Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    કુતરાએ ગાંજો ખાધો અને… 4 હજાર ફુટ પહાડ ચડી ગયો

    July 28, 2026

    Paris માં માથા ફરેલા શખ્સનો મહિલાઓ પર છરી વડે હુમલો

    July 28, 2026

    PoK માં મતદાન દરમિયાન પાક. સેનાનું અંધાધુંધ ફાયરીંગ : 19 દેખાવકારોના મોત

    July 28, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • કુતરાએ ગાંજો ખાધો અને… 4 હજાર ફુટ પહાડ ચડી ગયો
    • Paris માં માથા ફરેલા શખ્સનો મહિલાઓ પર છરી વડે હુમલો
    • PoK માં મતદાન દરમિયાન પાક. સેનાનું અંધાધુંધ ફાયરીંગ : 19 દેખાવકારોના મોત
    • Suzlon Energy નો પ્રથમ ક્વાર્ટરનો નફો 6 ટકા ઘટીને 305 કરોડ
    • Johnson & Johnson બેબી પાવડર કેન્સર કેસમાં 5.5 અબજ ડોલરનું સમાધાન કરશે
    • એકપણ ફ્લાઇટ ઉડતી નથી તે Khajuraho Airport ભારતનું `નંબર-1′
    • બરફમાં સૈનિકોનું કવચ બનશે Smart uniforms
    • China બનાવ્યું દુનિયાનું સૌથી મોટું સુપર કંડક્ટિંગ મેગ્નેટ,’કૃત્રિમ સૂર્ય’ બનાવવાની દિશામાં મોટું પગલું
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, July 28
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»આંતરરાષ્ટ્રીય»China બનાવ્યું દુનિયાનું સૌથી મોટું સુપર કંડક્ટિંગ મેગ્નેટ,’કૃત્રિમ સૂર્ય’ બનાવવાની દિશામાં મોટું પગલું
    આંતરરાષ્ટ્રીય

    China બનાવ્યું દુનિયાનું સૌથી મોટું સુપર કંડક્ટિંગ મેગ્નેટ,’કૃત્રિમ સૂર્ય’ બનાવવાની દિશામાં મોટું પગલું

    Vikram RavalBy Vikram RavalJuly 28, 2026Updated:July 28, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    China, તા. 28

    ચીને તેનાં મહત્વાકાંક્ષી ‘કૃત્રિમ સૂર્ય’ પ્રોજેક્ટ માટે દુનિયાનું સૌથી મોટું અને શક્તિશાળી સુપર કંડક્ટિંગ ફ્યુઝન મેગ્નેટ તૈયાર કરી લીધું છે. ચાઇનીઝ એકેડેમી ઓફ સાયન્સિસના ઇન્સ્ટિટ્યુટ ઓફ પ્લાઝ્મા ફિઝિક્સ દ્વારા વિકસિત આ ડી-આકારનું વિશાળ મેગ્નેટ 21 મીટર લાંબું, 12 મીટર પહોળું છે અને તેનું વજન 582 ટન છે. આ ઉપલબ્ધિથી ચીન સ્વચ્છ અને કાર્બન-મુક્ત ઊર્જા ક્ષેત્રે વૈશ્વિક સ્તરે અગ્રેસર બન્યું છે.

    કૃત્રિમ સૂર્ય એ વાસ્તવિક સૂર્યની જેમ જ કામ કરતું ન્યુક્લિયર ફ્યુઝન રિએક્ટર છે, જે 100 મિલિયન ડિગ્રી સેલ્સિયસથી વધુ તાપમાને હાઇડ્રોજન અણુઓને ભેગા કરીને વિશાળ માત્રામાં ઊર્જા ઉત્પન્ન કરે છે. આ વિશાળ મેગ્નેટનું મુખ્ય કામ રિએક્ટરની અંદર 100 મિલિયન ડિગ્રી તાપમાન ધરાવતાં ‘પ્લાઝ્મા’ નામનાં અત્યંત ગરમ વાયુને રિએક્ટરની દીવાલોને સ્પર્શ્યા વગર મજબૂત ચુંબકીય ક્ષેત્ર દ્વારા સુરક્ષિત રીતે જકડી રાખવાનું છે.

    ખાસ વાત એ છે કે આ મેગ્નેટ અને તેની સાથે જોડાયેલી સેન્ટ્રલ સોલેનોઇડ કોઇલ સંપૂર્ણપણે સ્વદેશી સામગ્રી અને ટેકનોલોજીથી બનાવવામાં આવી છે, જેનાથી વિદેશી સપ્લાયર્સ પરની નિર્ભરતા સમાપ્ત થઈ છે. આ મેગ્નેટ અત્યંત ઠંડા તાપમાને પણ 60 વર્ષ સુધી સતત અને સુરક્ષિત રીતે કામ કરી શકે તેવી અદભુત એન્જિનિયરિંગ ક્ષમતા ધરાવે છે, જેમાં ઊર્જાના નુકસાન વગર ભારે વીજ પ્રવાહ વહી શકે છે.

