Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    રવિવારે નવરાત્રી નો પ્રારંભ, માતાજી હાથી ઉપર બેસી પધારશે

    October 10, 2026

    સાપ્તાહિક રાશિ ભવિષ્ય

    October 10, 2026

    Ahmedabad દારૂડિયા પતિએ પત્ની સમક્ષ ‘સ્વેપિંગ’ની માગ કરી રેપ-મર્ડર કરાવવાની ધમકી આપી

    October 10, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • રવિવારે નવરાત્રી નો પ્રારંભ, માતાજી હાથી ઉપર બેસી પધારશે
    • સાપ્તાહિક રાશિ ભવિષ્ય
    • Ahmedabad દારૂડિયા પતિએ પત્ની સમક્ષ ‘સ્વેપિંગ’ની માગ કરી રેપ-મર્ડર કરાવવાની ધમકી આપી
    • રોકાણ પર માસિક ૨ ટકા વળતરની લાલચ આપી ૧.૨૭ કરોડની Fraud
    • Husbandએ પ્રેમિકા સાથે મળી આડા સંબંધમાં અડચણરૂપ પત્નીને મોતને ઘાટ ઉતારી
    • Maharashtraના નાગપુર-અમરાવતી હાઇવે પર ૧૩.૫ ટન વિસ્ફોટકો ભરેલું કન્ટેનર પલટ્યું
    • ઈન્ટરનેશનલ Criminal કોર્ટ પર પ્રતિબંધ મૂક્યો
    • AI થી નકલી સીસીટીવી ફૂટેજ, ફેક વોઈસથી છેતરપિંડી વધ્યા
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, October 10
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»Husbandએ પ્રેમિકા સાથે મળી આડા સંબંધમાં અડચણરૂપ પત્નીને મોતને ઘાટ ઉતારી
    ગુજરાત

    Husbandએ પ્રેમિકા સાથે મળી આડા સંબંધમાં અડચણરૂપ પત્નીને મોતને ઘાટ ઉતારી

    Vikram RavalBy Vikram RavalOctober 10, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Gandhinagar, તા.૧૦

    નવગુજરાત સમય ,  ગાંધીનગરના સેક્ટર-૪ છમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા પરિણીત યુવકે આડા સંબંધમાં અડચણરૂપ પત્નીની પ્રેમિકા સાથે મળીને ગળેટૂંપો આપી હત્યા કરતા સનસનાટી મચી છે. હત્યાને આત્મહત્યા કે કુદરતી મોતમાં ફેરવવાનો કારસો નિષ્ફળ જતાં સેક્ટર-૭ પોલીસે કાવતરું ઘડનાર પતિ અને તેની પ્રેમિકાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મૂળ વિરમગામ તાલુકાના શિયાળ ગામની સંગીતાબેનના લગ્ન ૨૦૧૨માં ઓગણ ગામના રોહિતજી ઠાકોર સાથે થયા હતા. લગ્નજીવનથી તેમને ચાર સંતાનો પણ છે. રોહિતજી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરવા ગાંધીનગરમાં આવ્યો હતો, જ્યાં લાયબ્રેરીમાં અભ્યાસ કરતી દાહોદના ફતેપુરાની વર્ષા સાથે તેને પ્રેમ થઈ ગયો હતો. બંને સેક્ટર-૪ છમાં ભાડે રહેવા લાગ્યા હતા અને ખાનગી નોકરી કરતા હતા.થોડા સમય અગાઉ સંગીતાબેન બાળકો સાથે ગાંધીનગર આવી ગયા હતા. પતિ અને તેની પ્રેમિકા એક જ મકાનમાં રહેતા હોવાની ગંધ આવતાં જ સંગીતાબેને પોતાના સંસારને બચાવવા માટે આ અનૈતિક સંબંધનો ઉગ્ર વિરોધ કર્યો હતો. પત્ની પ્રેમ પ્રકરણમાં અડચણરૂપ બનતાં રોહિતજી અને પ્રેમિકા વર્ષાએ તેને રસ્તામાંથી હટાવવાનું ભયંકર કાવતરું ઘડી કાઢ્યું હતું.સિવિલ હોસ્પિટલમાં ડોક્ટરોએ સંગીતાબેનને મૃત જાહેર કર્યા બાદ ગળાના ભાગે ફાંસાના નિશાન દેખાતાં મામલો શંકાસ્પદ બન્યો હતો. સેક્ટર-૭ પોલીસે સ્થળ પર પહોંચી પતિ રોહિતજીની કડક પૂછપરછ કરતાં તેણે પ્રેમિકા વર્ષા સાથે મળીને હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી. મૃતકના સગા મેરૂભાઈ વાસણીયાની ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે.ગત ૮ ઓક્ટોબરની મધરાતે બાળકો બીજા રૂમમાં ઊંઘતા હતા ત્યારે રોહિત અને વર્ષાએ સંગીતાબેનને હાથરૂમાલ વડે ગળાના ભાગે ફાંસો આપી મોતને ઘાટ ઉતારી દીધી હતી. ઘટના બાદ બનાવને આત્મહત્યામાં ખપાવવા સંગીતાને સિવિલ હોસ્પિટલ લઈ જવાઈ હતી અને સંગીતાએ ઝેરી દવા પીધી હોવાનું નાટક કરાયું હતું.

