Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Surat માં 3 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ કરનારાની ધરપકડ

    April 24, 2026

    Raghav Chadha નું રાજીનામું, કહ્યું- હું બે તૃતીયાંશ સાંસદો સાથે ભાજપમાં જોડાઈશ

    April 24, 2026

    અમદાવાદ-ગાંધીનગર જતા લોકો માટે Karnavati Club થી YMCA Club સુધી ટ્રાફિક ડાયવર્ઝન 31 મે સુધી લંબાવાયું

    April 24, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Surat માં 3 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ કરનારાની ધરપકડ
    • Raghav Chadha નું રાજીનામું, કહ્યું- હું બે તૃતીયાંશ સાંસદો સાથે ભાજપમાં જોડાઈશ
    • અમદાવાદ-ગાંધીનગર જતા લોકો માટે Karnavati Club થી YMCA Club સુધી ટ્રાફિક ડાયવર્ઝન 31 મે સુધી લંબાવાયું
    • દર 10માંથી ચાર ભારતીયો છોડવા માંગે છે ‘Trump’s America’
    • Hormuz પર અમેરિકાનુ સંપૂર્ણ નિયંત્રણ, કાયમી ઉકેલ લાવવાનો ઈરાદો હોવાની સ્પષ્ટ વાત
    • ટીએમસીની 15 વર્ષ જૂની સિન્ડીકેટ સિસ્ટમ અને મહા જંગલ રાજનો અંત આવશે : PM
    • કેન્દ્રીય મંત્રી Gadkari અને તેમના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી
    • `Botox strips’ શું ખરેખર કરચલીઓ ગાયબ કરી શકે છે?
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, April 24
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»રાષ્ટ્રીય»Delhi સહિત અનેક રાજ્યોમાં હીટવેવ : સિઝનનો સૌથી ગરમ દિવસ; હજુ બે દિવસનું એલર્ટ
    રાષ્ટ્રીય

    Delhi સહિત અનેક રાજ્યોમાં હીટવેવ : સિઝનનો સૌથી ગરમ દિવસ; હજુ બે દિવસનું એલર્ટ

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraApril 24, 2026No Comments1 Min Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    New Delhi, તા.24
    ગુજરાત સહિત દેશના અનેક રાજ્યો ભીષણ ગરમીની લપેટમાં આવી ગયા છે અને દિલ્હીમાં 43 સહિત દેશના કેટલાંક ભાગોમાં તાપમાનનો પારો 44 ડીગ્રીને પાર થઇ ગયો છે. હવામાન વિભાગે રવિવાર પછી તાપમાનમાં રાહત મળવાની અને હવામાન પલ્ટો થવાની આગાહી કરી છે.

    દેશના ડઝનથી વધુ રાજ્યોમાં હીટવેવની સ્થિતિ પ્રવર્તી રહી છે. હાલત બે હાલ જેવી બની છે. પાટનગર દિલ્હીમાં સિઝનનો સૌથી ગરમ દિવસ બન્યો હતો અને તાપમાન નોર્મલ કરતાં 4.6 ડીગ્રી વધીને 43 ડીગ્રી થયું હતું. જ્યારે પાલમમાં 41.6 ડીગ્રી, લોધી રોડ પર 41.6 ડીગ્રી નોંધાયું હતું. સમગ્ર પાટનગર અગનભઠ્ઠીમાં ફેરવાયાનું ચિત્ર ઉભું થવા સાથે બપોરે જનતા કરફ્યૂનો માહોલ સર્જાયો હતો.

    દિવસની જેમ રાતના તાપમાનમાં પણ વૃદ્ધિ થવાથી હાલત વધુ ખરાબ બની હતી. દિલ્હી ઉપરાંત ઉત્તર પ્રદેશ, પંજાબ, હરિયાણા, બિહાર, ઝારખંડ, ઓડિશા, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, ગુજરાત સહિતના રાજ્યોમાં તાપમાન 40 થી 45 ડીગ્રીની રેન્જમાં રહેવા સાથે હીટવેવની હાલત હતી.

    દરમિયાન હવામાન વિભાગ દ્વારા એવું જાહેર કરવામાં આવ્યું છે કે, નવા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના પ્રભાવ હેઠળ અનેક ભાગોમાં હવામાન પલ્ટો થવાની સંભાવના છે. ખાસ કરીને ઉતર પ્રદેશ, પંજાબ, હરિયાણા જેવા રાજ્યોમાં હવામાન પલ્ટાવા સાથે આંધી ફુંકાશે. વરસાદની પણ સંભાવના છે. જો કે, અન્ય ભાગોમાં ગરમી અને લૂનો પ્રકોપ જારી જ રહેવાની ચેતવણી આપવામાં આવી છે.

     

    Delhi Heatwave Hottest day
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    રાષ્ટ્રીય

    Raghav Chadha નું રાજીનામું, કહ્યું- હું બે તૃતીયાંશ સાંસદો સાથે ભાજપમાં જોડાઈશ

    April 24, 2026
    આંતરરાષ્ટ્રીય

    દર 10માંથી ચાર ભારતીયો છોડવા માંગે છે ‘Trump’s America’

    April 24, 2026
    આંતરરાષ્ટ્રીય

    Hormuz પર અમેરિકાનુ સંપૂર્ણ નિયંત્રણ, કાયમી ઉકેલ લાવવાનો ઈરાદો હોવાની સ્પષ્ટ વાત

    April 24, 2026
    રાષ્ટ્રીય

    ટીએમસીની 15 વર્ષ જૂની સિન્ડીકેટ સિસ્ટમ અને મહા જંગલ રાજનો અંત આવશે : PM

    April 24, 2026
    રાષ્ટ્રીય

    કેન્દ્રીય મંત્રી Gadkari અને તેમના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી

    April 24, 2026
    હેલ્થ

    `Botox strips’ શું ખરેખર કરચલીઓ ગાયબ કરી શકે છે?

    April 24, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Surat માં 3 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ કરનારાની ધરપકડ

    April 24, 2026

    Raghav Chadha નું રાજીનામું, કહ્યું- હું બે તૃતીયાંશ સાંસદો સાથે ભાજપમાં જોડાઈશ

    April 24, 2026

    અમદાવાદ-ગાંધીનગર જતા લોકો માટે Karnavati Club થી YMCA Club સુધી ટ્રાફિક ડાયવર્ઝન 31 મે સુધી લંબાવાયું

    April 24, 2026

    દર 10માંથી ચાર ભારતીયો છોડવા માંગે છે ‘Trump’s America’

    April 24, 2026

    Hormuz પર અમેરિકાનુ સંપૂર્ણ નિયંત્રણ, કાયમી ઉકેલ લાવવાનો ઈરાદો હોવાની સ્પષ્ટ વાત

    April 24, 2026

    ટીએમસીની 15 વર્ષ જૂની સિન્ડીકેટ સિસ્ટમ અને મહા જંગલ રાજનો અંત આવશે : PM

    April 24, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Surat માં 3 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ કરનારાની ધરપકડ

    April 24, 2026

    Raghav Chadha નું રાજીનામું, કહ્યું- હું બે તૃતીયાંશ સાંસદો સાથે ભાજપમાં જોડાઈશ

    April 24, 2026

    અમદાવાદ-ગાંધીનગર જતા લોકો માટે Karnavati Club થી YMCA Club સુધી ટ્રાફિક ડાયવર્ઝન 31 મે સુધી લંબાવાયું

    April 24, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.