Browsing: વ્યાપાર

એમસીએક્સ પર ગોલ્ડ-ટેન વાયદાને બહોળો પ્રતિસાદઃ કામકાજના પ્રથમ દિવસે નોંધાયું 2,302 લોટનું વોલ્યુમ સોનાનો વાયદો રૂ.680ના ઉછાળા સાથે રૂ.91 હજારને…

New Delhi તા.1 ટોલ ટેકસથી માંડીને અનેકવિધ સોદાઓ આજથી મોંઘા થયા છે. જયારે પેટ્રોલીયમ કંપનીઓએ રાંધણગેસનાં ભાવમાં નોંધપાત્ર રાહત જાહેર…

એમસીએક્સ પર સોનાનો વાયદો રૂ.90,284ની વિક્રમજનક સપાટીએ પહોંચ્યોઃ ચાંદીમાં રૂ.260ની તેજી ઈદ નિમિત્તે પ્રથમ સત્રનાં કામકાજ બંધ રહ્યાઃ બીજા સત્રનાં…

સોનાના વાયદામાં રૂ.322ની સાપ્તાહિક ધોરણે નરમાઈઃ ચાંદીના વાયદામાં રૂ.1,921 અને ક્રૂડ તેલના વાયદામાં રૂ.98નો ઉછાળો કોટન-ખાંડી વાયદો રૂ.660 ઘટ્યોઃ મેન્થા…

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! વૈશ્વિક સ્તરે અનિશ્ચિતતાઓના વાદળો દૂર થવા સાથે આર્થિક ગતિવિધિઓ મજબૂત બનતા અને પરિણામે ભારતનું અર્થતંત્ર પણ…

GLS યુનિવર્સિટી,ભારતઅનેસેનેકાપોલિટેકનિક,કૅનેડાવચ્ચેવૈશ્વિકકાર્યક્રમમાટેનુંMoUવિનિમયઅનેઉદઘાટનસમારંભ29માર્ચ 2025નારોજ GLS યુનિવર્સિટીખાતેસફળતાપૂર્વકયોજાયું.આઇવેન્ટએભારતનાવિદ્યાર્થીઓમાટેવૈશ્વિકશૈક્ષણિકતકઓનેવધારવામાટેએકમહત્વપૂર્ણમાઈલસ્ટોનરૂપેગણાયછે.સમારંભમાંપ્રતિષ્ઠિતમહેમાનોનીહાજરીહતી, જેમાંડૉ. દીપેશશાહ, એક્ઝિક્યુટિવડિરેક્ટર (વિકાસ), ઈન્ટરનેશનલફાઇનાન્સિયલસર્વિસેસસેન્ટર્સઓથોરિટી (IFSCA), GIFT સિટી, ગુજરાતઅનેશ્રીમતિજેનિફરડૌબેની, ભારતીયઊચ્ચકક્ષાનીકૅનેડિયનહાઈકમિશનરએમુખ્યઅતિથિતરીકેહાજરરહ્યાહતા. અન્યઅગ્રણીઓમાંડૉ. સુધીરનાનાવાટી, GLS યુનિવર્સિટી, ભારતનાપ્રમુખ;…

Ahmedabad,તા.29 શેરબજારમાં સળંગ પાંચ મહિના ચાલેલી મંદીનો ભરડો માર્ચમાં છુટયો છે.પરંતુ તે પૂર્વે ફેબ્રુઆરીમાં ગભરાટના માહોલને કારણે વેપાર તથા રોકાણકારોની…