Junagadh તા.22
જુનાગઢ મીરાનગર પાછળ ગ્રીનવુડ ટાઉનશીપ ખાતે રહેતા ગીરીશભાઈ નરોતમભાઈ વાઘેલા (ઉ.52)એ ફરીયાદમાં જણાવ્યા મુજબ તેમણે પોતાની કાર આરોપી બ્રીજેશ વિજય યાદવ રે.રાજ મંડપ સર્વીસ પાછળ ખલીલપુર રોડ વાળીને પોતાની કાર નં. જીજે 03 એલબી 5685 વેચાણ કરેલ હોય જે કારની આરોપી બ્રીજેશ વિજય યાદવએ સોદો પૂર્ણ કરેલ ન હોય જેથી ગીરીશભાઈ વાઘેલાએ પોતાની કાર પરત લઈ આવેલ જે મનદુ:ખમાં આરોપીઓ બ્રીજેશ વિજય યાદવ, રામભાઈ રામદેવભાઈ ઓડેદરા દોલતપરા અને સલીમ જેનુએ ભુંડી ગાળો ભાંડી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાવતા સી ડીવીઝન પોલીસે તપાસ હાથ ધરી છે.
Trending
- ‘Vaazha 2’ એ બોક્સ ઓફિસ પર મચાવી ધૂમ, મોહનલાલનો તોડ્યો રેકોર્ડ
- Sunny Deol and Emraan Hashmi બોક્સ ઓફિસ પર ટકરાશે
- Sooraj Barjatya યે પ્રેમ મોલ લિયા નેવે.માં સલામત તારીખે રીલિઝ કરશેે
- Sanjay Leela Bhansali ની નવી ફિલ્મ રામચરણ સાથે હશે
- Priyadarshan હવે નવી ફિલ્મ અક્ષયને બદલે પંકજ ત્રિપાઠી સાથે બનાવશે
- ટ્રેલર લોન્ચમાં સ્ટેજ પર જ રડી પડ્યા Riteish and Genelia! 10 વર્ષે સાકાર થયું આ સપનું
- Jamnagar: સરકારી જમીન પચાવી પાડવા મામલે 6 સામે લેન્ડગ્રેબિંગ હેઠળ ગુન્હો નોંધાયા
- Jamnagar: ખોડિયાર કોલોની વિસ્તારમાં ધોળે દહાડે ઘરફોડ ચોરીની ઘટના,ફ્લેટમાંથી 80 હજારની રોકડા તસ્કરો ઉઠાવી ગયા

