Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Vadodara કોર્પોરેશનમાં હંગામી નિમણૂકોની પ્રથા યથાવત, ઇજનેરોની મુદતમાં 11 માસનો વધારો કરાશે

    June 24, 2026

    Porbandar: પતિ મૃત્યુ પામ્યાનો સાસુએ વીડિયો મોકલતાં મહિલા પોલીસ કર્મીએ ઝેર પીધું

    June 24, 2026

    Surendranagar: દસાડામાં ટ્રક અને રિક્ષા વચ્ચે ગમખ્વાર અકસ્માત, ત્રણના ઘટના સ્થળે મોત

    June 24, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Vadodara કોર્પોરેશનમાં હંગામી નિમણૂકોની પ્રથા યથાવત, ઇજનેરોની મુદતમાં 11 માસનો વધારો કરાશે
    • Porbandar: પતિ મૃત્યુ પામ્યાનો સાસુએ વીડિયો મોકલતાં મહિલા પોલીસ કર્મીએ ઝેર પીધું
    • Surendranagar: દસાડામાં ટ્રક અને રિક્ષા વચ્ચે ગમખ્વાર અકસ્માત, ત્રણના ઘટના સ્થળે મોત
    • Surat પાલિકાની ડીકેએમ હોસ્પિટલ પાસે 15 દિવસથી ઉકરડો યથાવત
    • Vadodara પદ્મધારા સ્ટ્રક્ચર પ્રા.લિ.માં ઇલેક્ટ્રિક લાઇનમાં શોર્ટ સર્કિટથી આગ લાગી
    • Vadodara ના રાજરાણી તળાવ પાસે ગાંજાનું વેચાણ કરતા કેરીયર ઝડપાયો
    • Chhota Udepur માં તાંત્રિક વિધિના વહેમમાં પાડોશી મહિલાની હત્યા, કલાકોમાં આરોપી ઝડપાયો
    • આયાતુલ્લાહ ખામેનેઈના અંતિમ સંસ્કારમાં આવવા PM Modi ને આમંત્રણ,ઈરાનના રાષ્ટ્ર પ્રમુખે મોકલ્યો સંદેશો
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, June 24
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»મનોરંજન»Emraan Hashmi વધુ એક હોરર ફિલ્મ રુહમાં કામ કરશે
    મનોરંજન

    Emraan Hashmi વધુ એક હોરર ફિલ્મ રુહમાં કામ કરશે

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraJune 24, 2026No Comments1 Min Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Mumbai ,તા.24

    ‘રાઝઃ ધ મિસ્ટરી કન્ટીન્યુઝ’ અને ‘એક થી ડાયન’ જેવી સફળ હોરર ફિલ્મોમાં કામ કરી પ્રસિદ્ધ થયેલાં ઇમરાન હાશ્મીએ ફરી એકવાર હોરર ફિલ્મ કરવાનો નિર્ણય લીધો છે. બ્રિથ ફ્રેન્ચાઇઝી દ્વારા જાણીતાં થયેલાં મયંક શર્મા આ ફિલ્મનું નિર્દેશન કરવાના છે. આ ફિલ્મની પટકથા મયંક શર્મા અને વિશાલ કપૂરે લખી છે.

    આ ફિલ્મના પોસ્ટરને જારી કરવામાં આવ્યું તે નિમિત્તે ઇમરાન હાશ્મીએ જણાવ્યું હતું કે આ હોરર ફિલ્મમાં હોરર, મ્યુઝિક અને ઇમોશન્સનો અનેરો સંગમ થશે. જેને કારણે આ ફિલ્મ અલગ પ્રકારની બની રહેશે. મોટા પડદાં પર હોરર ફિલ્મ જોવાનો અનુભવ અલગ જ હોય છે.  આ ફિલ્મ ઇન્ટરનેશનલ કલાકાર અને કસબીઓ સાથે મળીને બનાવવામાં આવી રહી છે. જેમાં તેની વિશાળતા અને દ્શ્યાત્મકતા પર ભાર મુકવામાં આવશે. યંક શર્માએ જણાવ્યું હતું કે રૂહ ફિલ્મ  ડર ઉપરાંત તેના ભયંકર માહોલ માટે પણ યાદગાર બની રહેશે.

    Emraan-Hashmi horror film Rooh
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    મનોરંજન

    ‘છેલ્લા 2 વર્ષથી શારીરિક તકલીફોનો સામનો કરી રહી છું…’ પદ્મ ભૂષણ મળ્યા બાદ Alka Yagnik ભાવુક

    June 24, 2026
    મનોરંજન

    ‘હાર્ટબ્રેક ગીતો માત્ર પુરુષો માટે જ કેમ?’,Singer Sona Mohapatra એ મ્યુઝિક ઇન્ડસ્ટ્રી સામે ઉઠાવ્યા આકરા સવાલો

    June 24, 2026
    મનોરંજન

    રાષ્ટ્રપતિના હસ્તે મોટું સન્માન : અલ્કા યાજ્ઞિક અને મમૂટીને પદ્મ ભૂષણ, આર.માધવનને પદ્મશ્રી એનાયત

    June 24, 2026
    મનોરંજન

    Actor Prakash Raj પાસે એક કરતાં વધુ વોટર ID કાર્ડ, બિન-જામીનપાત્ર વોરંટ જાહેર

    June 24, 2026
    મનોરંજન

    નવાઝુદ્દીન સાથે ઈન્ટિમેટ સીનમાં અસહજ થઈ ગઈ હતી Actress Chitrangda

    June 24, 2026
    મનોરંજન

    ઓપરેશન સિંદૂર ટાઈટલ મેળવવામાં Vivek Agnihotri નિષ્ફળ

    June 24, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Vadodara કોર્પોરેશનમાં હંગામી નિમણૂકોની પ્રથા યથાવત, ઇજનેરોની મુદતમાં 11 માસનો વધારો કરાશે

    June 24, 2026

    Porbandar: પતિ મૃત્યુ પામ્યાનો સાસુએ વીડિયો મોકલતાં મહિલા પોલીસ કર્મીએ ઝેર પીધું

    June 24, 2026

    Surendranagar: દસાડામાં ટ્રક અને રિક્ષા વચ્ચે ગમખ્વાર અકસ્માત, ત્રણના ઘટના સ્થળે મોત

    June 24, 2026

    Surat પાલિકાની ડીકેએમ હોસ્પિટલ પાસે 15 દિવસથી ઉકરડો યથાવત

    June 24, 2026

    Vadodara પદ્મધારા સ્ટ્રક્ચર પ્રા.લિ.માં ઇલેક્ટ્રિક લાઇનમાં શોર્ટ સર્કિટથી આગ લાગી

    June 24, 2026

    Vadodara ના રાજરાણી તળાવ પાસે ગાંજાનું વેચાણ કરતા કેરીયર ઝડપાયો

    June 24, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Vadodara કોર્પોરેશનમાં હંગામી નિમણૂકોની પ્રથા યથાવત, ઇજનેરોની મુદતમાં 11 માસનો વધારો કરાશે

    June 24, 2026

    Porbandar: પતિ મૃત્યુ પામ્યાનો સાસુએ વીડિયો મોકલતાં મહિલા પોલીસ કર્મીએ ઝેર પીધું

    June 24, 2026

    Surendranagar: દસાડામાં ટ્રક અને રિક્ષા વચ્ચે ગમખ્વાર અકસ્માત, ત્રણના ઘટના સ્થળે મોત

    June 24, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.