    ચીનનો આ મોટો સફળ પ્રયોગ 2030 સુધીમાં વ્યાપારી ધોરણે ફ્યુઝન પાવરથી વીજળી ઉત્પન્ન કરવાના તેના રોડમેપનો મહત્ત્વપૂર્ણ ભાગ છે. જો કે, રિએક્ટરનું સંપૂર્ણ એસેમ્બલીંગ અને તે ખપત કરતાં વધુ ઊર્જા પેદા કરી શકે છે કે નહીં તે સાબિત કરવા જેવા મોટા પડકારો હજુ સામે છે, છતાં આ ટેકનોલોજી ભવિષ્યમાં વૈશ્વિક વીજળી ઉત્પાદનનું ચિત્ર બદલી શકે છે.

    CHINA superconducting magnet
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleUPI payment માં `ભીમ’ એપ.નો દબદબો વધી ગયો
    Next Article બરફમાં સૈનિકોનું કવચ બનશે Smart uniforms
    Vikram Raval
    • Website

    Related Posts

    આંતરરાષ્ટ્રીય

    કુતરાએ ગાંજો ખાધો અને… 4 હજાર ફુટ પહાડ ચડી ગયો

    July 28, 2026
    આંતરરાષ્ટ્રીય

    Paris માં માથા ફરેલા શખ્સનો મહિલાઓ પર છરી વડે હુમલો

    July 28, 2026
    આંતરરાષ્ટ્રીય

    PoK માં મતદાન દરમિયાન પાક. સેનાનું અંધાધુંધ ફાયરીંગ : 19 દેખાવકારોના મોત

    July 28, 2026
    રાષ્ટ્રીય

    Johnson & Johnson બેબી પાવડર કેન્સર કેસમાં 5.5 અબજ ડોલરનું સમાધાન કરશે

    July 28, 2026
    અન્ય રાજ્યો

    એકપણ ફ્લાઇટ ઉડતી નથી તે Khajuraho Airport ભારતનું `નંબર-1′

    July 28, 2026
    મુખ્ય સમાચાર

    બરફમાં સૈનિકોનું કવચ બનશે Smart uniforms

    July 28, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹142,950
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹131,040
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹203,750
    લાઈવ રેટ્સ • અપડેટ: 28-07-2026 17:13
    Categories
    Latest News

    કુતરાએ ગાંજો ખાધો અને… 4 હજાર ફુટ પહાડ ચડી ગયો

    July 28, 2026

    Paris માં માથા ફરેલા શખ્સનો મહિલાઓ પર છરી વડે હુમલો

    July 28, 2026

    PoK માં મતદાન દરમિયાન પાક. સેનાનું અંધાધુંધ ફાયરીંગ : 19 દેખાવકારોના મોત

    July 28, 2026

    Suzlon Energy નો પ્રથમ ક્વાર્ટરનો નફો 6 ટકા ઘટીને 305 કરોડ

    July 28, 2026

    Johnson & Johnson બેબી પાવડર કેન્સર કેસમાં 5.5 અબજ ડોલરનું સમાધાન કરશે

    July 28, 2026

    એકપણ ફ્લાઇટ ઉડતી નથી તે Khajuraho Airport ભારતનું `નંબર-1′

    July 28, 2026
    Search
    Main News

    કુતરાએ ગાંજો ખાધો અને… 4 હજાર ફુટ પહાડ ચડી ગયો

    July 28, 2026

    Paris માં માથા ફરેલા શખ્સનો મહિલાઓ પર છરી વડે હુમલો

    July 28, 2026

    PoK માં મતદાન દરમિયાન પાક. સેનાનું અંધાધુંધ ફાયરીંગ : 19 દેખાવકારોના મોત

    July 28, 2026

    Johnson & Johnson બેબી પાવડર કેન્સર કેસમાં 5.5 અબજ ડોલરનું સમાધાન કરશે

    July 28, 2026

    એકપણ ફ્લાઇટ ઉડતી નથી તે Khajuraho Airport ભારતનું `નંબર-1′

    July 28, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    કુતરાએ ગાંજો ખાધો અને… 4 હજાર ફુટ પહાડ ચડી ગયો

    July 28, 2026

    Paris માં માથા ફરેલા શખ્સનો મહિલાઓ પર છરી વડે હુમલો

    July 28, 2026

    PoK માં મતદાન દરમિયાન પાક. સેનાનું અંધાધુંધ ફાયરીંગ : 19 દેખાવકારોના મોત

    July 28, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.