Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Surat: યુવકે મળવા બોલાવી લૂંટી લીધો, 3 રીઢા ગુનેગારો ઝડપાયા

    September 1, 2026

    Surat: શીતળા સાતમ હવે નાના રસોઈયા-કેટરર્સ માટે પણ ‘રોજગારીનો તહેવાર’

    September 1, 2026

    Surat: પ્રતિબંધિત પ્લાસ્ટિક સુરત શહેરમાં ઘૂસ્યું કેવી રીતે? આયાતથી લઈને સપ્લાય ચેઇનની તપાસ

    September 1, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Surat: યુવકે મળવા બોલાવી લૂંટી લીધો, 3 રીઢા ગુનેગારો ઝડપાયા
    • Surat: શીતળા સાતમ હવે નાના રસોઈયા-કેટરર્સ માટે પણ ‘રોજગારીનો તહેવાર’
    • Surat: પ્રતિબંધિત પ્લાસ્ટિક સુરત શહેરમાં ઘૂસ્યું કેવી રીતે? આયાતથી લઈને સપ્લાય ચેઇનની તપાસ
    • Surat: જાહેરમાં કચરો ફેંકનારા સામે કડક કાર્યવાહીની માગ વચ્ચે મંત્રીની સમીક્ષા બેઠક
    • Vadodara: કેમિકલ કંપનીનું કોમ્પ્યુટર હેક કરીને ગઠિયાએ 60 લાખ પડાવી લીધા
    • Vadodara: જિલ્લા પંચાયતની જમીન પર ગેરકાયદે કબજો કરનાર સામે ગુનો દાખલ
    • Vadodara: લોન અગેન્સ્ટ એફડીની લાલચ આપી કંપનીના કર્મચારી સાથે 11.23 લાખની છેતરપિંડી
    • Vadodara: MSUના સંશોધકોએ બનાવેલી મેલેરિયાની દવાની પેટન્ટ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, September 1
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»વડોદરા»Vadodara: લોન અગેન્સ્ટ એફડીની લાલચ આપી કંપનીના કર્મચારી સાથે 11.23 લાખની છેતરપિંડી
    વડોદરા

    Vadodara: લોન અગેન્સ્ટ એફડીની લાલચ આપી કંપનીના કર્મચારી સાથે 11.23 લાખની છેતરપિંડી

    Vikram RavalBy Vikram RavalSeptember 1, 2026Updated:September 1, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Vadodara,તા.01 

    વડોદરામાં તરસાલીના શરદનગરમાં રહેતા ભરતભાઈ હીરાલાલ દેસાઈ સાવલીની એક કંપનીના ક્વોલિટી ડિપાર્ટમેન્ટમાં નોકરી કરે છે. સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં તેમણે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, જાન્યુઆરી 2026 માં મારા પર એક કોલ આવ્યો હતો અને વાત કરનાર વ્યક્તિએ પોતાની ઓળખાણ આદિત્ય બિરલા ફાઇનાન્સમાંથી અંકિત મિશ્રા તરીકે આપી હતી. તેમણે લોન અગેન્સ્ટ પોલીસી માટે ઝીરો ટકા વ્યાજે 20 લાખની ઓછા હપ્તા ભરવાની લોનની ઓફર આપી હતી. મારે રૂપિયાની જરૂરિયાત હોવાથી મેં હા પાડી હતી. તેઓએ લોન વિશે સમજ આપી એક લાખની એલ.આઇ.સી ની પોલીસી લેવી પડશે તેના પર લોન મળશે તેવું જણાવ્યું હતું. તેમણે એવું પણ કહ્યું હતું કે ઇન્સ્યોરન્સ પાકશે તો તેને મેચ્યોરિટી કંપની રાખશે ત્યારબાદ લોન માટે ફોટો આધારકાર્ડ પાનકાર્ડ ત્રણ વર્ષનું ઇન્કમટેક્ષ રિટર્ન મોકલવા જણાવતા મેં ડોક્યુમેન્ટ મોકલી આપ્યા હતા.
    પોલીસી લીધા પછી તેને કહ્યું હતું કે બેંકમાંથી લોન માટે ઘરે માણસો આવશે અને 10-15 દિવસમાં લોન તમારા ખાતામાં જમા થઈ જશે. ત્યારબાદ અલગ અલગ નંબર પરથી મને ફોન આવ્યા હતા અને લોન માટે અલગ-અલગ બહાના જેવા કે સબસીડીનો ચાર્જ, ટીડીએસ માટે રૂપિયા ભરવાનું જણાવતા મેં મારા બેંક એકાઉન્ટ તથા અલગ-અલગ ક્રેડિટ કાર્ડમાંથી તેઓને 11.73 લાખ રૂપિયા આપ્યા હતા. આટલા રૂપિયા ભરાયા પછી પણ તેઓએ મને લોન અપાવી ન હતી. ત્યારબાદ મેં ઓનલાઇન 1930 સુપર કમ્પલેઈન કરી હતી, જેથી મને થોડા રૂપિયા પરત મળ્યા હતા પરંતુ 11.23 લાખ રૂપિયા પરત મળ્યા નથી.

