Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    27 જૂનનું પંચાંગ

    June 26, 2026

    27 જૂનનું રાશિફળ

    June 26, 2026

    CBSEએ ધોરણ-૭થી ૧૦ના વિદ્યાર્થીઓને આપી મોટી રાહત

    June 26, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • 27 જૂનનું પંચાંગ
    • 27 જૂનનું રાશિફળ
    • CBSEએ ધોરણ-૭થી ૧૦ના વિદ્યાર્થીઓને આપી મોટી રાહત
    • Vaibhav Suryavanshi ને આયર્લેન્ડ સામે પ્લેઈંગ-૧૧માં ન મળ્યો મોકો
    • Online Fraud માં પૈસા ગુમાવ્યા તો મળશે રૂ. ૨૫૦૦૦ સુધીનું વળતર
    • PM Narendra Modi ના નેતૃત્વમાં મંત્રીમંડળ વિસ્તરણ અને સંગઠનાત્મક ફેરફારો પર મંથન ચાલી રહ્યું છે
    • ભારત પાસેથી પ્રોજેક્ટ છીનવી ચીન સાથે Tariq Rahman કરી મોટી ડિલ
    • મોબાઇલથી ચહેરો દેખાડો અને ઘર બેઠાં જમા થઈ જશે લાઇફ સર્ટિફિકેટ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, June 26
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»રાષ્ટ્રીય»Operation Sindoor ના ૬ શહીદોની ઓળખ જાહેર
    રાષ્ટ્રીય

    Operation Sindoor ના ૬ શહીદોની ઓળખ જાહેર

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraJune 26, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    હવે આ બહાદુર જવાનોના નામ નેશનલ વોર મેમોરિયલમાં ખાસ ગ્રેનાઇટની ઈંટો પર કાયમી રીતે અંકિત કરવામાં આવશે

    New Delhi, તા.૨૬

    ભારત સરકારે ઓપરેશન સિંદૂરમાં દેશ માટે સર્વોચ્ચ બલિદાન આપનારા વીર જવાનોના નામ જાહેર કર્યા છે. હવે આ વીર સૈનિકોના નામ દિલ્હીમાં ઇન્ડિયા ગેટ નજીક આવેલા નેશનલ વોર મેમોરિયલમાં અંકિત કરવામાં આવશે.

    સરકારે દેશ માટે સર્વોચ્ચ બલિદાન આપનારા ૬ જવાનોના નામ જાહેર કર્યા છે. આ જવાનોએ ભારતીય સશસ્ત્ર દળો દ્વારા ૬ અને ૭ મે, ૨૦૨૫ની મધરાતે પાકિસ્તાન અને ર્ઁંદ્ભમાં આવેલા ૯ આતંકવાદી ઠેકાણાઓ પર ચલાવવામાં આવેલા ઐતિહાસિક અને ગુપ્ત સૈન્ય અભિયાન દરમિયાન શહીદી વહોરી હતી.

    માહિતી અનુસાર, ભારત સરકારે પ્રથમ વખત ઓપરેશન સિંદૂરમાં દેશ માટે સર્વોચ્ચ બલિદાન આપનારા ૬ વીર જવાનોના નામ જાહેર કર્યા છે. આ તમામ શહીદોને દિલ્હીના નેશનલ વોર મેમોરિયલમાં સ્થાન આપવામાં આવ્યું છે, જ્યાં તેમના નામ ખાસ ગ્રેનાઇટની ઈંટો પર કાયમી રીતે અંકિત કરવામાં આવશે. અહીં આવતા લોકો તેમની શૌર્યગાથા વિશે જાણી શકશે.

    તમને જણાવી દઈએ કે, આ ૬ શહીદોમાં ભારતીય સેનાના ૫ જવાનો અને ભારતીય વાયુસેનાના ૧ સાર્જન્ટનો સમાવેશ થાય છે. રાઇફલમેન સુનીલ કુમારને મરણોત્તર વીર ચક્ર અને સાર્જન્ટ સુરેન્દ્ર કુમારને વાયુ પદકથી સન્માનિત કરવામાં આવ્યા છે. સંરક્ષણ સૂત્રોના જણાવ્યા મુજબ, મોટાભાગના જવાનો જમ્મુ-કાશ્મીરમાં ઓપરેશન દરમિયાન શહીદ થયા હતા.

