કર્ણાટકના પૂર્વ ડીજીપી ઓમ પ્રકાશની રવિવારે હત્યા કરવામાં આવી હતી. સ્થાનિક મીડિયા અહેવાલો અનુસાર તેમના પત્ની પર જ હત્યાનો આરોપ લગાવવામાં આવી રહૃાો છે. ઉચ્ચ પદૃો પર રહેલા રિટાયર્ડ અધિકારીની હત્યાથી કર્ણાટકના પોલીસ બેડામાં ખળભળાટ મચ્યો છે. ઘરમાંથી લોહીથી ખરડાયેલી હાલમાં ત્ોમનો મૃતદૃેહ મળ્યો હતો.
નિવૃત્તિ બાદૃ ૬૮ વર્ષના ઓમ પ્રકાશ બેંગલુરુમાં જ સ્થાયી થયા હતા. ઘણા સમયથી તેમના પત્ની સાથે તેમને વિવાદૃ ચાલી રહૃાો હતો. કર્ણાટકના સ્થાનિક મીડિયા અહેવાલો અનુસાર પત્નીએ જ પોલીસને ફોન કરીને જાણ કરી હતી. સમગ્ર મામલે એચએસઆર લેઆઉટ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે
Trending
- Fraud Mafia: ફીનાઇલનો ફેરિયો કે ફોરેન બઁકોનો ફ્રોડ એજન્ટ?-Part 4
- India and Pakistan વચ્ચેનો શાનદાર મુકાબલો ૫ ઓક્ટોબરે શ્રીલંકાના કોલંબોમાં યોજાશે
- CM Rekha Guptaએ કરતારપુર સાહિબનું અપમાન કર્યું, માફી માંગી માંગવી જોઇએ,આપ નેતા જરનૈલ સિંહ
- આજનું રાશિફળ
- આજ નું પંચાંગ
- Nifty Futures bullish focus above 25202 points..!!!
- MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ
- Iran-Israel war ને કારણે પાકિસ્તાન માં ડીઝલ – પેટ્રોલના ભાવમાં વધારો, બલુચિસ્તાનમાં ૭૦ ટકા પેટ્રોલ પંપ બંધ