    vadodara Vadodara News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleVadodara: MSUના સંશોધકોએ બનાવેલી મેલેરિયાની દવાની પેટન્ટ
    Next Article Vadodara: જિલ્લા પંચાયતની જમીન પર ગેરકાયદે કબજો કરનાર સામે ગુનો દાખલ
    Vikram Raval
    • Website

    Related Posts

    વડોદરા

    Vadodara: કેમિકલ કંપનીનું કોમ્પ્યુટર હેક કરીને ગઠિયાએ 60 લાખ પડાવી લીધા

    September 1, 2026
    વડોદરા

    Vadodara: જિલ્લા પંચાયતની જમીન પર ગેરકાયદે કબજો કરનાર સામે ગુનો દાખલ

    September 1, 2026
    વડોદરા

    Vadodara: MSUના સંશોધકોએ બનાવેલી મેલેરિયાની દવાની પેટન્ટ

    September 1, 2026
    વડોદરા

    Vadodara: ભાયલી ગેંગરેપ કેસમાં કોર્ટનો મોટો ચુકાદો, તમામ દોષિતોને આજીવન કેદની સજા, છેલ્લા શ્વાસ સુધી જેલમાં રહેશે

    August 31, 2026
    વડોદરા

    Vadodaraમાં અકસ્માતની વિવિધ ઘટનામાં ૩ લોકોના મોત, માણેજાથી દશરથ અને ધન્યાવી સુધી અકસ્માતોની હારમાળા

    August 29, 2026
    વડોદરા

    Vadodara : હરસ-મસાનું ઓપરેશન કરતો નકલી ડોક્ટર ઝડપાયો

    August 27, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹154,390
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹141,520
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹229,220
    લાઈવ રેટ્સ • અપડેટ: 01-09-2026 17:22
    Categories
    Latest News

    Surat: યુવકે મળવા બોલાવી લૂંટી લીધો, 3 રીઢા ગુનેગારો ઝડપાયા

    September 1, 2026

    Surat: શીતળા સાતમ હવે નાના રસોઈયા-કેટરર્સ માટે પણ ‘રોજગારીનો તહેવાર’

    September 1, 2026

    Surat: પ્રતિબંધિત પ્લાસ્ટિક સુરત શહેરમાં ઘૂસ્યું કેવી રીતે? આયાતથી લઈને સપ્લાય ચેઇનની તપાસ

    September 1, 2026

    Surat: જાહેરમાં કચરો ફેંકનારા સામે કડક કાર્યવાહીની માગ વચ્ચે મંત્રીની સમીક્ષા બેઠક

    September 1, 2026

    Vadodara: કેમિકલ કંપનીનું કોમ્પ્યુટર હેક કરીને ગઠિયાએ 60 લાખ પડાવી લીધા

    September 1, 2026

    Vadodara: જિલ્લા પંચાયતની જમીન પર ગેરકાયદે કબજો કરનાર સામે ગુનો દાખલ

    September 1, 2026
    Search
    Main News

    Smart Phones, Cars, Air Conditioners,રેડીમેઈડ કપડા સહિતમાં`તહેવાર’ની ઘરાકી સમયે ભાવવધારો

    September 1, 2026

    દીકરીઓનાં ભણતર માટે Maharashtra ની મહિલાએ ખુલ્લા પગે દોડીને મેરેથોન જીતી

    September 1, 2026

    Stock Market માં ઓગસ્ટમાં બ્લોક અને બલ્ક ડીલ રૂા.80,000 કરોડનાં 14 મહિનાનાં રેકોર્ડ સ્તરે

    September 1, 2026

    PNB ના વોલ્ટમાં અસલીના સ્થાને રૂા.7.40 કરોડની બનાવટી નોટો ગોઠવાઈ

    September 1, 2026

    Government કર્મચારીઓને રૂા.21000 Bonus મળશે!

    September 1, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Surat: યુવકે મળવા બોલાવી લૂંટી લીધો, 3 રીઢા ગુનેગારો ઝડપાયા

    September 1, 2026

    Surat: શીતળા સાતમ હવે નાના રસોઈયા-કેટરર્સ માટે પણ ‘રોજગારીનો તહેવાર’

    September 1, 2026

    Surat: પ્રતિબંધિત પ્લાસ્ટિક સુરત શહેરમાં ઘૂસ્યું કેવી રીતે? આયાતથી લઈને સપ્લાય ચેઇનની તપાસ

    September 1, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.