    આ રહ્યા ૬ શહીદ જવાનોના નામ

    – મેજર પવન કુમાર, મુખ્યાલય ૧૦ ઇન્ફન્ટ્રી બ્રિગેડના સુબેદાર

    – સુનીલ કુમાર, જમ્મુ અને કાશ્મીર લાઇટ ઇન્ફન્ટ્રી રેજિમેન્ટની ૪થી બટાલિયનના રાઇફલમેન

    – નાયક દિનેશ કુમાર, ૫ ફીલ્ડ રેજિમેન્ટના લાન્સ

    – મૂડ મુરલી નાયક, ૮૫૧ લાઇટ રેજિમેન્ટના અગ્નિવીર

    – સુનીલ કુમાર સિંહ, ૨૩૭ ફીલ્ડ વર્કશોપના હવાલદાર

    – સુરેન્દ્ર કુમાર, ભારતીય વાયુસેનાની ૩૯ વિંગના સાર્જન્ટ

    તમને જણાવી દઈએ કે, ઓપરેશન સિંદૂર ભારતીય સેનાએ એપ્રિલ-મે ૨૦૨૫ દરમિયાન જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા ભયાનક આતંકવાદી હુમલાના જવાબમાં હાથ ધર્યું હતું. આ હુમલામાં અનેક નિર્દોષ ભારતીય નાગરિકોના જીવ ગયા હતા અને અનેક મહિલાઓએ પોતાના પતિ ગુમાવ્યા હતા. પીડિત મહિલાઓના દુઃખ અને આતંકવાદ સામેના જવાબના પ્રતિક તરીકે આ અભિયાનને ઓપરેશન સિંદૂર નામ આપવામાં આવ્યું હતું.

    ભારતીય સેનાએ આ ઓપરેશન દરમિયાન અસાધારણ બહાદુરી અને શૌર્યનું પ્રદર્શન કરીને દેશના આક્રોશનો મજબૂત જવાબ આપ્યો હતો.

    Operation Sindoor
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    રાષ્ટ્રીય

    CBSEએ ધોરણ-૭થી ૧૦ના વિદ્યાર્થીઓને આપી મોટી રાહત

    June 26, 2026
    મુખ્ય સમાચાર

    Online Fraud માં પૈસા ગુમાવ્યા તો મળશે રૂ. ૨૫૦૦૦ સુધીનું વળતર

    June 26, 2026
    રાષ્ટ્રીય

    PM Narendra Modi ના નેતૃત્વમાં મંત્રીમંડળ વિસ્તરણ અને સંગઠનાત્મક ફેરફારો પર મંથન ચાલી રહ્યું છે

    June 26, 2026
    આંતરરાષ્ટ્રીય

    ભારત પાસેથી પ્રોજેક્ટ છીનવી ચીન સાથે Tariq Rahman કરી મોટી ડિલ

    June 26, 2026
    રાષ્ટ્રીય

    મોબાઇલથી ચહેરો દેખાડો અને ઘર બેઠાં જમા થઈ જશે લાઇફ સર્ટિફિકેટ

    June 26, 2026
    રાષ્ટ્રીય

    Air India Kanishka blast પાછળ ખાલિસ્તાની આતંકીઓનો હાથ હોવાનું Canada એ સ્વીકાર્યું

    June 26, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    27 જૂનનું પંચાંગ

    June 26, 2026

    27 જૂનનું રાશિફળ

    June 26, 2026

    CBSEએ ધોરણ-૭થી ૧૦ના વિદ્યાર્થીઓને આપી મોટી રાહત

    June 26, 2026

    Vaibhav Suryavanshi ને આયર્લેન્ડ સામે પ્લેઈંગ-૧૧માં ન મળ્યો મોકો

    June 26, 2026

    Online Fraud માં પૈસા ગુમાવ્યા તો મળશે રૂ. ૨૫૦૦૦ સુધીનું વળતર

    June 26, 2026

    PM Narendra Modi ના નેતૃત્વમાં મંત્રીમંડળ વિસ્તરણ અને સંગઠનાત્મક ફેરફારો પર મંથન ચાલી રહ્યું છે

    June 26, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    27 જૂનનું પંચાંગ

    June 26, 2026

    27 જૂનનું રાશિફળ

    June 26, 2026

    CBSEએ ધોરણ-૭થી ૧૦ના વિદ્યાર્થીઓને આપી મોટી રાહત

    June 26, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.