Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Aravalli માં ઝાંઝરી બોર્ડર નજીક દારૂ પાર્ટી બાદ બોલાચાલી થતા મિત્રોએ કરી યુવકની હત્યા

    May 29, 2026

    Sourav Ganguly ની બાયોપિકનું શૂટિંગ કોલકાતામાં શરૂ, સેટ પરથી રાજકુમાર રાવનો બીટીએસ ફોટો સામે આવ્યો

    May 29, 2026

    તમારે હસવું ન જોઈએ,” Neha Dhupia એક કાસ્ટિંગ ડિરેક્ટરની ટિપ્પણીથી ગભરાઈ ગઈ

    May 29, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Aravalli માં ઝાંઝરી બોર્ડર નજીક દારૂ પાર્ટી બાદ બોલાચાલી થતા મિત્રોએ કરી યુવકની હત્યા
    • Sourav Ganguly ની બાયોપિકનું શૂટિંગ કોલકાતામાં શરૂ, સેટ પરથી રાજકુમાર રાવનો બીટીએસ ફોટો સામે આવ્યો
    • તમારે હસવું ન જોઈએ,” Neha Dhupia એક કાસ્ટિંગ ડિરેક્ટરની ટિપ્પણીથી ગભરાઈ ગઈ
    • પંજાબના Gurinderveer Singh ઇતિહાસ રચ્યો, ભારતના સૌથી ઝડપી દોડવીર બન્યા; અક્ષય કુમારે તેમની પ્રશંસા કરી
    • Nandini Sharma એ પોતાના આંતરરાષ્ટ્રીય ડેબ્યૂમાં જ સનસનાટી મચાવી, ૧૬ વર્ષ જૂના રેકોર્ડની બરાબરી કરી
    • રાહુલ મોદીએ શૂટ કરેલો Shraddha Kapoor નો ડાન્સ વીડિયો વાયરલ
    • Ranveer Singh ઓગસ્ટથી ‘પ્રલય’નું શૂટ શરૂ કરશે
    • રેણુકા શહાણે પહેલી વખત પતિ Ashutosh Rana ની શોર્ટફિલ્મ ડિરેક્ટ કરશે
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, May 29
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»મનોરંજન»Rajinikanth ની ‘જેલર ૨’માં શાહરુખના બદલે રિતિકના કેમિયોની ચર્ચા
    મનોરંજન

    Rajinikanth ની ‘જેલર ૨’માં શાહરુખના બદલે રિતિકના કેમિયોની ચર્ચા

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraMay 29, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    ફિલ્મમાં મિથુન ચક્રવર્તી, વિદ્યા બાલન, એસ.જે. સુર્યા અને સુરજ વેન્જારામૂડુ પણ મહત્વના રોલમાં જોવા મળશે

    Mumbai તા.૨૯
    Rajinikanth ની આગામી ફિલ્મ ‘જેલર ૨’ અંગેના તાજેતરના અહેવાલો મુજબ, ફિલ્મના નિર્માતાઓ રિતિક રોશનનો એક ખાસ કેમિયો માટે સંપર્ક કરી રહ્યા છે. શરૂઆતમાં આ રોલ માટે શાહરુખ ખાનનું નામ ચર્ચામાં હતું, પરંતુ કહેવાય છે કે કિંગ ફિલ્મનાં વ્યસ્ત શીડ્યુલને કારણે તેણે આ ઓફર સ્વીકારી નથી.અહેવાલ અનુસાર, હવે નિર્માતાઓ આ રોલ માટે રિતિક રોશન સાથે ચર્ચા કરી રહ્યા છે.

    જોકે, અત્યાર સુધી ફિલ્મમેકર્સ તરફથી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી, તેથી આ માહિતી હાલમાં માત્ર અટકળો તરીકે જ જોવામાં આવી રહી છે.જેલર ૨નું ડિરેક્શન નેલ્સન દિલીપકુમાર કરી રહ્યા છે અને તેમાં રજનીકાંત ફરી એકવાર મુથુવેલ પાંડિયનના પાત્રમાં જોવા મળશે. આ ફિલ્મમાં પહેલા ભાગની ઘટનાઓ પછીની કહાની આગળ વધારશે.ફિલ્મમાં મિથુન ચક્રવર્તી, વિદ્યા બાલન, એસ.જે. સુર્યા અને સુરજ વેન્જારામૂડુ પણ મહત્વના રોલમાં જોવા મળશે. સાથે જ મોહનલાલ અને શિવા રાજકુમાર પણ પોતાના પાત્રો ફરી ભજવે તેવી શક્યતા છે.

