Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    ભારતે અમેરિકાથી યુરોપમાં ઘુસણખોરો સામે યુદ્ધ જાહેર કર્યું

    September 17, 2025

    Vinchiya નજીક છકડોની હડફેટે બાઈકચાલક યુવાનનું મોત

    September 17, 2025

    Rajkot : જામનગરમાં વાહન ચોરીને અંજામ આપતી બેલડી ઝબ્બે : 10 બાઈક કબ્જે

    September 17, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • ભારતે અમેરિકાથી યુરોપમાં ઘુસણખોરો સામે યુદ્ધ જાહેર કર્યું
    • Vinchiya નજીક છકડોની હડફેટે બાઈકચાલક યુવાનનું મોત
    • Rajkot : જામનગરમાં વાહન ચોરીને અંજામ આપતી બેલડી ઝબ્બે : 10 બાઈક કબ્જે
    • Rajkot : બિલ્ડર વિરેન સિંધવે રૂ. 2.50 કરોડની કરી ઠગાઈ
    • Gondal: વિદેશી દારૂના બે દરોડા, ત્રણ ઝડપાયા
    • Rajkot : ચેક રિટન કેસમાં સજાનો હુકમ યથાવત રાખતી સેશન્સ કોર્ટે
    • Rajkot : હત્યાની કોશીષની કલમનો ઉમેરો કરવાની અરજી મંજુર
    • Rajkot : આટકોટના વિરમગામે ઝેરી જનાવરે ડંખ મારતા મહિલાનું મોત
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Thursday, September 18
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»Amreli નજીક આવેલ માંગવાપાળ ગામે નકલી ઓઇલ વેચાતું હોવાની બાતમી મળી
    સૌરાષ્ટ્ર

