Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    એક હુમલા સાથે ક્રુડતેલના ભાવ ઉછળ્યા બ્રેન્ટ ક્રુડના ભાવમાં 1.5 ડોલરનો વધારો

    August 31, 2026

    એક માસ બાદ ફરી America and Iran વચ્ચે યુધ્ધ શરૂ

    August 31, 2026

    10 કિલોનું Gas સીલીન્ડર ફકત 4 કલાકમાં

    August 31, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • એક હુમલા સાથે ક્રુડતેલના ભાવ ઉછળ્યા બ્રેન્ટ ક્રુડના ભાવમાં 1.5 ડોલરનો વધારો
    • એક માસ બાદ ફરી America and Iran વચ્ચે યુધ્ધ શરૂ
    • 10 કિલોનું Gas સીલીન્ડર ફકત 4 કલાકમાં
    • USA ના એરેઝોનાનાં ગેન્ડ કેન્યનમાં અચાનક પુર : 20 લાપત્તા
    • Delhi માં ચાલતી બસમાં સગીરા પર સામુહિક દુષ્કર્મ
    • શુદ્ધિકરણ વિવાદમાં Rahul Gandhi સામે જાતિગત રંગ આપવાની ફરિયાદ
    • Surat: ટેક્સટાઈલ વેપારના બહાને ૧.૨૮ કરોડનું જોબવર્ક કરાવી ત્રિપુટી ફરાર
    • Gujarat માં લોકરક્ષકની ૩૦૦૦ જગ્યાઓ પર થશે ભરતી
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, August 31
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»રાષ્ટ્રીય»એક હુમલા સાથે ક્રુડતેલના ભાવ ઉછળ્યા બ્રેન્ટ ક્રુડના ભાવમાં 1.5 ડોલરનો વધારો
    રાષ્ટ્રીય

    એક હુમલા સાથે ક્રુડતેલના ભાવ ઉછળ્યા બ્રેન્ટ ક્રુડના ભાવમાં 1.5 ડોલરનો વધારો

    Vikram RavalBy Vikram RavalAugust 31, 2026No Comments1 Min Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    New Delhi તા.31
    અમેરિકા અને ઈરાન વચ્ચે ફરી એક વખત યુધ્ધ શરૂ થતા જ ક્રુડ તેલ પરનું દબાણ વધ્યુ છે અને થોડા દિવસથી સ્થિર થવા મથી રહેલા ક્રુડ તેલના ભાવમાં એકથી બે ડોલરનો વધારો નોંધાયો છે અને તેથી ભારતના શેર બજાર પર અસર થઈ છે.

    આ બન્ને દેશોના યુધ્ધે જે થોડી શાંતી સર્જી હતી તેના કારણે ક્રુડ તેલના ભાવ કંઈક અંશે હળવા થઈ રહ્યા હતા પરંતુ હવે ભારતના વપરાશનું બે્રન્ટ ક્રુડ 1.5 ટકા વધીને 90 ડોલરને પાર કરી ગયું છે.

    આમ ભારત માટે ફરી એક વખત મોંઘુ ક્રુડ તેલ ખરીદવુ પડે તે સંકેત છે. જેનાથી ઓઈલ કંપનીઓ પર પણ દબાણ વધશે અને ભારતમાં ઘર આંગણે પેટ્રોલીયમ પેદાશો જે સસ્તા થવાની ધારણા હતી તે વધુ મોંઘા થશે.

    ખાસ કરીને હાલમાં જ દિલ્હી સહીતના શહેરોમાં જે રીતે સીએનજીના ભાવ વધ્યા છે તે હવે આગામી દિવસોમાં ગુજરાતમાં પણ વધશે તો આશ્ચર્ય થશે નહીં. ભારત આગામી સમયમાં અન્ય દેશોમાંથી જે ક્રુડ તેલ મંગાવે છે તે વધુ મોંઘુ મળશે.

    Brent crude prices Crude oil prices
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous Articleએક માસ બાદ ફરી America and Iran વચ્ચે યુધ્ધ શરૂ
    Vikram Raval
    • Website

    Related Posts

    આંતરરાષ્ટ્રીય

    એક માસ બાદ ફરી America and Iran વચ્ચે યુધ્ધ શરૂ

    August 31, 2026
    રાષ્ટ્રીય

    10 કિલોનું Gas સીલીન્ડર ફકત 4 કલાકમાં

    August 31, 2026
    આંતરરાષ્ટ્રીય

    USA ના એરેઝોનાનાં ગેન્ડ કેન્યનમાં અચાનક પુર : 20 લાપત્તા

    August 31, 2026
    રાષ્ટ્રીય

    Delhi માં ચાલતી બસમાં સગીરા પર સામુહિક દુષ્કર્મ

    August 31, 2026
    રાષ્ટ્રીય

    શુદ્ધિકરણ વિવાદમાં Rahul Gandhi સામે જાતિગત રંગ આપવાની ફરિયાદ

    August 31, 2026
    રાષ્ટ્રીય

    Baba Ramdev ઝેન જી ઉપર કહ્યું કે તેઓ સ્વતંત્રતાના નારા લગાવે છે અને તેમના બોયફ્રેન્ડ અને ગર્લફ્રેન્ડના ગુલામ છે

    August 29, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹157,230
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹144,120
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹237,390
    લાઈવ રેટ્સ • અપડેટ: 31-08-2026 15:36
    Categories
    Latest News

    એક માસ બાદ ફરી America and Iran વચ્ચે યુધ્ધ શરૂ

    August 31, 2026

    10 કિલોનું Gas સીલીન્ડર ફકત 4 કલાકમાં

    August 31, 2026

    USA ના એરેઝોનાનાં ગેન્ડ કેન્યનમાં અચાનક પુર : 20 લાપત્તા

    August 31, 2026

    Delhi માં ચાલતી બસમાં સગીરા પર સામુહિક દુષ્કર્મ

    August 31, 2026

    શુદ્ધિકરણ વિવાદમાં Rahul Gandhi સામે જાતિગત રંગ આપવાની ફરિયાદ

    August 31, 2026

    Surat: ટેક્સટાઈલ વેપારના બહાને ૧.૨૮ કરોડનું જોબવર્ક કરાવી ત્રિપુટી ફરાર

    August 29, 2026
    Search
    Main News

    એક હુમલા સાથે ક્રુડતેલના ભાવ ઉછળ્યા બ્રેન્ટ ક્રુડના ભાવમાં 1.5 ડોલરનો વધારો

    August 31, 2026

    એક માસ બાદ ફરી America and Iran વચ્ચે યુધ્ધ શરૂ

    August 31, 2026

    10 કિલોનું Gas સીલીન્ડર ફકત 4 કલાકમાં

    August 31, 2026

    USA ના એરેઝોનાનાં ગેન્ડ કેન્યનમાં અચાનક પુર : 20 લાપત્તા

    August 31, 2026

    Delhi માં ચાલતી બસમાં સગીરા પર સામુહિક દુષ્કર્મ

    August 31, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    એક માસ બાદ ફરી America and Iran વચ્ચે યુધ્ધ શરૂ

    August 31, 2026

    10 કિલોનું Gas સીલીન્ડર ફકત 4 કલાકમાં

    August 31, 2026

    USA ના એરેઝોનાનાં ગેન્ડ કેન્યનમાં અચાનક પુર : 20 લાપત્તા

    August 31, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.