Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Jamnagar-રાજકોટ હાઇવે પર ઇક્કો કારની ટક્કરે બાઇક સવારને ઇજા

    June 11, 2026

    Jamnagar: ધ્રોલમાં સજા વોરંટનો આરોપી ઝડપાયો, જેલ હવાલે કરાયો

    June 11, 2026

    Jamnagar જિલ્લામાં ત્રણ યુવતીઓ ગુમ

    June 11, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Jamnagar-રાજકોટ હાઇવે પર ઇક્કો કારની ટક્કરે બાઇક સવારને ઇજા
    • Jamnagar: ધ્રોલમાં સજા વોરંટનો આરોપી ઝડપાયો, જેલ હવાલે કરાયો
    • Jamnagar જિલ્લામાં ત્રણ યુવતીઓ ગુમ
    • અમે ઈરાન પર ખૂબ જ જોરદાર હુમલો કરીશું, Donald Trump ના નિવેદનથી દુનિયામાં ખળભળાટ મચી ગયો
    • Russia એ વિદેશી નાગરિકોને કિવ છોડવા વિનંતી કરી, મોટા હુમલાની ધમકી આપી
    • પાકિસ્તાન કબજા હેઠળનું કાશ્મીરમાં વિરોધ પ્રદર્શનો હજુ પણ ચાલુ
    • ઈરાનને કોઈ ખ્યાલ નથી, અમે હોર્મુઝમાંથી ૧૦ કરોડ બેરલ તેલ કાઢ્યું છે,Donald Trump નો મોટો ખુલાસો
    • London Spirit appoint Liam Livingstone ને કેપ્ટન તરીકે નિયુક્ત કર્યા,એન્ડી ફ્લાવર,દિનેશ કાર્તિકને કોચિંગ સ્ટાફમાં ઉમેર્યા
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Thursday, June 11
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»રાજકોટ»PM Modiના ૧૨ વર્ષના વિકાસમય નેતૃત્વને અભિવંદન
    રાજકોટ

    PM Modiના ૧૨ વર્ષના વિકાસમય નેતૃત્વને અભિવંદન

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraJune 11, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    શ્રી સ્વયંભૂ રામનાથ મહાદેવ મંદિરે ધ્વજારોહણ અને મહાઆરતી સાથે વિકસિત ભારતના સંકલ્પની સિદ્ધિ માટે પ્રાર્થના કરાઈ

    Rajkot તા.૧૧

    PM Modiના અવિરત ૧૨ વર્ષના વિશ્વાસ, વિકાસ અને જનકલ્યાણના સુશાસનને સમર્પિત વિવિધ કાર્યક્રમોની શ્રેણી અંતર્ગત રાજકોટ દક્ષિણના ધારાસભ્ય રમેશભાઈ ટીલાળાના આયોજન હેઠળ આજે રામનાથપરા સ્થિત શ્રી સ્વયંભૂ રામનાથ મહાદેવ મંદિરે ધ્વજારોહણ તથા ભવ્ય મહાઆરતી કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે સંસદ સભ્ય પરસોત્તમભાઈ રૂપાલા, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ માધવભાઈ દવે, રાજકોટ શહેર ભાજપના મહામંત્રી યોગેન્દ્રસિંહ જાડેજા, રાજકોટ મહાનગરપાલિકાના મેયર ડો. નેહલભાઈ શુક્લ, શહેર ભાજપના આગેવાનો, કોર્પોરેટર, કાર્યકરો તેમજ મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

    શ્રી સ્વયંભૂ રામનાથ મહાદેવ મંદિરના પવિત્ર અને આધ્યાત્મિક વાતાવરણમાં યોજાયેલા આ કાર્યક્રમ દરમિયાન ભક્તિમય માહોલ સર્જાયો હતો. ધ્વજારોહણ બાદ મહાદેવજીની મહાઆરતી કરવામાં આવી હતી. ઉપસ્થિત મહાનુભાવો અને ભાવિકોએ રાજ્ય અને દેશની સુખાકારી, સમૃદ્ધિ, સુરક્ષા તથા વિકસિત ભારતના સંકલ્પની સફળતા માટે પ્રાર્થના કરી હતી.

    આ પ્રસંગે ધારાસભ્ય રમેશભાઈ ટીલાળાએ જણાવ્યું હતું કે, PM Modiના નેતૃત્વમાં છેલ્લા ૧૨ વર્ષ દરમિયાન ભારતે વિકાસ, સુશાસન અને જનકલ્યાણના અનેક નવા માપદંડો સ્થાપિત કર્યા છે. ગરીબ કલ્યાણ, ખેડૂતોના ઉત્થાન, મહિલા સશક્તિકરણ, યુવાનો માટે નવી તકો, આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ડિજિટલ ક્રાંતિ જેવા ક્ષેત્રોમાં થયેલા પરિવર્તનોએ ભારતને વૈશ્વિક સ્તરે નવી ઓળખ અપાવી છે.

    તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આજે ભારતના લોકશાહી ઇતિહાસમાં એક ગૌરવપૂર્ણ ક્ષણ સર્જાઈ છે. યશસ્વી PM Modiએ સતત ચૂંટાયેલા પ્રધાનમંત્રી તરીકે ૪૩૯૯ દિવસનો કાર્યકાળ પૂર્ણ કરીને દેશના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુજીના લાંબા કાર્યકાળનો રેકોર્ડ પાછળ છોડી નવો ઇતિહાસ રચ્યો છે. આ સિદ્ધિ માત્ર એક આંકડાકીય ઉપલબ્ધિ નથી, પરંતુ દેશના ૧૪૦ કરોડ નાગરિકોના અતૂટ વિશ્વાસ, લોકશાહી પ્રત્યેની આસ્થા અને શ્રી મોદીજીના દ્રષ્ટિવંત નેતૃત્વને મળેલા જનસમર્થનની અભિવ્યક્તિ છે.

    તેમણે સૌને PM Modiના સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વાસ અને સબકા પ્રયાસના મંત્રને જીવનમાં ઉતારી વિકસિત ભારતના નિર્માણમાં યોગદાન આપવા આહ્વાન કર્યું હતું.

    PM Modi
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    આંતરરાષ્ટ્રીય

    અમે ઈરાન પર ખૂબ જ જોરદાર હુમલો કરીશું, Donald Trump ના નિવેદનથી દુનિયામાં ખળભળાટ મચી ગયો

    June 11, 2026
    આંતરરાષ્ટ્રીય

    Russia એ વિદેશી નાગરિકોને કિવ છોડવા વિનંતી કરી, મોટા હુમલાની ધમકી આપી

    June 11, 2026
    આંતરરાષ્ટ્રીય

    પાકિસ્તાન કબજા હેઠળનું કાશ્મીરમાં વિરોધ પ્રદર્શનો હજુ પણ ચાલુ

    June 11, 2026
    આંતરરાષ્ટ્રીય

    ઈરાનને કોઈ ખ્યાલ નથી, અમે હોર્મુઝમાંથી ૧૦ કરોડ બેરલ તેલ કાઢ્યું છે,Donald Trump નો મોટો ખુલાસો

    June 11, 2026
    આંતરરાષ્ટ્રીય

    West Asia માં ’યુદ્ધ’ પાછું ફર્યું, અમેરિકાના હુમલાના જવાબમાં ઈરાન બહેરીન અને કુવૈત પર હુમલા કરે છે

    June 11, 2026
    મુખ્ય સમાચાર

    Nepalની બાલેન શાહ સરકારે ભારતીય કેરી પર પ્રતિબંધ મૂક્યો નથી,કેન્દ્ર સરકાર

    June 11, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Jamnagar-રાજકોટ હાઇવે પર ઇક્કો કારની ટક્કરે બાઇક સવારને ઇજા

    June 11, 2026

    Jamnagar: ધ્રોલમાં સજા વોરંટનો આરોપી ઝડપાયો, જેલ હવાલે કરાયો

    June 11, 2026

    Jamnagar જિલ્લામાં ત્રણ યુવતીઓ ગુમ

    June 11, 2026

    અમે ઈરાન પર ખૂબ જ જોરદાર હુમલો કરીશું, Donald Trump ના નિવેદનથી દુનિયામાં ખળભળાટ મચી ગયો

    June 11, 2026

    Russia એ વિદેશી નાગરિકોને કિવ છોડવા વિનંતી કરી, મોટા હુમલાની ધમકી આપી

    June 11, 2026

    પાકિસ્તાન કબજા હેઠળનું કાશ્મીરમાં વિરોધ પ્રદર્શનો હજુ પણ ચાલુ

    June 11, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Jamnagar-રાજકોટ હાઇવે પર ઇક્કો કારની ટક્કરે બાઇક સવારને ઇજા

    June 11, 2026

    Jamnagar: ધ્રોલમાં સજા વોરંટનો આરોપી ઝડપાયો, જેલ હવાલે કરાયો

    June 11, 2026

    Jamnagar જિલ્લામાં ત્રણ યુવતીઓ ગુમ

    June 11, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.