Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    વરસાદ ઓછો થવાનાં એંધાણ ? Savarkundla માં ટીટોડીએ બગીચામાં જમીન પર ઇંડા મુકયા

    May 1, 2026

    રિસ્ક-ઓફ સેન્ટિમેન્ટ: ઇક્વિટી બજાર નબળું…!!!

    April 30, 2026

    01 મે નું પંચાંગ

    April 30, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • વરસાદ ઓછો થવાનાં એંધાણ ? Savarkundla માં ટીટોડીએ બગીચામાં જમીન પર ઇંડા મુકયા
    • રિસ્ક-ઓફ સેન્ટિમેન્ટ: ઇક્વિટી બજાર નબળું…!!!
    • 01 મે નું પંચાંગ
    • 01 મે નું રાશિફળ
    • Ukraine રશિયાની અંદર એક તેલ પ્લાન્ટને નિશાન બનાવીને હુમલો કર્યો
    • America and Iran વચ્ચે મોટા યુદ્ધની તૈયારીઆો, ટ્રમ્પે યુદ્ધવિરામનો ઇનકાર કર્યો
    • Krishna Abhishek ના પુત્રો પહેલી વાર તેમની કાકી સુનિતાને મળ્યા
    • હું મારી પરંપરાઓને વળગી રહેવાનો પ્રયાસ કરું છું,Actress Priyanka Chopra
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, May 1
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»રાષ્ટ્રીય»દેશમાં છેલ્લા પાંચ વર્ષમાં ઝડપાઈ રૂ. ૭ લાખ કરોડની GST ચોરી
    રાષ્ટ્રીય

    દેશમાં છેલ્લા પાંચ વર્ષમાં ઝડપાઈ રૂ. ૭ લાખ કરોડની GST ચોરી

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraAugust 4, 2025No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    ૨૦૨૪-૨૫માં જીએસટી ચોરીના નોંધાયેલા કુલ ૩૦૦૫૬ કેસમાંથી ૧૫૨૮૩ કેસ આઈટીસી ફ્રોડના હતા

    નવી દિલ્હી, તા.૪

    દેશના કર માળખામાં પારદર્શિતા તેમજ કરચોરી અટકાવવા લાગુ કરવામાં આવેલી વન નેશન વન ટેક્સ સિસ્ટમ જીએસટીમાં જ ચોરીનું પ્રમાણ સતત વધી રહ્યું છે. સેન્ટ્રલ ગુડ્‌સ એન્ડ સર્વિસિઝ ટેક્સ (જીએસટી)ના ફિલ્ડ અધિકારીઓએ દેશમાં છેલ્લા પાંચ વર્ષમાં રૂ. ૭.૦૮ લાખ કરોડની જીએસટી ચોરી શોધી કાઢી છે. જેમાં રૂ. ૧.૭૯ લાખ કરોડની ઈનપુટ ટેક્સ ક્રેડિટ ફ્રોડ પણ સામેલ હોવાનું આજે લોકસભામાં જણાવવામાં આવ્યું હતું.

    નાણાં રાજ્ય મંત્રી પંકજ ચૌધરીએ લોકસભામાં આંકડાઓ રજૂ કરતાં કહ્યું કે, ૨૦૨૪-૨૫માં રૂ. ૨.૨૩ લાખ કરોડની જીએસટી ચોરી શોધી કાઢવામાં આવી છે. છેલ્લા પાંચ નાણાકીય વર્ષમાં દેશમાં કુલ રૂ. ૭.૦૮ લાખ કરોડની જીએસટી ચોરી થઈ હતી. જે ગુજરાત સરકાર દ્વારા ફાળવવામાં આવેલા તેના વાર્ષિક બજેટ કરતાં બમણી છે. નોંધનીય છે, ગુજરાત સરકારે ૨૦૨૪-૨૫માં રૂ. ૩.૩૨ લાખ કરોડ અને ૨૦૨૫-૨૬ માટે રૂ. ૩.૭૦ લાખ કરોડનું બજેટ ફાળવ્યું હતું. ગત નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫માં જીએસટી ચોરીના નોંધાયેલા કુલ ૩૦૦૫૬ કેસમાંથી ૧૫૨૮૩ કેસ આઈટીસી (ઈનપુટ ટેક્સ ક્રેડિટ) ફ્રોડના હતાં. જેમાં રૂ. ૫૮૭૭૨ કરોડની આઈટીસી ચોરી થઈ હતી. ૨૦૨૩-૨૪માં પણ સીજીએસટીના ફિલ્ડ અધિકારીઓએ રૂ. ૨.૩૦ લાખ કરોડની જીએસટી ચોરી પકડી પાડી હતી. જેમાં રૂ. ૩૬૩૭૪ કરોડનું આઈટીસી ફ્રોડ સામેલ હતું.

