Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Ananya Pandey ની નવી ફિલ્મમાં ટોક્સિક રિલેશનશિપની ઝલક

    May 13, 2026

    Ranveer Singh બનશે મેલુહા – અમીશ ત્રિપાઠીની ટ્રિલોજીના અધિકાર ૪૦ કરોડમાં ખરીદ્યા

    May 13, 2026

    અક્ષય અને અનીસ બઝમી ફરી લાવશે ધમાકેદાર Family comedy

    May 13, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Ananya Pandey ની નવી ફિલ્મમાં ટોક્સિક રિલેશનશિપની ઝલક
    • Ranveer Singh બનશે મેલુહા – અમીશ ત્રિપાઠીની ટ્રિલોજીના અધિકાર ૪૦ કરોડમાં ખરીદ્યા
    • અક્ષય અને અનીસ બઝમી ફરી લાવશે ધમાકેદાર Family comedy
    • Aaliya એ કાન ૨૦૨૬થી પહેલો લૂક શેર કરતાં જ છવાઈ ગઈ
    • અભિનેત્રી મૌની રોય અને પતિ Suraj Nambiar ના લગ્નજીવનમાં તણાવની ચર્ચા
    • સનરાઇઝર્સનો બેટિંગમાં ધબડકો, Gujarat Titans મોખરે પહોંચી ગયું
    • America એ હુમલો કર્યો તો પરમાણુ બોમ્બ બનાવીશું : ઇરાનની ધમકી
    • Myanmarમાં Cyber ગુનેગારોના સકંજામાંથી ચીની સૈનિક ફિલ્મી સ્ટાઈલમાં ભાગ્યો
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, May 13
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»મનોરંજન»Deepika Padukone શૂટિંગમાં બીઝી, રણવીર ઘરે પુત્રીને સંભાળે છે
    મનોરંજન

    Deepika Padukone શૂટિંગમાં બીઝી, રણવીર ઘરે પુત્રીને સંભાળે છે

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraMay 7, 2026Updated:May 8, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    દિપિકા શાહરૂખ સાથેની ફિલ્મ કિંગના શુટિંગમાં વ્યસ્ત છે ત્યારે બીજી તરફ ધુરંધર બાદ હવે રણવીર પ્રલય ફિલ્મ પર કામ શરૂ કરશે

    Mumbai, તા.૭

    બોલીવૂડ એક્ટર રણવીર સિંહ હાલમાં કામ છોડીને એક સારા પતિ અને પિતા હોવાની જવાબદારી નીભાવી રહ્યો છે. અહેવાલો અનુસાર દિપિકા હાલમાં કેપટાઉનમાં પોતાના અપકમિંગ ફિલ્મ કિંગની શૂટિંગમાં વ્યસ્ત છે. આ સંજોગોમાં રણવીર સિંહ ઘરે રહીને પોતાની પુત્રી દુઆનું ધ્યાન રાખી રહ્યો છે. આ સમાચાર એવા સમયે આવ્યા છે કે પાછલા કેટલાક સમયથી રણવીર લાઈમલાઈટમાંથી અદ્રષ્ય થઈ ગયો હતો.  નોંધનીય છે કે રણવીર માટે તેની પુત્રી દુઆ લકી ચાર્મ સાબિત થઇ રહી છે. ધુરંધર અને ધુરંધર-૨ બ્લોકબસ્ટર હિટ સાબિત થઇ છે. અહેવાલો અનુસાર રણવીર અનેદિપિકા એકબીજાને ખુબ સપોર્ટ કરે છે. દિપિકા સાઉથ આળિકામાં શૂટિંગમાં બિઝી હોવાના કારણે રણવીર હાલમાં પ્રલય પર કામ કરી રહ્યો હોવા છતાં પણ તેમાંથી સમય કાઢીને પુત્રી સાથે સમય પસાર કરે છે. અહેવાલો અનુસાર રણવીરના કેટલાક નજીકના સંબંધી કહે છે કે પિતા બન્યા બાદ રણવીરના મૂળ સ્વભાવમાં અનેક બદલાવ આવ્યા છે. એક્ટર પોતાની ફિલ્મ ધુરંધરના શૂટિંગ દરમિયાન પણ સમય કાઢીને પોતાના પરિવારને મળવા ૐ આવી જતો હતો. પર્સનલ ફન્ટ પર બન્ને કલાકારો હાલમાં બિઝી છે. દિપિકા શાહરૂખ સાથેની ફિલ્મ કિંગના શુટિંગમાં વ્યસ્ત છે ત્યારે બીજી તરફ ધુરંધર બાદ હવે રણવીર પ્રલય ફિલ્મ પર કામ શરૂ કરશે.

    Actor Ranveer Singh busy shooting Deepika Padukone
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    મનોરંજન

    Ananya Pandey ની નવી ફિલ્મમાં ટોક્સિક રિલેશનશિપની ઝલક

    May 13, 2026
    મનોરંજન

    Ranveer Singh બનશે મેલુહા – અમીશ ત્રિપાઠીની ટ્રિલોજીના અધિકાર ૪૦ કરોડમાં ખરીદ્યા

    May 13, 2026
    મનોરંજન

    અક્ષય અને અનીસ બઝમી ફરી લાવશે ધમાકેદાર Family comedy

    May 13, 2026
    મનોરંજન

    Aaliya એ કાન ૨૦૨૬થી પહેલો લૂક શેર કરતાં જ છવાઈ ગઈ

    May 13, 2026
    મનોરંજન

    અભિનેત્રી મૌની રોય અને પતિ Suraj Nambiar ના લગ્નજીવનમાં તણાવની ચર્ચા

    May 13, 2026
    મનોરંજન

    પ્રેમ હંમેશા દેખાય છે: Trisha

    May 12, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Ananya Pandey ની નવી ફિલ્મમાં ટોક્સિક રિલેશનશિપની ઝલક

    May 13, 2026

    Ranveer Singh બનશે મેલુહા – અમીશ ત્રિપાઠીની ટ્રિલોજીના અધિકાર ૪૦ કરોડમાં ખરીદ્યા

    May 13, 2026

    અક્ષય અને અનીસ બઝમી ફરી લાવશે ધમાકેદાર Family comedy

    May 13, 2026

    Aaliya એ કાન ૨૦૨૬થી પહેલો લૂક શેર કરતાં જ છવાઈ ગઈ

    May 13, 2026

    અભિનેત્રી મૌની રોય અને પતિ Suraj Nambiar ના લગ્નજીવનમાં તણાવની ચર્ચા

    May 13, 2026

    સનરાઇઝર્સનો બેટિંગમાં ધબડકો, Gujarat Titans મોખરે પહોંચી ગયું

    May 13, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Ananya Pandey ની નવી ફિલ્મમાં ટોક્સિક રિલેશનશિપની ઝલક

    May 13, 2026

    Ranveer Singh બનશે મેલુહા – અમીશ ત્રિપાઠીની ટ્રિલોજીના અધિકાર ૪૦ કરોડમાં ખરીદ્યા

    May 13, 2026

    અક્ષય અને અનીસ બઝમી ફરી લાવશે ધમાકેદાર Family comedy

    May 13, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.