Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    America માં પહેલી વાર ભણાવશે એઆઈ રોબોટ ; કિંમત 50 લાખ

    July 21, 2026

    Mia Khalifa ફિફા ફાઈનલનાં સટ્ટામાં કરોડો રૂપિયા કમાઈ

    July 21, 2026

    સતત વરસાદી માહોલથી Rajkotનું બપોરનું તાપમાન માત્ર 26.8 ડિગ્રી નોંધાયુ

    July 21, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • America માં પહેલી વાર ભણાવશે એઆઈ રોબોટ ; કિંમત 50 લાખ
    • Mia Khalifa ફિફા ફાઈનલનાં સટ્ટામાં કરોડો રૂપિયા કમાઈ
    • સતત વરસાદી માહોલથી Rajkotનું બપોરનું તાપમાન માત્ર 26.8 ડિગ્રી નોંધાયુ
    • અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધની ભીષણ તૈયારીઓ ચાલી રહી છે: Donald Trump
    • PM આવાસ પાસે હાઈવોલ્ટેડ ડ્રામા… Rahul-Priyanka સહિત અનેક નેતાઓ ધરણા પર બેઠા
    • PM Modi વિદ્યાર્થીઓને મળીને તેમની વાત સાંભળે, NEET વિવાદમાં Priyanka Gandhi ની માગ
    • Cockroach Janata Party ના સંસદ કૂચના દુનિયાભરમાં પડઘા : વિદેશી મીડીયાએ બનાવી હેડલાઈન
    • સોનમ વાંગચુકને મેદાન્તા હોસ્પિટલ શિફ્ટ કરાશે : Delhi High Court
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, July 21
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ખેલ જગત»FIFA ની બમ્પર કમાણી : વિશ્વ કપથી થઈ આશરે રૂા.86 હજાર કરોડની આવક
    ખેલ જગત

    FIFA ની બમ્પર કમાણી : વિશ્વ કપથી થઈ આશરે રૂા.86 હજાર કરોડની આવક

    Vikram RavalBy Vikram RavalJuly 21, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    New York, તા. 21
    ફિફા વિશ્વ કપ 2026 સ્પેનની ખિતાબી જીત અને અર્જેન્ટીનાની હાર સાથે સમાપ્ત થઈ ગયો. દુનિયાની આ સૌથી મોટી ટૂર્નામેન્ટથી આખરે સૌથી વધુ આર્થિક ફાયદો કોને થયો? હવે આ વાતને લઈને ચર્ચા જામી છે.

    ખરેખર, ફિફા વિશ્વ કપનું આર્થિક ચિત્ર બે ભાગમાં વહેંચાયેલું દેખાય છે. એક તરફ ફિફા છે, તો બીજી તરફ યજમાન દેશ અમેરિકા, કેનાડા અને મેક્સિકો છે. રિપોર્ટ અનુસાર, ફિફાને વિશ્વ કપથી આશરે રૂા.86 હજાર કરોડની આવક થઈ છે. બીજી તરફ, અમેરિકા અને કેનાડાને જંગી આર્થિક લાભ મળ્યો છે, જ્યારે મેક્સિકોને એટલો લાભ થયો નથી.

    1.25 લાખ કરોડ રૂપિયાની કમાણી 
    ફિફા 2026 વિશ્વ કપ અને સમગ્ર 2023 થી 2026 ના કોમર્શિયલ સાયકલ વચ્ચે આશરે રૂા.1.25 લાખ કરોડની કમાણી કરી છે. આમાં માત્ર વિશ્વ કપથી થયેલી આવક રૂા.86 હજાર કરોડ છે. આ ફિફાના ઇતિહાસની સૌથી મોટી કમાણી છે. આ પહેલાં, ફિફાએ 2019-22 ના ચક્રમાં આશરે રૂા.73 હજાર કરોડની કમાણી કરી હતી.

    યજમાન દેશોને થયો આ નફો-નુકસાન
    વિશ્વ કપની યજમાની કરવી એ ગૌરવની વાત છે, પરંતુ યજમાન શહેરોને સ્ટેડિયમોના આધુનિકીકરણ, સુરક્ષા, પરિવહન, ટ્રાફિક વ્યવસ્થાપન, ફેન ઝોન, પોલીસ બળ અને અન્ય જાહેર સુવિધાઓ પર ભારે રોકાણ કરવું પડે છે.

    અમેરિકા 
    * કુલ રોકાણઃ રૂા.10.60 લાખ કરોડ
    *નફો : રૂા.28.91 લાખ કરોડ
    અમેરિકાને સીધી રીતે કોઈ નફો થયો નથી, પરંતુ સમગ્ર અર્થતંત્રમાં સર્જાયેલી આર્થિક પ્રવૃત્તિઓ અને કમાણીથી તેને મોટો ફાયદો થયો છે.

