Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    FIFA World Cup : ટ્રોફી અર્પણ કરવા Donal Trump ને આમંત્રણ

    June 16, 2026

    Rajkot ભાજપના પૂર્વ મેયર જનક કોટકના નિધનથી શોકની લાગણી: વરિષ્ઠ આગેવાનો દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ

    June 16, 2026

    પૂર્વ મેયર સ્વ.જનકભાઈ કોટકને શ્રધ્ધાંજલી પાઠવતા Raju Dhruv

    June 16, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • FIFA World Cup : ટ્રોફી અર્પણ કરવા Donal Trump ને આમંત્રણ
    • Rajkot ભાજપના પૂર્વ મેયર જનક કોટકના નિધનથી શોકની લાગણી: વરિષ્ઠ આગેવાનો દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ
    • પૂર્વ મેયર સ્વ.જનકભાઈ કોટકને શ્રધ્ધાંજલી પાઠવતા Raju Dhruv
    • કેન્દ્ર સરકારે બદલી નાંખ્યો વર્ષો જૂનો નિયમ,ડૉક્ટરની ચિઠ્ઠી વિના નહીં મળે કોઈ પણ પ્રકારની Syrup
    • Rahul Gandhi ની દેશવ્યાપી આંદોલનની જાહેરાત,પેપર લીક સિસ્ટમની નિષ્ફળતા છે
    • Congress નેતાને સાંસદ બન્યા બાદ પસ્તાવો! કહ્યું- મારી આવક ઘટી ગઈ, મોટું નુકસાન થયું
    • UP-Punjab સહિત આ 4 રાજ્યોમાં સમય પહેલાં યોજાઈ શકે છે વિધાનસભા ચૂંટણી! ભાજપ એક્શન મોડમાં
    • હું ટ્રમ્પની બધી વાત નથી માનતો…: Iran સાથે ડીલ બાદ Netanyahu નો અમેરિકાને જવાબ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, June 16
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»આંતરરાષ્ટ્રીય»India-Slovakia વચ્ચે ડિજિટલ ટેકનોલોજી, ડિફેન્સ સહિત 11 કરારો
    આંતરરાષ્ટ્રીય

    India-Slovakia વચ્ચે ડિજિટલ ટેકનોલોજી, ડિફેન્સ સહિત 11 કરારો

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraJune 16, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    મોદી અને સ્લોવાકિયાના પીએમ રોબર્ટ ફિકો વચ્ચે દ્વિપક્ષીય સંવાદ

    ઓટોમોબાઈલ, એડવાન્સ્ડ મેન્યુફેક્ચરિંગ, ગ્રીન એનર્જીમાં સહયોગ વધશે : સ્લોવાકિયાની વિઝિટ લેનારા મોદી પ્રથમ ભારતીય પીએમ

    12 વર્ષમાં મોદીએ 100મી વિદેશયાત્રા પૂરી કરી : 78 દેશોનો પ્રવાસ કર્યો

    Bratislava,તા.16

    વડાપ્રધાન નરેન્દ્ર મોદી સ્લોવાકિયા પહોંચ્યા હતા. સ્લોવાકિયાની મુલાકાત કરનારા મોદી પ્રથમ વડાપ્રધાન છે. તેમણે સ્લોવાકિયાના વડાપ્રધાન રોબર્ટ ફિકો સાથે દ્વિપક્ષીય સંવાદ કર્યો હતો. બંને દેશો વચ્ચે જુદા જુદા ૧૧ કરારો થયા હતા. વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે બંને દેશો મળીને એક નવી દિશામાં કામ કરી રહ્યાં છે અને ઉત્તરોત્તર સહયોગ વધારવા સજ્જ બન્યાં છે. એનર્જી સેક્ટર્સથી લઈને ડિફેન્સ અને ટેકનોલોજી સહિતના મુદ્દે સહયોગ વધશે.પીએમ મોદીની આ મુલાકાતમાં રોબર્ટ ફિકો સાથે દ્વિપક્ષીય સંવાદ થયો હતો. ભારત-યુરોપિયન સંઘના ફ્રી ટ્રેડના ભાગરૂપે સ્લોવાકિયા સાથે ફ્રી ટ્રેડ લાગુ પાડવા બંને નેતાઓએ વાત કરી હતી. એનર્જી સેક્ટર્સ, ખાસ તો ગ્રીન એનર્જી, ડિફેન્સ ટેકનોલોજી, એડવાન્સ્ડ મેન્યુ ફેક્ચરિંગ ટેકનોલોજી, ઓટોમોબાઈલ્સ જેવા સેક્ટર્સમાં બને દેશો વચ્ચે વેપાર થશે. પીએમ મોદીએ દ્વિપક્ષીય વાર્તાલાપ પછી કહ્યું હતું કે બંને દેશો વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારી વધશે. સામ-સામી સન્માન અને ભરોસાથી સંરક્ષણ ક્ષેત્રમાં પણ આગળ વધશે. દુનિયામાં ચાલતા યુદ્ધો અને ઘર્ષણોનો શાંતિપૂર્ણ અંત આવે તે માટે બંને દેશો સહમત થયા છે.દરમિયાન ફ્રાન્સ-સ્લોવાકિયાની મુલાકાત એ નરેન્દ્ર મોદીની ૧૦૦મી વિદેશ યાત્રા છે. ૧૨ વર્ષમાં મોદીએ ૧૦૦ વખત વિદેશયાત્રા કરી છે. ૭૮ દેશોનો પ્રવાસ કર્યો છે. પીએમઓની વેબસાઈટમાં આપેલી માહિતી પ્રમાણે મોદીએ શપથ ગ્રહણ કરીને ૨૦૧૪માં પહેલો વિદેશપ્રવાસ ભૂતાનનો કર્યો હતો. એ પછી બ્રાઝિલમાં બ્રિક્સની બેઠકમાં ભાગ લીધો હતો. પહેલી ટર્મમાં તેમણે ૪૯ વિદેશ પ્રવાસો કર્યા હતા. બીજી ટર્મમાં પહેલો વિદેશ પ્રવાસ માલદિવ્સ અને શ્રીલંકાનો હતો. બીજી ટર્મમાં મોદીએ ૨૭ વિદેશયાત્રાઓ કરી હતી. આ ત્રીજી ટર્મ ચાલી રહી છે. ૨૦૨૪માં ત્રીજી વખત શપથ ગ્રહણ કર્યા બાદ મોદી ઈટલીના પ્રવાસે ગયા હતા. આ ૧૦૦મી વિદેશયાત્રા દરમિયાન મોદી ફ્રાન્સમાં યોજાનારી હજુ જી-૭ની બેઠકમાં હાજરી આપશે.

