Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    જામનગરમાં મનપા ચૂંટણી બહિષ્કારના બેનરો લાગ્યા

    April 17, 2026

    Hormuz Strait તમામ જહાજો માટે ખુલ્યું, ઓઈલ-ગેસમાં મળશે રાહત

    April 17, 2026

    ૩ વર્ષમાં ૫ પરમાણુ વિજ્ઞાની ગાયબ અને ૫ના રહસ્યમય મોત

    April 17, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • જામનગરમાં મનપા ચૂંટણી બહિષ્કારના બેનરો લાગ્યા
    • Hormuz Strait તમામ જહાજો માટે ખુલ્યું, ઓઈલ-ગેસમાં મળશે રાહત
    • ૩ વર્ષમાં ૫ પરમાણુ વિજ્ઞાની ગાયબ અને ૫ના રહસ્યમય મોત
    • Lok Sabha માં પસાર ન થઈ શક્યું મહિલા અનામત બિલ
    • 18 એપ્રિલ નું પંચાંગ
    • 18 એપ્રિલ નું રાશિફળ
    • રાહુલ ગાંધીના ભાષણથી લોકસભામાં હોબાળો,
    • ટ્રમ્પ વહીવટ માટે એક ઝટકો, હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સે હૈતીયન ઇમિગ્રન્ટ્‌સને રક્ષણ આપતું બિલ પસાર કર્યું.
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, April 17
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»મનોરંજન»રૂ.3000 કરોડની કમાણી સાથે ભારતની સૌથી સફળ ફિલ્મ બની ધુરંધર: Ranveer Singh
    મનોરંજન

    રૂ.3000 કરોડની કમાણી સાથે ભારતની સૌથી સફળ ફિલ્મ બની ધુરંધર: Ranveer Singh

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraApril 13, 2026Updated:April 13, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    આદિત્ય ધરની સ્પાય થ્રિલર ‘ધુરંધર 2: ધ રિવેન્જ’ બોક્સ ઓફિસ પર અટકવાનું નામ નથી લઈ રહી. રીલીઝના 25મા દિવસે પણ ફિલ્મે પોતાની પકડ મજબૂત રાખી છે. આ ફિલ્મે ભારતની પ્રથમ એવી ફિલ્મ ફ્રેન્ચાઈઝી બનવાનું બહુમાન મેળવ્યું છે જેણે બંને ભાગ મેળવીને વિશ્વભરમાં રૂ. 3,000 કરોડથી વધુનો બિઝનેસ કર્યો હોય.

    અત્યાર સુધી ભારતની અન્ય કોઈ પણ બે કે ત્રણ ભાગવાળી ફિલ્મ સિરીઝે ભેગા મળીને આટલી કમાણી નથી કરી:

    બાહુબલી ફ્રેન્ચાઈઝી (પાર્ટ 1 + 2): કુલ કમાણી અંદાજે રૂ. 2,400 કરોડની આસપાસ છે.

    KGF ફ્રેન્ચાઈઝી (પાર્ટ 1 + 2): કુલ કમાણી અંદાજે રૂ. 1,500 કરોડની આસપાસ છે.

    ભારતમાં 1000 કરોડ પાર કરનારી પ્રથમ હિન્દી ફિલ્મ

    આટલું જ નહીં રણવીર સિંહ સ્ટારર આ ફિલ્મે ભારતમાં રૂ. 1083.67 કરોડની કમાણી કરીને નવો ઇતિહાસ રચ્યો છે. આ સાથે જ તેણે ‘બાહુબલી 2’ ના ઘરેલું કલેક્શનને પણ મ્હાત આપી છે. હવે રણવીરની નજર અલ્લુ અર્જુનની ‘પુષ્પા 2’ ના રેકોર્ડ પર છે. ખાસ વાત એ છે કે આ ફિલ્મે ખાડી દેશોમાં રીલીઝ થયા વગર અને કોઈ ચાઈનીઝ બોક્સ ઓફિસના સપોર્ટ વગર આ સિદ્ધિ મેળવી છે.

    ભારતીય ફિલ્મોનું ઘરેલું કલેક્શન (India Net)

    1.  પુષ્પા 2: ધ રૂલ: ₹1234.10 કરોડ

    2.  ધુરંધર 2: ₹1083.67 કરોડ (ચાલુ)

    3. બાહુબલી 2: ₹1030.42 કરોડ

    4. KGF: ચેપ્ટર 2: ₹859.70 કરોડવિશ્વભરમાં ‘ધુરંધર 2’ એ રૂ. 1712.98 કરોડનો આંકડો પાર કરી લીધો છે. હવે તે ભારતની ચોથી સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની ગઈ છે. જે રીતે રવિવારે કમાણીમાં ઉછાળો જોવા મળ્યો છે, તે જોતા લાગે છે કે ટૂંક સમયમાં જ તે ‘પુષ્પા 2’ ના રૂ.1742 કરોડના ગ્લોબલ રેકોર્ડને પણ ધૂળ ચટાડશે.

    Dhurandhar Ranveer Singh
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    મનોરંજન

    સોનુ ઉર્ફે Nidhi Bhanushali એ શો છોડ્યા બાદ તેને ટ્રોલ કરવા બદલ સોશિયલ મીડિયા યુઝર્સની ટીકા કરી

    April 17, 2026
    મનોરંજન

    શું Kalyani Priyadarshan અને મોહનલાલના પુત્ર પ્રણવ લગ્ન કરી રહ્યા છે,અભિનેત્રીની માતાએ સત્ય જાહેર કર્યું

    April 17, 2026
    મનોરંજન

    Kangana Ranaut Chirag Paswan સાથેના સંબંધોની અફવાઓ વિશે સત્ય જાહેર કર્યું

    April 17, 2026
    મનોરંજન

    Alia Bhatt રાહાના વાલીપણાના સંદર્ભમાં ખૂબ જ ચિંતિત છે,સદગુરુને પ્રશ્નો પુછયા

    April 17, 2026
    મનોરંજન

    હવે Young Sherlock Seriesની Season 2 પણ આવશે

    April 17, 2026
    મનોરંજન

    Boby Deol Isha અને અહાનાથી વધુ નજીક આવ્યો

    April 17, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    જામનગરમાં મનપા ચૂંટણી બહિષ્કારના બેનરો લાગ્યા

    April 17, 2026

    Hormuz Strait તમામ જહાજો માટે ખુલ્યું, ઓઈલ-ગેસમાં મળશે રાહત

    April 17, 2026

    ૩ વર્ષમાં ૫ પરમાણુ વિજ્ઞાની ગાયબ અને ૫ના રહસ્યમય મોત

    April 17, 2026

    Lok Sabha માં પસાર ન થઈ શક્યું મહિલા અનામત બિલ

    April 17, 2026

    18 એપ્રિલ નું પંચાંગ

    April 17, 2026

    18 એપ્રિલ નું રાશિફળ

    April 17, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    જામનગરમાં મનપા ચૂંટણી બહિષ્કારના બેનરો લાગ્યા

    April 17, 2026

    Hormuz Strait તમામ જહાજો માટે ખુલ્યું, ઓઈલ-ગેસમાં મળશે રાહત

    April 17, 2026

    ૩ વર્ષમાં ૫ પરમાણુ વિજ્ઞાની ગાયબ અને ૫ના રહસ્યમય મોત

    April 17, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.