    કેનાડા 
    * કુલ રોકાણઃ રૂા.96.39 હજાર કરોડ
    * નફોઃ રૂા.3.45 લાખ કરોડ
    કેનાડાના અર્થતંત્રને આ વિશ્વ કપથી ઘણો લાભ થયો છે. ત્યાં આશરે 25 હજાર લોકોને રોજગારી મળી.

    મેક્સિકો 
    * કુલ રોકાણઃ રૂા.1.92 લાખ કરોડ
    * નફોઃ રૂા.1.75 લાખ કરોડ
    મેક્સિકોને ધાર્યા મુજબનો આર્થિક નફો મળ્યો નથી. રિપોર્ટ અનુસાર, હોટલ, રેસ્ટોરન્ટ અને પ્રવાસન ક્ષેત્રને થોડો લાભ જરૂર થયો છે.

    પુરસ્કાર રાશિ ફક્ત 5.8 ટકા
    વિશ્વ કપ જીતનારી ટીમ સ્પેનને ઇનામી રકમ તરીકે આશરે રૂા.481 કરોડ મળ્યાં, જ્યારે ટૂર્નામેન્ટની કુલ ઇનામી રકમ આશરે રૂા.6,999 કરોડ હતી. પરંતુ જો ફિફાની કુલ કમાણી જોઈએ તો આ રકમ તેની કુલ કમાણીનો માત્ર 5.8 ટકા હિસ્સો જ થાય છે.

    FIFA World Cup 2026
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    ખેલ જગત

    Mia Khalifa ફિફા ફાઈનલનાં સટ્ટામાં કરોડો રૂપિયા કમાઈ

    July 21, 2026
    ખેલ જગત

    FIFA World Cup final મેચમાં રૂ।.38.51 કરોડમાં અલ્ટ્રા-લકઝરી પેકેજ પ્રાઈવેટ જેટ-ફાઈવ સ્ટાર હોટલ

    July 21, 2026
    ખેલ જગત

    FIFA World Cup 2026 માં ગોલનો વરસાદ : એમ્બાપ્પે કર્યા સૌથી વધુ ગોલ

    July 21, 2026
    ખેલ જગત

    Messi and Ronaldo અંગે બોલતા શોએબ અખ્તર ટ્રોલ થયા

    July 21, 2026
    ખેલ જગત

    Simon કહ્યું, `મને લાગે છે કે આ તમામ `ક્લીન શીટ’નો શ્રેય મારા તમામ સાથીઓને જાય છે’

    July 21, 2026
    ખેલ જગત

    Gianni એ કપ દરમિયાન 60 હજાર માઇલની યાત્રા કરી

    July 21, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Categories
    Latest News

    America માં પહેલી વાર ભણાવશે એઆઈ રોબોટ ; કિંમત 50 લાખ

    July 21, 2026

    Mia Khalifa ફિફા ફાઈનલનાં સટ્ટામાં કરોડો રૂપિયા કમાઈ

    July 21, 2026

    સતત વરસાદી માહોલથી Rajkotનું બપોરનું તાપમાન માત્ર 26.8 ડિગ્રી નોંધાયુ

    July 21, 2026

    અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધની ભીષણ તૈયારીઓ ચાલી રહી છે: Donald Trump

    July 21, 2026

    PM આવાસ પાસે હાઈવોલ્ટેડ ડ્રામા… Rahul-Priyanka સહિત અનેક નેતાઓ ધરણા પર બેઠા

    July 21, 2026

    PM Modi વિદ્યાર્થીઓને મળીને તેમની વાત સાંભળે, NEET વિવાદમાં Priyanka Gandhi ની માગ

    July 21, 2026
    Search
    Main News

    America માં પહેલી વાર ભણાવશે એઆઈ રોબોટ ; કિંમત 50 લાખ

    July 21, 2026

    અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધની ભીષણ તૈયારીઓ ચાલી રહી છે: Donald Trump

    July 21, 2026

    PM આવાસ પાસે હાઈવોલ્ટેડ ડ્રામા… Rahul-Priyanka સહિત અનેક નેતાઓ ધરણા પર બેઠા

    July 21, 2026

    PM Modi વિદ્યાર્થીઓને મળીને તેમની વાત સાંભળે, NEET વિવાદમાં Priyanka Gandhi ની માગ

    July 21, 2026

    Cockroach Janata Party ના સંસદ કૂચના દુનિયાભરમાં પડઘા : વિદેશી મીડીયાએ બનાવી હેડલાઈન

    July 21, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    America માં પહેલી વાર ભણાવશે એઆઈ રોબોટ ; કિંમત 50 લાખ

    July 21, 2026

    Mia Khalifa ફિફા ફાઈનલનાં સટ્ટામાં કરોડો રૂપિયા કમાઈ

    July 21, 2026

    સતત વરસાદી માહોલથી Rajkotનું બપોરનું તાપમાન માત્ર 26.8 ડિગ્રી નોંધાયુ

    July 21, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@yahoo.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.