    11 agreements digital technology India-Slovakia
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    ખેલ જગત

    FIFA World Cup : ટ્રોફી અર્પણ કરવા Donal Trump ને આમંત્રણ

    June 16, 2026
    રાષ્ટ્રીય

    કેન્દ્ર સરકારે બદલી નાંખ્યો વર્ષો જૂનો નિયમ,ડૉક્ટરની ચિઠ્ઠી વિના નહીં મળે કોઈ પણ પ્રકારની Syrup

    June 16, 2026
    રાષ્ટ્રીય

    Rahul Gandhi ની દેશવ્યાપી આંદોલનની જાહેરાત,પેપર લીક સિસ્ટમની નિષ્ફળતા છે

    June 16, 2026
    રાષ્ટ્રીય

    Congress નેતાને સાંસદ બન્યા બાદ પસ્તાવો! કહ્યું- મારી આવક ઘટી ગઈ, મોટું નુકસાન થયું

    June 16, 2026
    રાષ્ટ્રીય

    UP-Punjab સહિત આ 4 રાજ્યોમાં સમય પહેલાં યોજાઈ શકે છે વિધાનસભા ચૂંટણી! ભાજપ એક્શન મોડમાં

    June 16, 2026
    આંતરરાષ્ટ્રીય

    હું ટ્રમ્પની બધી વાત નથી માનતો…: Iran સાથે ડીલ બાદ Netanyahu નો અમેરિકાને જવાબ

    June 16, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    FIFA World Cup : ટ્રોફી અર્પણ કરવા Donal Trump ને આમંત્રણ

    June 16, 2026

    Rajkot ભાજપના પૂર્વ મેયર જનક કોટકના નિધનથી શોકની લાગણી: વરિષ્ઠ આગેવાનો દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ

    June 16, 2026

    પૂર્વ મેયર સ્વ.જનકભાઈ કોટકને શ્રધ્ધાંજલી પાઠવતા Raju Dhruv

    June 16, 2026

    કેન્દ્ર સરકારે બદલી નાંખ્યો વર્ષો જૂનો નિયમ,ડૉક્ટરની ચિઠ્ઠી વિના નહીં મળે કોઈ પણ પ્રકારની Syrup

    June 16, 2026

    Rahul Gandhi ની દેશવ્યાપી આંદોલનની જાહેરાત,પેપર લીક સિસ્ટમની નિષ્ફળતા છે

    June 16, 2026

    Congress નેતાને સાંસદ બન્યા બાદ પસ્તાવો! કહ્યું- મારી આવક ઘટી ગઈ, મોટું નુકસાન થયું

    June 16, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    FIFA World Cup : ટ્રોફી અર્પણ કરવા Donal Trump ને આમંત્રણ

    June 16, 2026

    Rajkot ભાજપના પૂર્વ મેયર જનક કોટકના નિધનથી શોકની લાગણી: વરિષ્ઠ આગેવાનો દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ

    June 16, 2026

    પૂર્વ મેયર સ્વ.જનકભાઈ કોટકને શ્રધ્ધાંજલી પાઠવતા Raju Dhruv

    June 16, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.