Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    ઇંગ્લૅન્ડ સામેની શ્રેણીમાંથી Hardik Pandya બહાર, કોહલી માટે કપરાં ચઢાણ

    June 20, 2026

    FIFA World Cup નું મેદાન બન્યું જંગનું મેદાન: કેનેડા અને કતારના ખેલાડીઓ વચ્ચે જોરદાર મારામારી

    June 20, 2026

    ‘દરેક પ્રેમ સંબંધનો અંત લગ્ન જ હોય તે જરૂરી નથી..’, દુષ્કર્મના કેસમાં Allahabad High Court

    June 20, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • ઇંગ્લૅન્ડ સામેની શ્રેણીમાંથી Hardik Pandya બહાર, કોહલી માટે કપરાં ચઢાણ
    • FIFA World Cup નું મેદાન બન્યું જંગનું મેદાન: કેનેડા અને કતારના ખેલાડીઓ વચ્ચે જોરદાર મારામારી
    • ‘દરેક પ્રેમ સંબંધનો અંત લગ્ન જ હોય તે જરૂરી નથી..’, દુષ્કર્મના કેસમાં Allahabad High Court
    • અનેક રાજ્યોમાં કરમુક્ત કરાવ્યા છતાં પણ Bharat Bhagya Vidhata ફલોપ
    • Cocktail 2 માં તુમ્હી હો બંધુનાં રિમેક્સને ચાહકોએ કચરો ગણાવ્યું
    • Ranveer ડોન થ્રી વિવાદ વિશે દોઢ વર્ષ સુધી મૌન રહેશે
    • London માં બે ટ્રેન વચ્ચે ભીષણ ટકકર : એકનું મોત, 11 ગંભીર
    • જૂનના પ્રથમ પખવાડિયામાં FII એ રૂા.40,000 કરોડનું વેચાણ કર્યું, મુખ્ય ક્ષેત્રોમાં ભારે આઉટફ્લો
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, June 20
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»મનોરંજન»Cocktail 2 માં તુમ્હી હો બંધુનાં રિમેક્સને ચાહકોએ કચરો ગણાવ્યું
    મનોરંજન

    Cocktail 2 માં તુમ્હી હો બંધુનાં રિમેક્સને ચાહકોએ કચરો ગણાવ્યું

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraJune 20, 2026No Comments1 Min Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

     મૂળ કોકટેઈલના ચાહકો ઉકળી ઉઠયા

     મોટાભાગના નેટીઝન્સે બંધુ ટુને કચરો ગણાવી નકારી કાઢ્યુ, પણ અમુકે વખાણ્યું

    Mumbai,તા.20

    શુક્રવારે ‘કોકટેઇલ ટુ રજૂ થતાં જ તેના બંધુ ટુ ગીતને કારણે વિવાદમાં સપડાઇ છે.’તુમ્હી હો બંધુ’ નામના ૨૦૧૨ના જાણીતાં ગીતનું રીમેક વર્ઝન બુધવારે રજૂ થતાં જ નેટીઝન્સ વીફર્યાં હતા. એક જણે જણાવ્યું હતું કે આ બેવરેજ એડવર્ટાઇઝમેન્ટ રિલિઝ કરવાની શું જરૂર હતી?  બીજા એક જણે જણાવ્યું હતું કે બોલિવૂડ તેના ક્લાસિક ગીતનો  કચ્ચરઘાણ કાઢી નાંખે છે. કશું ઓરિજિનલ બનાવવાને બદલે તેઓ તેમના ઓરિજિનલ ગીતને બગાડી નાંખે છે.

    હોમી અડાજણિયા નિર્દેશિત અને ક્રિતી સેનોન તથા શાહિદ કપૂર અભિનિત ‘કોકટેઇલ ટ’ુ શુક્રવારે થિયેટર્સમાં રજૂ થઇ છે ત્યારે જ આ વિવાદ ફાટી નીકળ્યો છે. જો કે, અન્ય લોકોએ આ ગીતનો બચાવ કરતાં એમ પણ જણાવ્યું હતું કે તેની રીમેક કરવી જરૂરી હતી. મેટા કોમેડી કરતાં હોય તેમ તેમાં રીમેક ટ્રેન્ડને જ નિશાન બનાવી કટાક્ષ કરવામાં આવ્યો છે. વિડિયોમાં પણ જ્યારે ક્રિતી એમ કહે છે કે, ચાલ આપણે આ સોંગ બનાવીએ. ત્યારે શાહિદ કપૂર કહે છે, પાગલ હૈ ક્યા ટ્રોલ હો જાયેંગે. આ બહુ રમુજી લાગે છે.

    'Cocktail - 2' remix
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    મનોરંજન

    અનેક રાજ્યોમાં કરમુક્ત કરાવ્યા છતાં પણ Bharat Bhagya Vidhata ફલોપ

    June 20, 2026
    મનોરંજન

    Ranveer ડોન થ્રી વિવાદ વિશે દોઢ વર્ષ સુધી મૌન રહેશે

    June 20, 2026
    મનોરંજન

    હું એવું કરવા માંગુ છું જે મેં પહેલાં ક્યારેય કર્યું નથી: Madhuri Dixit

    June 19, 2026
    મનોરંજન

    Karan Joharનો રિયાલિટી શો, ૧૦૦ કરોડના રોકાણ સાથે પૈસાનો વરસાદ થશે

    June 19, 2026
    મનોરંજન

    એવું નથી કે હું ખાવા માંગતી નથી, હું ખાઈ શકતી નથી: Actress Samantha Ruth Prabhu

    June 19, 2026
    મનોરંજન

    Governor Anandiben Patelની પૌત્રી બોલીવુડમાં આવતાની સાથે જ છવાઈ ગઈ

    June 19, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    ઇંગ્લૅન્ડ સામેની શ્રેણીમાંથી Hardik Pandya બહાર, કોહલી માટે કપરાં ચઢાણ

    June 20, 2026

    FIFA World Cup નું મેદાન બન્યું જંગનું મેદાન: કેનેડા અને કતારના ખેલાડીઓ વચ્ચે જોરદાર મારામારી

    June 20, 2026

    ‘દરેક પ્રેમ સંબંધનો અંત લગ્ન જ હોય તે જરૂરી નથી..’, દુષ્કર્મના કેસમાં Allahabad High Court

    June 20, 2026

    અનેક રાજ્યોમાં કરમુક્ત કરાવ્યા છતાં પણ Bharat Bhagya Vidhata ફલોપ

    June 20, 2026

    Ranveer ડોન થ્રી વિવાદ વિશે દોઢ વર્ષ સુધી મૌન રહેશે

    June 20, 2026

    London માં બે ટ્રેન વચ્ચે ભીષણ ટકકર : એકનું મોત, 11 ગંભીર

    June 20, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    ઇંગ્લૅન્ડ સામેની શ્રેણીમાંથી Hardik Pandya બહાર, કોહલી માટે કપરાં ચઢાણ

    June 20, 2026

    FIFA World Cup નું મેદાન બન્યું જંગનું મેદાન: કેનેડા અને કતારના ખેલાડીઓ વચ્ચે જોરદાર મારામારી

    June 20, 2026

    ‘દરેક પ્રેમ સંબંધનો અંત લગ્ન જ હોય તે જરૂરી નથી..’, દુષ્કર્મના કેસમાં Allahabad High Court

    June 20, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.