    Amreli નજીક આવેલ માંગવાપાળ ગામે નકલી ઓઇલ વેચાતું હોવાની બાતમી મળી

    Vikram RavalBy Vikram RavalMarch 26, 2025No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link
    Amreli,તા.26
              અમરેલી નજીક આવેલ માંગવાપાળ ગામે નકલી ઓઇલ વેચાતું હોવાની બાતમી અમરેલી પોલીસને મળતાં અમરેલી લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ ઘટના સ્થળે જઈ મળેલ હકીકત બાતમી અંગેની તપાસ હાથ ધરતાં નકલી ઓઇલ બનાવવાનું કારખાનું હોવાની શંકા જતાં પોલીસે ત્યાંથી ૧૭ જેટલી અલગ અલગ મુદામાલ કબજે લઈ અને ઓઇલ અસલી છે કે નકલી તે અંગેની તપાસ હાથ ધરવા માટે થઈ રૂા.૨,૦૭,૬૩૦ નો મુદામાલ કબજે લઈ ઓઇલ પ્રવાહી કેવા પ્રકારનુ છે? અને કોઇ પેટ્રોલીયમ પદાર્થ છે કે કેમ? જે અંગેની ડેન્સીટીની તપાસણી થવા સારૂ એફ.એસ.એલ.કચેરી ખાતેથી યોગ્ય તપાસણી કરવા આગળની કાર્યવાહી હાથ ધરેલ છે. આ બનાવના પગલે અમરેલી જિલ્લામાં ભારે ચકચાર મચી જવા પામેલ છે.
              આ બનાવમાં મળતી વિગત મુજબ અમરેલીથી માત્ર ૫-૭ કી.મી. દૂર આવેલ માંગવાપાળ ગામે રહેતા સુરેશભાઇ ગજેરાએ ખેતીના ઓજાર રાખવા માટે થઈ બનાવેલ ફરજમાં તેમનાં નજીકના મિત્ર નવનીત ગજેરા નામની વ્યક્તિ ભાવનગર નજીક આવેલ અલંગથી લુઝ ઓઇલ લઈ આવી અહીં માંગવાપાળ ગામે આ ફરજમાં લુઝ ઓઇલ ફિલ્ટર કરી અલગ અલગ માપના પેકિંગ કરી અને સ્ટાન્ડર્ડ કંપનીના સ્ટીકર મારી વેચતા હોય છે.
           ત્યારે માંગવાપાળ ગામે નકલી ઓઇલ વેચાતું હોવાની બાતમી અમરેલી પોલીસને મળતાં અમરેલી લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ ગઇકાલે ઘટના સ્થળે જઈ મળેલ હકીકત બાતમી અંગેની તપાસ હાથ ધરતાં નકલી ઓઇલ બનાવવાનું કારખાનું હોવાની શંકા જતાં પોલીસે ત્યાંથી  જેટલી અલગ અલગ મુદામાલ કબજે લઈ અને ઓઇલ અસલી છે કે નકલી તે અંગેની તપાસ હાથ ધરવા માટે થઈ પોલીસે ઓઇલ કાઢવા માટેના નળી ફીટ કરેલ બે કાપેલ ટીપણા રૂા.૧૦૦૦, એક ઓઇલ કાઢવાની ડંકી જેની કીમત રૂા.૧૦૦૦, ઓઇલને ભરવા માટે રાખેલ પ્લાસ્ટીકની ગરણી નંગ-૨ કીમત રૂા.૨૦, એક લીટરનું પતરાનુ માપીયુ કીમત રૂા.૧૦૦, એક ELECTRONAG NETISM INDUCTION SEALING MACHINE લખેલ શીલ પેકીંગના ઉપયોગમાં લેવામાં આવતુ મશીન કીમત રૂા.૧૦,૦૦૦ એક METRO DIGI SCALE લખેલ ઇલેક્ટ્રોનિક વજન કાંટો કીમત રૂા.૧૫૦૦, બે લીટરયનું પતરાનુ માપીયુ કીમત રૂા.૧૦૦, એક લોખંડની પતરાની ગરણી કીમત રૂા.૧૦, બે લાલ કલરના ઢાંકણા ભરેલ કોથળા જેમા ઢાંકણાઓ નંગ-૨૧૦૦ કીમત રૂા.૮૪૦૦, બે વાદળી કલરના ઢાંકણા ભરેલ કોથળા જેના ઢાકણાઓ નંગ-૧૨૦૦ કીમત રૂા.૪૮૦૦, બે વાદળી કલરના ૩૫ લીટરીયા પ્લાસ્ટીકના કેરબા કીમત રૂા.૨૦૦, સિલ્વર કલરના ૧ લીટરીયા ખાલી પ્લાસ્ટીકના ડબલા ભરેલ ૩ કોથળા જેમા ડબલા નંગ-૮૦૦ કીમત રૂા.૨૪,૦૦૦,  ગોલ્ડન કલરના સ્ટીકર વગરના ૧ લીટરીયા ખાલી પ્લાસ્ટીકના ડબલા ભરેલ ૪ કોથળા જેમા ડબલા નંગ-૯૦૦ કીમત રૂા.૨૭,૦૦૦, એક ખોખામા SERVO 4T સ્ટીકર નંગ-૮૦૦, HERO GENUINE 4T PLUS સ્ટીકર નંગ-૬૦૦, JYOT ENGINE OIL સ્ટીકર નંગ-૫૦૦ અને CASTROL ACTIVE સ્ટીકર નંગ-૨૬૫, ૪ બેરલમા ૮૦૦ લીટર ઓઇલ કીમત રૂા.૧,૦૪,૦૦૦ તેમજ ખાલી બેરલ રૂા.૨૦૦૦, ખાલી પતરાના બેરલો કુલ-૨૧ કીમત રૂા.૧૦,૫૦૦, CASTROL ACTIVE 900 ml ડબ્બા નંગ-૪૦ કીમત રૂા.૫૨૦૦, તેમજ HERO GENUINE 4T PLUS 900 ml ડબ્બા નંગ-૨૦ કીમત રૂા.૨૬૦૦ તેમજ JYOT ENGINE OIL 1Ltr. ડબ્બા નંગ-૪૦ કીમત રૂા.૫૨૦૦ મળી કુલ કીમત રૂા.૨,૦૭,૬૩૦ ના મુદામાલ પૈકીનું ઓઇલ પ્રવાહી કેવા પ્રકારનુ છે? અને કોઇ પેટ્રોલીયમ પદાર્થ છે કે કેમ? જે અંગેની ડેન્સીટીની તપાસણી થવા સારૂ એફ.એસ.એલ.કચેરી ખાતેથી યોગ્ય તપાસણી કરવા તેમજ સ્થળ તપાસ વખતે મળી આવેલ સાધનો, ચીજવસ્તુઓ દ્વારા લુઝ ઓઇલને ડબલામા ભરી તેના ઉપર અલગ અલગ કંપનીના સ્ટીકરો લગાવી, સીલ કરેલ મુદામાલ તે મુળ કંપનની ધારાધોરણ અને લાયસન્સ મુજબ છે કે કેમ ? જેની ખાત્રી કરવી જરૂરી હોય જેથી અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનમાં જાણવા જોગ જાહેરાત જાહેર કરી આગળની વધુ તપાસ અમરેલી લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ કરી રહી છે.
             આ બનાવમાં કબજે કરાયેલા પૈકીનું ઓઇલ પ્રવાહી અને કોઇ પેટ્રોલીયમ પદાર્થ છે કે કેમ? જે અંગેની ડેન્સીટીની તપાસણી થવા સારૂ એફ.એસ.એલ.કચેરી ખાતેથી યોગ્ય તપાસણી કરવામાં ઓઇલ નકલી સાબિત થશે તો જે તે કંપની વિધિવત પોલીસમાં ફરિયાદ લખાવશે તેમ પણ જાણવા મળેલ છે.
    Amreli Amreli NEWS
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    સૌરાષ્ટ્ર

