: ચારણ સમઢિયાળાના બુટલેગરની પાસા હેઠળ અટકાયત

    April 23, 2026

    Rajkot: નાયબ CM હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય રોડ-શો યોજાયો

    April 23, 2026

    ઉમરેઠ વિધાનસભાની પેટા ચૂંટણી માટે સરેરાશ ૫૫ ટકા મતદાન,ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધી ટક્કર

    April 23, 2026

    વિશ્વાસ તોડ્યો તો મારા ઘરના દરવાજા બંધ, ધારાસભ્ય Bhagwan Barad ની આહિર સમાજને ચીમકી

    April 23, 2026

    હિંસા વચ્ચે, Bengalમાં બમ્પર મતદાન જોવા મળ્યું,West Bengal માં ૮૫ ટકા અને Tamil Nadu માં ૭૫ મતદાન

    April 23, 2026

    24 એપ્રિલનું પંચાંગ

    April 23, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Jetpur: ચારણ સમઢિયાળાના બુટલેગરની પાસા હેઠળ અટકાયત

    April 23, 2026

    Rajkot: નાયબ CM હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય રોડ-શો યોજાયો

    April 23, 2026

    ઉમરેઠ વિધાનસભાની પેટા ચૂંટણી માટે સરેરાશ ૫૫ ટકા મતદાન,ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધી ટક્કર

    April 23, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.