Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    MCX વિક્લી માર્કેટ રિપોર્ટ

    April 18, 2026

    Hormuz Strait નજીક ભારતીય ધ્વજવાળા ટેન્કરો પર ગોળીબાર થયા બાદ MEAએ ઈરાની રાજદૂતને સમન્સ પાઠવ્યા

    April 18, 2026

    19 એપ્રિલનું પંચાંગ

    April 18, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • MCX વિક્લી માર્કેટ રિપોર્ટ
    • Hormuz Strait નજીક ભારતીય ધ્વજવાળા ટેન્કરો પર ગોળીબાર થયા બાદ MEAએ ઈરાની રાજદૂતને સમન્સ પાઠવ્યા
    • 19 એપ્રિલનું પંચાંગ
    • 19 એપ્રિલનું રાશિફળ
    • મહિલા અનામત બિલ પર’વિપક્ષે જે પાપ કર્યું, તેને સજા મળશે’, : PM મોદી
    • Hezbollah વિરુદ્ધ કામ હજુ પૂરું થયું નથી, ઇઝરાયલના વડાપ્રધાન નેતન્યાહૂ
    • ચીનના President Xi Jinping હોર્મુઝ સ્ટ્રેટના ઉદઘાટનથી ખૂબ જ ખુશ છે, હું તેમને મળવા માટે આતુર છું,Trump
    • Akshay Kumar ની ’ભૂત બાંગ્લા’ ફિલ્મે શરૂઆતના દિવસે જ ધૂમ મચાવી,૨૩ કરોડની કમાણી કરી
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Sunday, April 19
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»મુખ્ય સમાચાર»Driver Boy, Cab Driver સહિતના ગિગ વર્કર્સની ૩૧મીએ હડતાળની ચીમકી
    મુખ્ય સમાચાર

    Driver Boy, Cab Driver સહિતના ગિગ વર્કર્સની ૩૧મીએ હડતાળની ચીમકી

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraDecember 27, 2025No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    આવકનું પારદર્શક માળખું, સુરક્ષા, ઓવરટાઈમ, વીમો, બીમારી અને કટોકટીમાં સહાય વગેરે માગણીઓ સંતોષવા માંગ

    New Delhi, તા.૨૭

    દેશભરમાં ૩૧ ડિસેમ્બરે ઘરે બેઠા ઓનલાઈન સામાન, સેવા કે જમવાનું મંગાવવાની યોજના હોય તો તમારી પાર્ટીના રંગમાં ભંગ પડી શકે છે. નવા વર્ષની પૂર્વ સંધ્યાએ ગિગ વર્કર્સ (ઓનલાઈન પ્લેટફોર્મ આધારિત ડિલિવરી કરતા લોકો)એ ૩૧ ડિસેમ્બરે દેશ વ્યાપી હતડાળનું એલાન આપ્યું છે. જો તેઓની માગણીઓ પર વિચાર નહીં કરવામાં આવે તો તેઓ હડતાળનું હથિયાર ઉગામશે જેનાથી દેશવાસીઓની પાર્ટી ખરાબ થવાની શક્યતા છે. ડિલિવરી એક્ઝિક્યુટિવ્સ, કેબ ડ્રાઈવર્સ, હોમ સર્વિસ વર્કર્સ સહિત મુખ્ય ઈ-કોમર્સ પ્લેટફોર્મના ગિગ કામદારોએ પગાર, સુરક્ષા અને કામની સ્થિતિને સુધારવાની માગણી સાથે હડતાળની ચીકમી ઉચ્ચારી છે. તાજેરમાં ૨૫ ડિસેમ્બરે ક્રિસમસ ઉપર પણ ગિગ વર્કર્સ કામથી અળગા રહ્યા હતા જેની અસર ગુરુગ્રામ સહિતના શહેરોમાં જોવા મળી હતી. દિલ્હી અને નોઈડામાં તેની મર્યાદિત અસર રહી હતી.ઈન્ડિયન ફેડરેશન ઓફ એપ બેઝ્‌ડ ટ્રાન્સપોર્ટ વર્કર્સ (આઈએફએટી) અને તેલંગણા ગિલ એન્ડ પ્લેટફોર્મ વર્કર્સ યુનિયને હડતાળનું એલાન આપ્યું છે. સ્વિગી, ઝોમેટો, ઝેપ્ટો, બ્લિન્કિટ, એમેઝોન અને ફ્લિપકાર્ટ સહિતના ઈ-કોમર્સ પ્લેટફોર્મના કામદારો તેમાં સામેલ છે.ક્રિસમસ ઉપર ગિગ એન્ડ પ્લેટફોર્મ સર્વિસ વર્કર્સ યુનિયન (જીઆઈપીએસડબલ્યુયુ) એક દિવસ કામથી અળગા રહેવાનો નિર્ણય કર્યો હતો જેની વ્યાપક અસર ઉત્તરના કેટલાક ભાગોમાં જોવા મળી હતી. ઓનલાઈન પ્લેટફોર્મ દ્વારા આવકનું પારદર્શક માળખું અપનાવવાની મુખ્ય માંગ આ કામદારો કરી રહ્યા છે. આ ઉપરાંત તેઓ સુરક્ષા, ઓવરટાઈમ, વીમો, બીમારી અને કટોકટીમાં સહાય વગેરે માગણીઓ સંતોષવા માંગ કરી રહ્યા છે. ખાસ કરીને પ્રવર્તમાન સમયમાં કેટલીક એપ ઝડપી ડિલિવરી પહોંચાડવાનો દાવો કરે છે જેમાં જીવનું જોખમ હોવાથી ૧૦ મિનિટમાં ડિલિવરી જેવા અલ્ટ્રા ફાસ્ટ મોડલને બંધ કરવાની પણ માંગ ગિગ વર્કર્સ કરી રહ્યા છે. આવકની સુરક્ષા સાથે જ દિવસના આઠ કલાક કામ નિયત કરવા માગ છે અને ઓવરટાઈમ આપવાની માગણી તો કરી રહ્યા છે. સાથે જ સામાજિક સુરક્ષાના ભાગરૂપે બીમારી અને કટોકટીમાં સહાયની માગણી યુનિયને કરી છે. એક ગિગ વર્કરે દાવો કર્યો છે કે, તહેવારોના સમયગાળામાં કંપનીઓ સર્વોચ્ચ નફો કરે છે તેમ છતાં મુખ્ય સ્તભ ગણાતા ડિલિવરી એક્ઝિક્યુટિવ્સની સ્થિતિ કથળેલી રહે છે. વારંવાર હડતાળ દ્વારા અમારી માગણીઓને સ્વીકારવા કંપનીઓ પર દબાણ લાવવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે.