    Vinchiya નજીક છકડોની હડફેટે બાઈકચાલક યુવાનનું મોત

    September 17, 2025
    સૌરાષ્ટ્ર

    Gondal: વિદેશી દારૂના બે દરોડા, ત્રણ ઝડપાયા

    September 17, 2025
    સૌરાષ્ટ્ર

    Devayat Khawad અને સાથીઓની પોલીસ રિમાન્ડ પુરી થતાં જૂનાગઢની સેન્ટ્રલ જેલમાં મોકલાયા

    September 17, 2025
    સૌરાષ્ટ્ર

    Upleta ના ખારચીયા ગામે ચાલતી જુગાર કલબ પર દરોડો

    September 17, 2025
    સૌરાષ્ટ્ર

    Surendaranagar:કારચાલકે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતા બાઈક સાથે અકસ્માત

    September 17, 2025
    સૌરાષ્ટ્ર

    Surendaranagar: સગીરા સાથે ફોનમાં વાત કરવા મુદ્દે સમજાવવા જતા બખેડો કર્યો

    September 17, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    ભારતે અમેરિકાથી યુરોપમાં ઘુસણખોરો સામે યુદ્ધ જાહેર કર્યું

    September 17, 2025

    Vinchiya નજીક છકડોની હડફેટે બાઈકચાલક યુવાનનું મોત

    September 17, 2025

    Rajkot : જામનગરમાં વાહન ચોરીને અંજામ આપતી બેલડી ઝબ્બે : 10 બાઈક કબ્જે

    September 17, 2025

    Rajkot : બિલ્ડર વિરેન સિંધવે રૂ. 2.50 કરોડની કરી ઠગાઈ

    September 17, 2025

    Gondal: વિદેશી દારૂના બે દરોડા, ત્રણ ઝડપાયા

    September 17, 2025

    Rajkot : ચેક રિટન કેસમાં સજાનો હુકમ યથાવત રાખતી સેશન્સ કોર્ટે

    September 17, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    ભારતે અમેરિકાથી યુરોપમાં ઘુસણખોરો સામે યુદ્ધ જાહેર કર્યું

    September 17, 2025

    Vinchiya નજીક છકડોની હડફેટે બાઈકચાલક યુવાનનું મોત

    September 17, 2025

    Rajkot : જામનગરમાં વાહન ચોરીને અંજામ આપતી બેલડી ઝબ્બે : 10 બાઈક કબ્જે

    September 17, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.