    જીએસટીના અમલીકરણને કુલ આઠ વર્ષ થયા છે. કર નીતિઓને સરળ બનાવવા તેમજ પારદર્શિતા વધારવા ૨૦૧૭માં લાગુ જીએસટીમાં ફ્રોડનું પ્રમાણ પણ સમય જતાં વધી રહ્યું છે. છેલ્લા ત્રણ વર્ષની તુલના કરીએ તો જીએસટી કલેક્શનની સાથે સાથે જીએસટી ચોરીનો આંકડો પણ ૧ લાખ કરોડની સપાટી વટાવી ગયો છે. સાથે સાથે ફેક ઈનપુટ ટેક્સ ક્રેડિટનું પ્રમાણ પણ વધ્યું છે.

    ચૌધરીએ જીએસટી ચોરી વિશે આંકડાઓ રજૂ કરતાં અંતે કહ્યું હતં કે, કેન્દ્ર સરકાર અને જીએસટીએન આ ટેક્સ ચોરીને અટકાવવા માટે વિવિધ પગલાં લઈ રહી છે. જેના માટે ઈ-ઈનવોઈસિંગ, જીએસટી એનાલિટિક્સ મારફત ડિજિટાઈઝેશન પર ભાર મૂકવામાં આવ્યો છે. સિસ્ટમ-ફ્લેગ મિસમેચના આધાર પર આઉટલેયરને ઉજાગર કરવુ, સ્ક્રૂટિની માટે રિટર્નની પસંદગી અને કાર્યવાહી વિશે જાણકારી આપવી, તેમજ જોખમના વિવિધ માપદંડો પર ઓડિટના આધારે કરદાતાઓની પસંદગી કરવી વગેરે  સામેલ છે. આ પગલાંઓ જીએસટી ચોરી કરનારાઓ પર અંકુશ લાદી પકડી પાડે છે.

    country GST evasion last five years worth Rs. 7 lakh crore
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    આંતરરાષ્ટ્રીય

    Ukraine રશિયાની અંદર એક તેલ પ્લાન્ટને નિશાન બનાવીને હુમલો કર્યો

    April 30, 2026
    આંતરરાષ્ટ્રીય

    America and Iran વચ્ચે મોટા યુદ્ધની તૈયારીઆો, ટ્રમ્પે યુદ્ધવિરામનો ઇનકાર કર્યો

    April 30, 2026
    રાજકોટ

    43 ડિગ્રી સાથે Rajkot ફરી સૌથી ગરમ

    April 30, 2026
    મુખ્ય સમાચાર

    Gandhinagar: Cyber Cellના વિવાદમાં Highcourtની લાલ આંખ કીર્તિદાન ગઢવી અને પોલીસ અધિકારીઓ વિરુદ્ધ નોટિસ

    April 30, 2026
    ગુજરાત

    ટોપ-20 સરકારી સેવાઓ હવે Digital Gujarat Portal પર ઉપલબ્ધ

    April 30, 2026
    અન્ય રાજ્યો

    Kanha Tiger Reserveમાં નવ દિવસમાં વાઘણ અને ત્રણ બચ્ચાના મોત

    April 30, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    વરસાદ ઓછો થવાનાં એંધાણ ? Savarkundla માં ટીટોડીએ બગીચામાં જમીન પર ઇંડા મુકયા

    May 1, 2026

    રિસ્ક-ઓફ સેન્ટિમેન્ટ: ઇક્વિટી બજાર નબળું…!!!

    April 30, 2026

    01 મે નું પંચાંગ

    April 30, 2026

    01 મે નું રાશિફળ

    April 30, 2026

    Ukraine રશિયાની અંદર એક તેલ પ્લાન્ટને નિશાન બનાવીને હુમલો કર્યો

    April 30, 2026

    America and Iran વચ્ચે મોટા યુદ્ધની તૈયારીઆો, ટ્રમ્પે યુદ્ધવિરામનો ઇનકાર કર્યો

    April 30, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    વરસાદ ઓછો થવાનાં એંધાણ ? Savarkundla માં ટીટોડીએ બગીચામાં જમીન પર ઇંડા મુકયા

    May 1, 2026

    રિસ્ક-ઓફ સેન્ટિમેન્ટ: ઇક્વિટી બજાર નબળું…!!!

    April 30, 2026

    01 મે નું પંચાંગ

    April 30, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.