Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Rajkot: શાપર વેરાવળમાં વૃદ્ધને બંધક બનાવી 2 કરોડથી વધુની રોકડ અને સોનાની લૂંટ

    June 20, 2026

    Team India સામે અફઘાનિસ્તાનનું સરન્ડર, ચેપોક વનડેમાં 9 વિકેટથી જીત, યશસ્વીની સદી

    June 20, 2026

    Maharashtra: પરભણીમાં નિર્માણાધીન મંદિરના સભાખંડનો થાંભલો તૂટી પડ્યો, ૫ લોકોના મોત

    June 20, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Rajkot: શાપર વેરાવળમાં વૃદ્ધને બંધક બનાવી 2 કરોડથી વધુની રોકડ અને સોનાની લૂંટ
    • Team India સામે અફઘાનિસ્તાનનું સરન્ડર, ચેપોક વનડેમાં 9 વિકેટથી જીત, યશસ્વીની સદી
    • Maharashtra: પરભણીમાં નિર્માણાધીન મંદિરના સભાખંડનો થાંભલો તૂટી પડ્યો, ૫ લોકોના મોત
    • 21 જૂનનું રાશિફળ
    • 21 જૂનનું પંચાંગ
    • Jamnagar: ચેક પરત ફરવાના કેસમાં જામનગરના શખ્સને એક વર્ષની સજા તથા દંડ
    • Jamnagar: કાલાવડના જસાપર ગામમાં ગાઠીયા પાર્સલ માટે રાહ જોવાનું કહેતાં ગ્રાહક ઉશ્કેરાયો
    • Manavadarમાં વર્ષો જૂના વોકળા પર ગેરકાયદે દબાણથી પૂરનું જોખમ; ચીફ ઓફિસર સામે સ્થાનિકોનો ઉગ્ર રોષ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Sunday, June 21
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»મનોરંજન»Farhan Akhtar આરડી બર્મનની બાયોપિકમાં મુખ્ય ભૂમિકા ભજવશે
    મનોરંજન

    Farhan Akhtar આરડી બર્મનની બાયોપિકમાં મુખ્ય ભૂમિકા ભજવશે

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraJune 15, 2026Updated:June 16, 2026No Comments1 Min Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Mumbai,તા.15

    ભાગ મિલ્ખા ભાગ જેવી ફિલ્મમાં અસામાન્ય ભૂમિકા ભજવનાર ફરહાન અખ્તરને ફરી એકવાર નીરજ પાંડેના દિગ્દર્શનમાં બની રહેલી પંચમ દાની બાયોપિકમાં આવી જબરદસ્ત ભૂમિકા ભજવવાની તક મળશે.

    છેલ્લા ઘણાં સમયથી નીરજ પાંડે આરડી બર્મનની બાયોપિક બનાવી રહ્યા છે. હાલ તેના લેખનનું કામ પૂરજોશમાં ચાલુ છે. મુખ્ય ભૂમિકા માટે ફરહાન અખ્તર સાથે વાતચીત ચાલી રહી છે. જો ફરહાનને તક મળશે તો તે સઘન તેયારી કરી ફરી એકવાર વાહ વાહ મેળવશે. ફિલમેકર્સે આરડી બર્મનના સંખ્યાબંધ ગીતોના રાઇટ્સ પણ મેળવી લીધાં છે. ૨૦૨૬ના અંત સુધીમાં ફિલ્મનું પ્રોડક્શન શરૂ થઇ જશે. નીરજ પાંડે આ ફિલ્મનું નિર્દેશન કરશે જ્યારે સહ નિર્માતા કમલ જૈન છે. જેમણે એમએસ ધોનીઃ ધ અનટોલ્ડ સ્ટોરીનું નિર્માણ કર્યું હતું.

    biopic Farhan Akhtar RD Burman
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    મનોરંજન

    Priyanka Chopra એન્જેલીના જોલી સાથે પણ કામ કરવાની યોજના બનાવી રહી છે

    June 20, 2026
    મનોરંજન

    Sara Ali Khanનું સુપરમેન સાથે શાહી અફેર, બોલિવૂડ હિરોઈન હોલીવુડ સ્ટાર્સ સાથે જોવા મળી

    June 20, 2026
    મનોરંજન

    Actress Kanika Maheshwariએ છૂટાછેડાની અફવાઓને નકારી કાઢી

    June 20, 2026
    મનોરંજન

    Bobby Deolની ફિલ્મ “બંદર”નું ઓસ્ટ્રેલિયામાં નેશનલ ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલમાં પ્રીમિયર થશે

    June 20, 2026
    મનોરંજન

    આજકાલ, ખરાબ ફિલ્મોને પણ સારી કહેવામાં આવે છે: Manoj Bajpayee

    June 20, 2026
    મનોરંજન

    Pushpa 2 વિવાદઃ Allu Arjunને કોર્ટનું સમન્સ

    June 20, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Rajkot: શાપર વેરાવળમાં વૃદ્ધને બંધક બનાવી 2 કરોડથી વધુની રોકડ અને સોનાની લૂંટ

    June 20, 2026

    Team India સામે અફઘાનિસ્તાનનું સરન્ડર, ચેપોક વનડેમાં 9 વિકેટથી જીત, યશસ્વીની સદી

    June 20, 2026

    Maharashtra: પરભણીમાં નિર્માણાધીન મંદિરના સભાખંડનો થાંભલો તૂટી પડ્યો, ૫ લોકોના મોત

    June 20, 2026

    21 જૂનનું રાશિફળ

    June 20, 2026

    21 જૂનનું પંચાંગ

    June 20, 2026

    Jamnagar: ચેક પરત ફરવાના કેસમાં જામનગરના શખ્સને એક વર્ષની સજા તથા દંડ

    June 20, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Rajkot: શાપર વેરાવળમાં વૃદ્ધને બંધક બનાવી 2 કરોડથી વધુની રોકડ અને સોનાની લૂંટ

    June 20, 2026

    Team India સામે અફઘાનિસ્તાનનું સરન્ડર, ચેપોક વનડેમાં 9 વિકેટથી જીત, યશસ્વીની સદી

    June 20, 2026

    Maharashtra: પરભણીમાં નિર્માણાધીન મંદિરના સભાખંડનો થાંભલો તૂટી પડ્યો, ૫ લોકોના મોત

    June 20, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.