Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    એક જ ફિલ્મમાં દેખાશે શાહરૂખ-સલમાન અને અક્ષય, પણ લીડ હીરો હશે Johnny Lever !

    May 20, 2026

    Srileela નીટ પીજીની તૈયારીમાં, તિલક સાથે અફેરની વાત માતાએ નકારી

    May 20, 2026

    Rajkumar Hirani ની સીરિઝ પ્રીતિમ પેડરો આગામી જુલાઈમાં રજૂ થશે

    May 20, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • એક જ ફિલ્મમાં દેખાશે શાહરૂખ-સલમાન અને અક્ષય, પણ લીડ હીરો હશે Johnny Lever !
    • Srileela નીટ પીજીની તૈયારીમાં, તિલક સાથે અફેરની વાત માતાએ નકારી
    • Rajkumar Hirani ની સીરિઝ પ્રીતિમ પેડરો આગામી જુલાઈમાં રજૂ થશે
    • 8 વર્ષ પછી Preity Zinta ની એકસાથે બે ફિલ્મો રીલિઝ થશે
    • Indra Kumar Irani એ પુત્ર અમનની ફિલ્મ માટે સલામત તારીખ શોધી
    • Actress Nehal ના દાવા પર ‘લાલો’ના અભિનેતા કરણ જોષીનો ખુલાસો
    • Famous singer Inder Kaur ની અપહરણ બાદ હત્યા, નહેરમાંથી મળ્યો મૃતદેહ
    • Salman Khan ના ગેલેક્સી એપાર્ટમેન્ટમાં અચાનક નીકળ્યો સાપ, સુરક્ષાકર્મીઓમાં દોડધામ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, May 20
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»મનોરંજન»Famous singer Inder Kaur ની અપહરણ બાદ હત્યા, નહેરમાંથી મળ્યો મૃતદેહ
    મનોરંજન

    Famous singer Inder Kaur ની અપહરણ બાદ હત્યા, નહેરમાંથી મળ્યો મૃતદેહ

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraMay 20, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Mumbai,તા.20

    પંજાબી સિંગર ઇન્દર કૌર ઉર્ફે યશઇન્દર કૌર (29 વર્ષ)ની હત્યાનો એક મામલો સામે આવ્યો છે. સોમવારે સવારે આશરે 11 વાગ્યે તેની લાશ નીલો નહેરમાંથી મળી આવી હતી. મળતી માહિતી મુજબ, ઇન્દર કૌરનું આશરે 6 દિવસ પહેલા બંદૂકની અણીએ અપહરણ કરવામાં આવ્યું હતું, ત્યારથી તેનો પરિવાર સતત તેમની શોધખોળ કરી રહ્યો હતો. આ ઘટના બાદ સિંગરના પરિવારમાં ભારે શોકનો માહોલ છે.

    મૃતકના પરિવારે આક્ષેપ કર્યો છે કે મોગાનો રહેવાસી એક યુવક ઇન્દર પર જબરદસ્તીથી લગ્ન કરવાનું દબાણ કરી રહ્યો હતો. ઇન્દરે લગ્ન કરવાની ના પાડતા આરોપીએ તેનું અપહરણ કરી લીધું હતું. પરિવારનું કહેવું છે કે આરોપીએ હત્યાનું કાવતરું પહેલેથી જ ઘડી રાખ્યું હતું અને તે આ જ ઈરાદા સાથે કેનેડાથી નેપાળના રસ્તે પંજાબ પહોંચ્યો હતો. આ ભયાનક ગુનાને અંજામ આપ્યા બાદ આરોપી ફરીથી નેપાળના રસ્તે થઈને કેનેડા ભાગી ગયો હતો.

    પરિવારના જણાવ્યા અનુસાર, આશરે ત્રણ વર્ષ પહેલા ઇન્સ્ટાગ્રામ પર ઇન્દર કૌરની ઓળખાણ આ યુવક સાથે થઈ હતી અને બંને વચ્ચે દોસ્તી થઈ હતી. જોકે, પાછળથી ઇન્દરને ખબર પડી કે આરોપી પહેલેથી જ પરણિત છે અને તેને બાળકો પણ છે. આ સત્ય સામે આવ્યા બાદ ઇન્દરે તેની સાથે લગ્ન કરવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો હતો. આ જ વાતની અદાવત રાખીને આરોપીએ તેની હત્યા કરી નાખી.

    આ ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો અને નહેરમાંથી લાશને બહાર કાઢીને પોસ્ટમોર્ટમ માટે સમરાલાની સિવિલ હોસ્પિટલ મોકલી આપી હતી. હાલ પોલીસ આ મામલે જુદા-જુદા પાસાઓ પર ઝીણવટભરી તપાસ કરી રહી છે અને આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે. ઉલ્લેખનીય છે કે, મૃતક ઇન્દર કૌરના માતા-પિતા અને બે ભાઈઓ કોરિયામાં રહે છે, જ્યારે તેમનો એક ભાઈ લુધિયાણાના જમાલપુર વિસ્તારમાં રહે છે.

    Inder Kaur murder Punjabi-Singer
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    મનોરંજન

    એક જ ફિલ્મમાં દેખાશે શાહરૂખ-સલમાન અને અક્ષય, પણ લીડ હીરો હશે Johnny Lever !

    May 20, 2026
    મનોરંજન

    Srileela નીટ પીજીની તૈયારીમાં, તિલક સાથે અફેરની વાત માતાએ નકારી

    May 20, 2026
    મનોરંજન

    8 વર્ષ પછી Preity Zinta ની એકસાથે બે ફિલ્મો રીલિઝ થશે

    May 20, 2026
    મનોરંજન

    Indra Kumar Irani એ પુત્ર અમનની ફિલ્મ માટે સલામત તારીખ શોધી

    May 20, 2026
    મનોરંજન

    Actress Nehal ના દાવા પર ‘લાલો’ના અભિનેતા કરણ જોષીનો ખુલાસો

    May 20, 2026
    મનોરંજન

    Salman Khan ના ગેલેક્સી એપાર્ટમેન્ટમાં અચાનક નીકળ્યો સાપ, સુરક્ષાકર્મીઓમાં દોડધામ

    May 20, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    એક જ ફિલ્મમાં દેખાશે શાહરૂખ-સલમાન અને અક્ષય, પણ લીડ હીરો હશે Johnny Lever !

    May 20, 2026

    Srileela નીટ પીજીની તૈયારીમાં, તિલક સાથે અફેરની વાત માતાએ નકારી

    May 20, 2026

    Rajkumar Hirani ની સીરિઝ પ્રીતિમ પેડરો આગામી જુલાઈમાં રજૂ થશે

    May 20, 2026

    8 વર્ષ પછી Preity Zinta ની એકસાથે બે ફિલ્મો રીલિઝ થશે

    May 20, 2026

    Indra Kumar Irani એ પુત્ર અમનની ફિલ્મ માટે સલામત તારીખ શોધી

    May 20, 2026

    Actress Nehal ના દાવા પર ‘લાલો’ના અભિનેતા કરણ જોષીનો ખુલાસો

    May 20, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    એક જ ફિલ્મમાં દેખાશે શાહરૂખ-સલમાન અને અક્ષય, પણ લીડ હીરો હશે Johnny Lever !

    May 20, 2026

    Srileela નીટ પીજીની તૈયારીમાં, તિલક સાથે અફેરની વાત માતાએ નકારી

    May 20, 2026

    Rajkumar Hirani ની સીરિઝ પ્રીતિમ પેડરો આગામી જુલાઈમાં રજૂ થશે

    May 20, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.