Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    કેન્યાનાં કેરીચો શહેરમાં મોરારિબાપુના હસ્તે જગદીશ ત્રિવેદી દ્રારા નિર્મિત પુસ્તકાલયનું લોકાર્પણ

    July 20, 2026

    Morbi: શ્રદ્ધા સોસાયટીના મકાનમાંથી ૨૯ ગ્રામ મેફેડ્રોનના જથ્થા સાથે એક ઝડપાયો

    July 20, 2026

    Morbi: સાસરિયાઓએ શારીરિક-માનસિક ત્રાસ આપ્યો, ધક્કો મારી કાઢી મુકતા સગર્ભાએ ફિનાઈલ પી લીધું

    July 20, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • કેન્યાનાં કેરીચો શહેરમાં મોરારિબાપુના હસ્તે જગદીશ ત્રિવેદી દ્રારા નિર્મિત પુસ્તકાલયનું લોકાર્પણ
    • Morbi: શ્રદ્ધા સોસાયટીના મકાનમાંથી ૨૯ ગ્રામ મેફેડ્રોનના જથ્થા સાથે એક ઝડપાયો
    • Morbi: સાસરિયાઓએ શારીરિક-માનસિક ત્રાસ આપ્યો, ધક્કો મારી કાઢી મુકતા સગર્ભાએ ફિનાઈલ પી લીધું
    • Morbi: મોરબી-વાંકાનેર હાઈવે પર બે રાહદારીને ઠોકર મારી અજાણ્યો વાહનચાલક ફરાર
    • Morbi: ટંકારાના નેકનામ ગામે ગળેફાંસો ખાઈ પરિણીતાનો આપઘાત
    • Morbi: હરીપર કેરાળા નજીક કેનાલમાં ડૂબી જતા મહિલાનું મોત
    • ઘર વિહોણા પરિવારોનું ઘરનું સપનું સાકાર થશે, મફત પ્લોટ યોજના હેઠળ સરકારે સહાય વધારી
    • Amreliના ખાંભા તાલુકાના રબારીકા ગામે એક વૃદ્ધ ઉપર સિંહે હુમલો કર્યો
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, July 20
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»કેન્યાનાં કેરીચો શહેરમાં મોરારિબાપુના હસ્તે જગદીશ ત્રિવેદી દ્રારા નિર્મિત પુસ્તકાલયનું લોકાર્પણ
    સૌરાષ્ટ્ર

    કેન્યાનાં કેરીચો શહેરમાં મોરારિબાપુના હસ્તે જગદીશ ત્રિવેદી દ્રારા નિર્મિત પુસ્તકાલયનું લોકાર્પણ

    Vikram RavalBy Vikram RavalJuly 20, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    આફ્રિકન દેશમાં જગદીશ ત્રિવેદીના કાર્યક્રમો થતી આવક  જરૂરિયાતમંદ આફ્રિકન લોકોના આરોગ્ય અને શિક્ષણ માટે દાન કરવામાં આવશે

    Kundheliતા.૨૦

    જાણીતા હાસ્યકલાકાર અને સમાજસેવક ડો. જગદીશ ત્રિવેદી જાયન્ટ્‌સ ગૃપ ઓફ નૈરોબી ટ્વીગાના આમંત્રણથી હાલ પૂર્વ આફ્રીકાના કેન્યા દેશના દસ દિવસના પ્રવાસે છે. જ્યાં તેઓ કુલ ચાર કાર્યક્રમો કરશે. જ્યાં તેઓ આ કાર્યક્રમોની ચાલીસ લાખ રુપિયા જેટલી સંપૂર્ણ આવક જરુરીયાતમંદ આફ્રીકન લોકોના આરોગ્ય અને શિક્ષણમાં દાન કરશે.હાલ કેન્યામાં કેરીચો નામના શહેરમાં વિશ્વવંદનીય સંત પૂજ્ય મોરારિબાપુની ૯૮૧મી રામકથા ચાલી રહી છે ત્યારે જાયન્ટ્‌સ ગૃપ ઓફ નૈરોબી ટ્વીગા અને જગદીશ ત્રિવેદી દ્વારા કેરીચો ખાતે નિર્મિત પુસ્તકાલયનું તા.૧૯/૭/૨૬ ની સાંજે પૂજ્ય મોરારિબાપુ દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું હતું.કેન્યાના અલગ અલગ શહેરોની કુલ છ શાળાઓમાં પુસ્તકો, યુનિફોર્મ, કંપાસબોક્ષથી માંડીને નોટબુક સુધી પ્રત્યેક શાળામાં આશરે અઢી લાખ રુપિયાની વસ્તુઓ આપવામાં આવશે. તદુપરાંત કીટાલે ખાતે એક ડાયાલિસિસ સેન્ટર પણ આ પ્રવાસ દરમિયાન શરું કરવામાં આવશે.