    cab-driver Driver Boy Gig workers strike threaten
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    આંતરરાષ્ટ્રીય

    Hormuz Strait નજીક ભારતીય ધ્વજવાળા ટેન્કરો પર ગોળીબાર થયા બાદ MEAએ ઈરાની રાજદૂતને સમન્સ પાઠવ્યા

    April 18, 2026
    મુખ્ય સમાચાર

    મહિલા અનામત બિલ પર’વિપક્ષે જે પાપ કર્યું, તેને સજા મળશે’, : PM મોદી

    April 18, 2026
    આંતરરાષ્ટ્રીય

    Hezbollah વિરુદ્ધ કામ હજુ પૂરું થયું નથી, ઇઝરાયલના વડાપ્રધાન નેતન્યાહૂ

    April 18, 2026
    આંતરરાષ્ટ્રીય

    ચીનના President Xi Jinping હોર્મુઝ સ્ટ્રેટના ઉદઘાટનથી ખૂબ જ ખુશ છે, હું તેમને મળવા માટે આતુર છું,Trump

    April 18, 2026
    રાષ્ટ્રીય

    કોંગ્રેસ બંધારણમાં માનતી નથી. કોંગ્રેસના ઇરાદા ફક્ત દેખાડા માટે છે,Shankar Prasad

    April 18, 2026
    આંતરરાષ્ટ્રીય

    પાકિસ્તાનમાં લોટના ભાવ ગરીબીમાં વધુ વધારો કરે છે, ૧૦૦ થી વધુ શહેરોમાં ખેડૂતો રસ્તા પર ઉતરી આવ્યા

    April 18, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    MCX વિક્લી માર્કેટ રિપોર્ટ

    April 18, 2026

    Hormuz Strait નજીક ભારતીય ધ્વજવાળા ટેન્કરો પર ગોળીબાર થયા બાદ MEAએ ઈરાની રાજદૂતને સમન્સ પાઠવ્યા

    April 18, 2026

    19 એપ્રિલનું પંચાંગ

    April 18, 2026

    19 એપ્રિલનું રાશિફળ

    April 18, 2026

    મહિલા અનામત બિલ પર’વિપક્ષે જે પાપ કર્યું, તેને સજા મળશે’, : PM મોદી

    April 18, 2026

    Hezbollah વિરુદ્ધ કામ હજુ પૂરું થયું નથી, ઇઝરાયલના વડાપ્રધાન નેતન્યાહૂ

    April 18, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    MCX વિક્લી માર્કેટ રિપોર્ટ

    April 18, 2026

    Hormuz Strait નજીક ભારતીય ધ્વજવાળા ટેન્કરો પર ગોળીબાર થયા બાદ MEAએ ઈરાની રાજદૂતને સમન્સ પાઠવ્યા

    April 18, 2026

    19 એપ્રિલનું પંચાંગ

    April 18, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.