Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Rajkot ભાજપના પૂર્વ મેયર જનક કોટકના નિધનથી શોકની લાગણી: વરિષ્ઠ આગેવાનો દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ

    June 16, 2026

    પૂર્વ મેયર સ્વ.જનકભાઈ કોટકને શ્રધ્ધાંજલી પાઠવતા Raju Dhruv

    June 16, 2026

    કેન્દ્ર સરકારે બદલી નાંખ્યો વર્ષો જૂનો નિયમ,ડૉક્ટરની ચિઠ્ઠી વિના નહીં મળે કોઈ પણ પ્રકારની Syrup

    June 16, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Rajkot ભાજપના પૂર્વ મેયર જનક કોટકના નિધનથી શોકની લાગણી: વરિષ્ઠ આગેવાનો દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ
    • પૂર્વ મેયર સ્વ.જનકભાઈ કોટકને શ્રધ્ધાંજલી પાઠવતા Raju Dhruv
    • કેન્દ્ર સરકારે બદલી નાંખ્યો વર્ષો જૂનો નિયમ,ડૉક્ટરની ચિઠ્ઠી વિના નહીં મળે કોઈ પણ પ્રકારની Syrup
    • Rahul Gandhi ની દેશવ્યાપી આંદોલનની જાહેરાત,પેપર લીક સિસ્ટમની નિષ્ફળતા છે
    • Congress નેતાને સાંસદ બન્યા બાદ પસ્તાવો! કહ્યું- મારી આવક ઘટી ગઈ, મોટું નુકસાન થયું
    • UP-Punjab સહિત આ 4 રાજ્યોમાં સમય પહેલાં યોજાઈ શકે છે વિધાનસભા ચૂંટણી! ભાજપ એક્શન મોડમાં
    • હું ટ્રમ્પની બધી વાત નથી માનતો…: Iran સાથે ડીલ બાદ Netanyahu નો અમેરિકાને જવાબ
    • America: વાયુસેનાનું B-52 બોમ્બર ઉડાન ભરતા જ ક્રેશ, 8 ક્રૂ મેમ્બર્સમાં કરુણ મોત
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, June 16
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»આંતરરાષ્ટ્રીય»Donald Trump નવો દાવો કર્યો છે કે ઈરાન ક્યારેય પરમાણુ હથિયાર ન વિકસાવવા માટે સંમત થયું
    આંતરરાષ્ટ્રીય

    Donald Trump નવો દાવો કર્યો છે કે ઈરાન ક્યારેય પરમાણુ હથિયાર ન વિકસાવવા માટે સંમત થયું

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraJune 16, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    America,તા.16

     મહિનાઓ સુધી ચાલેલા સૈન્ય સંઘર્ષ બાદ આખરે અમેરિકા અને ઈરાન શાંતિ કરાર માટે રાજી થયા છે. એવામાં અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે નવો દાવો કર્યો છે કે ઈરાન ક્યારેય પરમાણુ હથિયાર ન વિકસાવવા માટે સંમત થયું છે.

    અમેરિકા અને ઈરાન વચ્ચે ખાડી દેશોમાં ચાલી રહેલા તાજેતરના સંઘર્ષને સમાપ્ત કરવા માટે એક પ્રારંભિક મેમોરેન્ડમ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હોવાના અહેવાલો વચ્ચે ટ્રમ્પનું આ નિવેદન આવ્યું છે. જોકે, આ કરારની વિગતો હજી સંપૂર્ણપણે સ્પષ્ટ થઈ નથી અને કાયમી યુદ્ધવિરામ માટેની વાટાઘાટો હજી પણ ચાલી રહી છે.

    ડોનાલ્ડ ટ્રમ્પે તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘ટ્રુથ સોશિયલ’ પર પોસ્ટ શેર કરીને આ ડીલ અંગે સ્થિતિ સ્પષ્ટ કરી છે. તેમણે વિપક્ષી પાર્ટી પર પ્રહાર કરતા સોશિયલ મીડિયા પર જણાવ્યું કે, ઈરાન ક્યારેય પરમાણુ હથિયાર ન રાખવા માટે સંમત થયું છે! આ સાથે જ, અમેરિકા ઈરાનને 300 મિલિયન ડૉલર ચૂકવી રહ્યું હોવાની વાર્તા સંપૂર્ણપણે ફેક ન્યૂઝ છે, જેને Dumocratsએ ફેલાવી છે!