    સનાતન વૈદિક હિંદુ ધર્મના ‘‘વસુધૈવ કુટુંબકમ’’  સુત્રને ચરિતાર્થ કરી શ્રી જગદીશ ત્રિવેદી પોતાના આ પ્રવાસની સમગ્ર આવક જરુરીયાતમંદ આફ્રિકન પ્રજાના આરોગ્ય અને શિક્ષણમાં અર્પણ કરી સમાજને એક નવો રાહ ચીંધશે.

    આ તસવીરમાં પૂજ્ય મોરારિબાપુ, ડો. જગદીશ ત્રિવેદી, જાયન્ટ્‌સ ગૃપ ઓફ નૈરોબી ટ્વીગાના ચેરપર્સન શ્રીમતિ ચેતનાબહેન દેસાઈ, જાણીતા લેખક અને વક્તા ડો. ભદ્રાયુ વછરાજાની, સુપ્રસિદ્ધ કવિ અને સંચાલક ડો. નીતિન વડગામા , સુરેન્દ્રનગરની દર્શન વિદ્યાલયના સંચાલક શ્રી મહેશભાઈ કાનાણી તથા કેન્યાના સમાજસેવક શ્રી મુકેશભાઈ દેસાઈ જોવા મળે છે.

    Kundheli
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    સૌરાષ્ટ્ર

    Amreliના ખાંભા તાલુકાના રબારીકા ગામે એક વૃદ્ધ ઉપર સિંહે હુમલો કર્યો

    July 20, 2026
    સૌરાષ્ટ્ર

    Upleta: બાઈકની કીક મારવા જતાં સંતુલન ગુમાવતા આધેડ નીચે પટકાતા મોત

    July 18, 2026
    સૌરાષ્ટ્ર

    Paddhariના મોવૈયા ગામે આધેડનો આપઘાત

    July 18, 2026
    સૌરાષ્ટ્ર

    Veravalના ડારી ગામે ગોડાઉનની છત પરથી પટકાતા પ્રોઢનું મોત

    July 18, 2026
    સૌરાષ્ટ્ર

    ખીર ખાધા બાદ Surendranagarની શાળાની હોસ્ટેલની ૨૦૦ વિદ્યાર્થિનીઓને ફૂડ પોઇઝનિંગ

    July 18, 2026
    સૌરાષ્ટ્ર

    Bhavnagar મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને પિતરાઈ ભાઈ પાસેથી વસૂલાત કરી

    July 18, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Morbi: શ્રદ્ધા સોસાયટીના મકાનમાંથી ૨૯ ગ્રામ મેફેડ્રોનના જથ્થા સાથે એક ઝડપાયો

    July 20, 2026

    Morbi: સાસરિયાઓએ શારીરિક-માનસિક ત્રાસ આપ્યો, ધક્કો મારી કાઢી મુકતા સગર્ભાએ ફિનાઈલ પી લીધું

    July 20, 2026

    Morbi: મોરબી-વાંકાનેર હાઈવે પર બે રાહદારીને ઠોકર મારી અજાણ્યો વાહનચાલક ફરાર

    July 20, 2026

    Morbi: ટંકારાના નેકનામ ગામે ગળેફાંસો ખાઈ પરિણીતાનો આપઘાત

    July 20, 2026

    Morbi: હરીપર કેરાળા નજીક કેનાલમાં ડૂબી જતા મહિલાનું મોત

    July 20, 2026

    ઘર વિહોણા પરિવારોનું ઘરનું સપનું સાકાર થશે, મફત પ્લોટ યોજના હેઠળ સરકારે સહાય વધારી

    July 20, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Morbi: શ્રદ્ધા સોસાયટીના મકાનમાંથી ૨૯ ગ્રામ મેફેડ્રોનના જથ્થા સાથે એક ઝડપાયો

    July 20, 2026

    Morbi: સાસરિયાઓએ શારીરિક-માનસિક ત્રાસ આપ્યો, ધક્કો મારી કાઢી મુકતા સગર્ભાએ ફિનાઈલ પી લીધું

    July 20, 2026

    Morbi: મોરબી-વાંકાનેર હાઈવે પર બે રાહદારીને ઠોકર મારી અજાણ્યો વાહનચાલક ફરાર

    July 20, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@yahoo.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.