    Ahmedabad and Gandhinagar
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleMaharashtraના નાગપુર-અમરાવતી હાઇવે પર ૧૩.૫ ટન વિસ્ફોટકો ભરેલું કન્ટેનર પલટ્યું
    Next Article રોકાણ પર માસિક ૨ ટકા વળતરની લાલચ આપી ૧.૨૭ કરોડની Fraud
    Vikram Raval
    • Website

    Related Posts

    ગુજરાત

    Ahmedabad દારૂડિયા પતિએ પત્ની સમક્ષ ‘સ્વેપિંગ’ની માગ કરી રેપ-મર્ડર કરાવવાની ધમકી આપી

    October 10, 2026
    ગુજરાત

    રોકાણ પર માસિક ૨ ટકા વળતરની લાલચ આપી ૧.૨૭ કરોડની Fraud

    October 10, 2026
    ગુજરાત

    વડાપ્રધાન મોદીને ૨૫ વર્ષની અવિરત જનસેવા અને રાષ્ટ્ર સમર્પણ માટે ગુજરાતની જનતા જનાર્દન વતી અભિનંદન પાઠવતા Cm Bhupendra Patel

    October 9, 2026
    અમદાવાદ

    ગુજરાત કબડ્ડી લીગ માટે Ahmedabad હેરીટેજ હીરોઝના લોગોનું અનાવરણ; કબડ્ડીને ગુજરાતમાં નવી ઓળખ અપાવવાનો સંકલ્પ

    October 9, 2026
    અમદાવાદ

    Ahmedabad: બોસના નામે મેસેજ કરી ગઠિયાઓએ એકાઉન્ટન્ટ પાસેથી ૯૫.૮૦ લાખ પડાવ્યા

    October 9, 2026
    અમદાવાદ

    Ahmedabad: વેપારીઓને પરચુરણ લાવી આપવાનું કહીને ઠગાઈ કરતો ચાલાક ઠગ ઝડપાયો

    October 9, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹150,270
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹137,740
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹218,290
    લાઈવ રેટ્સ • અપડેટ: 10-10-2026 20:26
    Categories
    Latest News

    રવિવારે નવરાત્રી નો પ્રારંભ, માતાજી હાથી ઉપર બેસી પધારશે

    October 10, 2026

    સાપ્તાહિક રાશિ ભવિષ્ય

    October 10, 2026

    Ahmedabad દારૂડિયા પતિએ પત્ની સમક્ષ ‘સ્વેપિંગ’ની માગ કરી રેપ-મર્ડર કરાવવાની ધમકી આપી

    October 10, 2026

    રોકાણ પર માસિક ૨ ટકા વળતરની લાલચ આપી ૧.૨૭ કરોડની Fraud

    October 10, 2026

    Maharashtraના નાગપુર-અમરાવતી હાઇવે પર ૧૩.૫ ટન વિસ્ફોટકો ભરેલું કન્ટેનર પલટ્યું

    October 10, 2026

    ઈન્ટરનેશનલ Criminal કોર્ટ પર પ્રતિબંધ મૂક્યો

    October 10, 2026
    Search
    Main News

    વડાપ્રધાન મોદીને ૨૫ વર્ષની અવિરત જનસેવા અને રાષ્ટ્ર સમર્પણ માટે ગુજરાતની જનતા જનાર્દન વતી અભિનંદન પાઠવતા Cm Bhupendra Patel

    October 9, 2026

    Americaમાં ૯૦ વર્ષમાં પહેલીવાર ફાયરિંગ સ્ક્વોડ દ્વારા મૃત્યુદંડ અપાશે

    October 9, 2026

    ૧૭૪ મુસાફરોના જીવ બચાવનારા Captain Smit Machharને પ્રેસિડેન્શિયલ એવોર્ડ અપાશે

    October 9, 2026

    તેલ નથી, અર્થતંત્ર નથી, કંઈ બચ્યું નથી, ઈરાન બરબાદ થઈ ગયું છે: Donald Trump

    October 7, 2026

    હિમાચલ અટલ ટનલ એન્જિનિયરિંગ વૈશ્વિક ધોરણ, રાષ્ટ્રપતિ Draupadi Murmuએ બીઆરઓના સમર્પણની પ્રશંસા કરી

    October 7, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    રવિવારે નવરાત્રી નો પ્રારંભ, માતાજી હાથી ઉપર બેસી પધારશે

    October 10, 2026

    સાપ્તાહિક રાશિ ભવિષ્ય

    October 10, 2026

    Ahmedabad દારૂડિયા પતિએ પત્ની સમક્ષ ‘સ્વેપિંગ’ની માગ કરી રેપ-મર્ડર કરાવવાની ધમકી આપી

    October 10, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.