Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Rajkot: મેળાની મુખ્ય મજા `રાઈડ્સ’ ની મંજૂરી હજુ ડખ્ખામાં,પોલીસનું વેઇટ એન્ડ વોચ

    September 2, 2026

    વન મંત્રી Arjun Modhwadia એ ડમરૂ વગાડી ડમરૂ યાત્રાનો પ્રારંભ કરાવ્યો

    September 2, 2026

    Gold and silver ના ભાવો સતત મંદીમાં,સોનામાં વધુ 1900 તૂટ્યા

    September 2, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Rajkot: મેળાની મુખ્ય મજા `રાઈડ્સ’ ની મંજૂરી હજુ ડખ્ખામાં,પોલીસનું વેઇટ એન્ડ વોચ
    • વન મંત્રી Arjun Modhwadia એ ડમરૂ વગાડી ડમરૂ યાત્રાનો પ્રારંભ કરાવ્યો
    • Gold and silver ના ભાવો સતત મંદીમાં,સોનામાં વધુ 1900 તૂટ્યા
    • Amreli: ચકચારી લેટર કાંડમાં પાયલ ગોટીને 7.5 લાખનું વળતર ચુકવવા સરકારને આદેશ
    • US માં બાળકનાં પાસપોર્ટ માટે માતા-પિતાએ નાગરિકતા કે વિઝાનું પ્રમાણ આપવું પડશે
    • Gujaratમાં `Reform Festival’ ઉજવાશે : લોકોના સૂચનોના આધારે વહિવટી સુધારા
    • Bogus Software થી ટોલ વસુલીનું મહાકૌભાંડ : દેશવ્યાપી દરોડા
    • હવે હાઇવે નિર્માણમાં AI-smart મશીનનો યુગ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, September 2
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»અમરેલી»Amreli: ચકચારી લેટર કાંડમાં પાયલ ગોટીને 7.5 લાખનું વળતર ચુકવવા સરકારને આદેશ
    અમરેલી

    Amreli: ચકચારી લેટર કાંડમાં પાયલ ગોટીને 7.5 લાખનું વળતર ચુકવવા સરકારને આદેશ

    Vikram RavalBy Vikram RavalSeptember 2, 2026No Comments1 Min Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Amreli તા.2
    અમરેલીના ચકચારી પાયલ ગોટી કાંડમાં રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગે પાયલ ગોટીને રૂા. 7.પ લાખનું વળતર ચુકવવા સરકારને આદેશ  કર્યો છે.  અમરેલી જિલ્લાના અતિ ચકચારી લેટર કાંડ સમયે પોલીસે કોમ્પ્યુટર ઓપરેટર પાયલ ગોટી નામની યુવતીની ધરપકડ કરી હતી.

    ત્યારબાદ આ યુવતીને રીક્નટ્રકશન માટે જાહેરમાં સરઘસ કાઢી બનાવ સ્થળે લઇ જતા જે તે સમયે મોટું આંદોલન થયું હતું અને પાયલ ગોટીને ન્યાય અપાવવા મામલો કોર્ટ સુધી અને રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગ સુધી પહોંચ્યો હતો.

    આજરોજ ગાંધીનગર ખાતેની સુનાવણી દરમિયાન રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગે પોલીસ દમનનો ભોગ બનેલ યુવતી પાયલ ગોટીને રૂા. 7.પ લાખનું વળતર ચુકવવા સરકારને  આદેશ કર્યો હતો.

    અત્રે ઉલ્લેખનીય છે આ બનાવ સમયે સમગ્ર અમરેલી જિલ્લા ઉપરાંત રાજયભરમાં ઘેરા પ્રત્યાઘાતો પડયા હતા. પાયલ ગોટીને ન્યાય અપાવવા કોંગે્રસ દ્વારા જન આંદોલન પણ છેડાયુ હતું આખરે આ મામલે રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગમાં ફરિયાદ થયા બાદ આખરી સુનાવણીમાં આયોગે સરકારને ભોગ બનનાર પાયલ ગોટીને 7.પ  લાખનું  વળતર ચુકવવા આદેશ કર્યો છે.