    અહેવાલો અનુસાર, ફિલ્મ ૧૧ સપ્ટેમ્બર ૨૦૨૬ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ શકે છે, જોકે સત્તાવાર તારીખ હજુ જાહેર કરવામાં આવી નથીRajinikanth ની ફિલ્મોની વાત કરીએ તો, તેઓ હાલમાં ટેમ્પરરી ટાઇટલ થલાઈવર ૧૭૩ પર કામ કરી રહ્યા છે. આ ફિલ્મનું નિર્માણ કમલ હાસનના બેનર રાજ કમલ ફિલ્મ્સ ઇન્ટરનેશનલ હેઠળ થઈ રહ્યું છે. શરૂઆતમાં સુંદર સી દિગ્દર્શન કરવાના હતા, પરંતુ બાદમાં તેઓ પ્રોજેક્ટમાંથી બહાર નીકળી ગયા હતા. ત્યારબાદ સિબી ચક્રવર્તીનું નામ જોડાયું હતું, જોકે હવે અહેવાલો મુજબ આશ્વથ મારિમુથુ ફિલ્મ સંભાળી શકે છે.આગળ જઈને રજનીકાંત અને કમલ હાસન ફરી એકવાર એક સાથે જોવા મળે તેવી પણ ચર્ચા છે. આ પ્રોજેક્ટ પણ નેલ્સન દિલીપકુમાર ડિરેક્ટ કરશે અને અનિરુદ્ધ રવિચંદર સંગીત આપશે.

    Bollywood Rajinikanth
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    મનોરંજન

    તમારે હસવું ન જોઈએ,” Neha Dhupia એક કાસ્ટિંગ ડિરેક્ટરની ટિપ્પણીથી ગભરાઈ ગઈ

    May 29, 2026
    મનોરંજન

    રાહુલ મોદીએ શૂટ કરેલો Shraddha Kapoor નો ડાન્સ વીડિયો વાયરલ

    May 29, 2026
    મનોરંજન

    Ranveer Singh ઓગસ્ટથી ‘પ્રલય’નું શૂટ શરૂ કરશે

    May 29, 2026
    મનોરંજન

    રેણુકા શહાણે પહેલી વખત પતિ Ashutosh Rana ની શોર્ટફિલ્મ ડિરેક્ટ કરશે

    May 29, 2026
    મનોરંજન

    હું તો વીગ પહેરું છું, મારા માથે સંપુર્ણ ટાલ છે : Honey Singh

    May 29, 2026
    મનોરંજન

    ઇન્ડસ્ટ્રીમાં લોકો નાજુક ઇગો અને અસુરક્ષાથી ભરેલા છે : Randeep Hooda

    May 29, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Aravalli માં ઝાંઝરી બોર્ડર નજીક દારૂ પાર્ટી બાદ બોલાચાલી થતા મિત્રોએ કરી યુવકની હત્યા

    May 29, 2026

    Sourav Ganguly ની બાયોપિકનું શૂટિંગ કોલકાતામાં શરૂ, સેટ પરથી રાજકુમાર રાવનો બીટીએસ ફોટો સામે આવ્યો

    May 29, 2026

    તમારે હસવું ન જોઈએ,” Neha Dhupia એક કાસ્ટિંગ ડિરેક્ટરની ટિપ્પણીથી ગભરાઈ ગઈ

    May 29, 2026

    પંજાબના Gurinderveer Singh ઇતિહાસ રચ્યો, ભારતના સૌથી ઝડપી દોડવીર બન્યા; અક્ષય કુમારે તેમની પ્રશંસા કરી

    May 29, 2026

    Nandini Sharma એ પોતાના આંતરરાષ્ટ્રીય ડેબ્યૂમાં જ સનસનાટી મચાવી, ૧૬ વર્ષ જૂના રેકોર્ડની બરાબરી કરી

    May 29, 2026

    રાહુલ મોદીએ શૂટ કરેલો Shraddha Kapoor નો ડાન્સ વીડિયો વાયરલ

    May 29, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Aravalli માં ઝાંઝરી બોર્ડર નજીક દારૂ પાર્ટી બાદ બોલાચાલી થતા મિત્રોએ કરી યુવકની હત્યા

    May 29, 2026

    Sourav Ganguly ની બાયોપિકનું શૂટિંગ કોલકાતામાં શરૂ, સેટ પરથી રાજકુમાર રાવનો બીટીએસ ફોટો સામે આવ્યો

    May 29, 2026

    તમારે હસવું ન જોઈએ,” Neha Dhupia એક કાસ્ટિંગ ડિરેક્ટરની ટિપ્પણીથી ગભરાઈ ગઈ

    May 29, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.