    આ પહેલાં ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી હતી કે વોશિંગ્ટન અને તેહરાન દ્વારા યુદ્ધનો અંત લાવવા માટે એક પ્રારંભિક કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. G7 સમિટ માટે ફ્રાન્સ પહોંચ્યા બાદ પત્રકારો સાથે વાતચીત કરતા ટ્રમ્પે જણાવ્યું હતું કે, આ ડીલ પર શુક્રવારે જિનીવામાં ઔપચારિક રીતે હસ્તાક્ષર કરવામાં આવશે. આ ઐતિહાસિક ક્ષણે અમેરિકાનું પ્રતિનિધિત્વ વાઇસ પ્રેસિડેન્ટ જેડી વેન્સ કરશે.બીજી તરફ, ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયાને પણ આ સમજૂતી પર મહોર મારી છે. તેમણે આ કરારને લડાઈનો અંત લાવવા તરફનું એક “મહત્ત્વપૂર્ણ પગલું” ગણાવ્યું હતું, પરંતુ સાથે એ વાત પર પણ ભાર મૂક્યો હતો કે કાયમી યુદ્ધવિરામ સમજૂતીને આખરી ઓપ આપવાનો હજી બાકી છે.

    Donald Trump new claim that Iran
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    રાષ્ટ્રીય

    કેન્દ્ર સરકારે બદલી નાંખ્યો વર્ષો જૂનો નિયમ,ડૉક્ટરની ચિઠ્ઠી વિના નહીં મળે કોઈ પણ પ્રકારની Syrup

    June 16, 2026
    રાષ્ટ્રીય

    Rahul Gandhi ની દેશવ્યાપી આંદોલનની જાહેરાત,પેપર લીક સિસ્ટમની નિષ્ફળતા છે

    June 16, 2026
    રાષ્ટ્રીય

    Congress નેતાને સાંસદ બન્યા બાદ પસ્તાવો! કહ્યું- મારી આવક ઘટી ગઈ, મોટું નુકસાન થયું

    June 16, 2026
    રાષ્ટ્રીય

    UP-Punjab સહિત આ 4 રાજ્યોમાં સમય પહેલાં યોજાઈ શકે છે વિધાનસભા ચૂંટણી! ભાજપ એક્શન મોડમાં

    June 16, 2026
    આંતરરાષ્ટ્રીય

    હું ટ્રમ્પની બધી વાત નથી માનતો…: Iran સાથે ડીલ બાદ Netanyahu નો અમેરિકાને જવાબ

    June 16, 2026
    આંતરરાષ્ટ્રીય

    America: વાયુસેનાનું B-52 બોમ્બર ઉડાન ભરતા જ ક્રેશ, 8 ક્રૂ મેમ્બર્સમાં કરુણ મોત

    June 16, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Rajkot ભાજપના પૂર્વ મેયર જનક કોટકના નિધનથી શોકની લાગણી: વરિષ્ઠ આગેવાનો દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ

    June 16, 2026

    પૂર્વ મેયર સ્વ.જનકભાઈ કોટકને શ્રધ્ધાંજલી પાઠવતા Raju Dhruv

    June 16, 2026

    કેન્દ્ર સરકારે બદલી નાંખ્યો વર્ષો જૂનો નિયમ,ડૉક્ટરની ચિઠ્ઠી વિના નહીં મળે કોઈ પણ પ્રકારની Syrup

    June 16, 2026

    Rahul Gandhi ની દેશવ્યાપી આંદોલનની જાહેરાત,પેપર લીક સિસ્ટમની નિષ્ફળતા છે

    June 16, 2026

    Congress નેતાને સાંસદ બન્યા બાદ પસ્તાવો! કહ્યું- મારી આવક ઘટી ગઈ, મોટું નુકસાન થયું

    June 16, 2026

    UP-Punjab સહિત આ 4 રાજ્યોમાં સમય પહેલાં યોજાઈ શકે છે વિધાનસભા ચૂંટણી! ભાજપ એક્શન મોડમાં

    June 16, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Rajkot ભાજપના પૂર્વ મેયર જનક કોટકના નિધનથી શોકની લાગણી: વરિષ્ઠ આગેવાનો દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ

    June 16, 2026

    પૂર્વ મેયર સ્વ.જનકભાઈ કોટકને શ્રધ્ધાંજલી પાઠવતા Raju Dhruv

    June 16, 2026

    કેન્દ્ર સરકારે બદલી નાંખ્યો વર્ષો જૂનો નિયમ,ડૉક્ટરની ચિઠ્ઠી વિના નહીં મળે કોઈ પણ પ્રકારની Syrup

    June 16, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.