    Amreli Amreli NEWS
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleUS માં બાળકનાં પાસપોર્ટ માટે માતા-પિતાએ નાગરિકતા કે વિઝાનું પ્રમાણ આપવું પડશે
    Next Article Gold and silver ના ભાવો સતત મંદીમાં,સોનામાં વધુ 1900 તૂટ્યા
    Vikram Raval
    • Website

    Related Posts

    અમરેલી

    Amreli: બકરાનો શિકાર કરી ઝાડી-ઝાંખરામાં ઢસડી લઈ જતો સિંહ મોબાઈલ કેમેરામાં કેદ

    September 1, 2026
    અમરેલી

    Amreli: દામનગરમાં તરૂણીને જાનથી મારી નાખવાની ધમકી આપી, બે આરોપી ઝડપાયા

    August 31, 2026
    અમરેલી

    Amreli: ગામડાની પરંપરાગત કલાને યોગ્ય બજાર મળે તો તે પણ આંતરરાષ્ટ્રીય ઓળખ મેળવી શકે છે

    August 29, 2026
    અમરેલી

    Amreli: અયોધ્યાથી નેપાળ ગયેલા અમરેલીના મહંત ગોમતીદાસબાપુ સંપર્કવિહોણા

    August 28, 2026
    અમરેલી

    Amreli: Jafrabad નજીક ટ્રેક્ટર-બાઈકની ટક્કરમાં બે મિત્રોના મોત

    August 28, 2026
    અમરેલી

    Amreli જિલ્લાના દુધાળા નજીક ગાગડિયો નદી પર નિર્મિત ‘‘ગુજરાત ગૌરવ સરોવર‘‘નું કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે લોકાર્પણ

    August 27, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹151,460
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹138,840
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹224,630
    લાઈવ રેટ્સ • અપડેટ: 02-09-2026 15:58
    Categories
    Latest News

    Rajkot: મેળાની મુખ્ય મજા `રાઈડ્સ’ ની મંજૂરી હજુ ડખ્ખામાં,પોલીસનું વેઇટ એન્ડ વોચ

    September 2, 2026

    વન મંત્રી Arjun Modhwadia એ ડમરૂ વગાડી ડમરૂ યાત્રાનો પ્રારંભ કરાવ્યો

    September 2, 2026

    Gold and silver ના ભાવો સતત મંદીમાં,સોનામાં વધુ 1900 તૂટ્યા

    September 2, 2026

    US માં બાળકનાં પાસપોર્ટ માટે માતા-પિતાએ નાગરિકતા કે વિઝાનું પ્રમાણ આપવું પડશે

    September 2, 2026

    Gujaratમાં `Reform Festival’ ઉજવાશે : લોકોના સૂચનોના આધારે વહિવટી સુધારા

    September 2, 2026

    Bogus Software થી ટોલ વસુલીનું મહાકૌભાંડ : દેશવ્યાપી દરોડા

    September 2, 2026
    Search
    Main News

    US માં બાળકનાં પાસપોર્ટ માટે માતા-પિતાએ નાગરિકતા કે વિઝાનું પ્રમાણ આપવું પડશે

    September 2, 2026

    Gujaratમાં `Reform Festival’ ઉજવાશે : લોકોના સૂચનોના આધારે વહિવટી સુધારા

    September 2, 2026

    Bogus Software થી ટોલ વસુલીનું મહાકૌભાંડ : દેશવ્યાપી દરોડા

    September 2, 2026

    Russia છૂપી રીતે ઈરાનને સુપરસોનિક મિસાઈલ બનાવવામાં મદદ કરી રહ્યું છે

    September 2, 2026

    રાજીનામાના એક વર્ષ પછી પણ પૂર્વ ઉપરાષ્ટ્રપતિ Jagdeep Dhankhar સરકારી આવાસથી વંચિત

    September 2, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Rajkot: મેળાની મુખ્ય મજા `રાઈડ્સ’ ની મંજૂરી હજુ ડખ્ખામાં,પોલીસનું વેઇટ એન્ડ વોચ

    September 2, 2026

    વન મંત્રી Arjun Modhwadia એ ડમરૂ વગાડી ડમરૂ યાત્રાનો પ્રારંભ કરાવ્યો

    September 2, 2026

    Gold and silver ના ભાવો સતત મંદીમાં,સોનામાં વધુ 1900 તૂટ્યા

    September 2, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.