Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Inflation: જથ્થાબંધ ફુગાવો ડબલ ડીજીટ નજીક

    July 15, 2026

    આસારામે ફરી એકવાર મેડિકલના આધારે જામીન મેળવવા Supreme Court નાં દરવાજા ખખડાવ્યા

    July 15, 2026

    ભોજશાલા વિવાદ :`પરિસરની બાજુમાં આવેલી ખુલ્લી જગ્યામાં પઢવા દો નમાઝ’- Supreme Court

    July 15, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Inflation: જથ્થાબંધ ફુગાવો ડબલ ડીજીટ નજીક
    • આસારામે ફરી એકવાર મેડિકલના આધારે જામીન મેળવવા Supreme Court નાં દરવાજા ખખડાવ્યા
    • ભોજશાલા વિવાદ :`પરિસરની બાજુમાં આવેલી ખુલ્લી જગ્યામાં પઢવા દો નમાઝ’- Supreme Court
    • Mutual Fund Market માં મુંબઈ મોખરે અને દિલ્હી બીજા નંબરે,અમદાવાદ છઠ્ઠા ક્રમે
    • જંતર-મંતર પહોંચ્યા Shankarsinh Vaghela; 18 દિવસથી ઉપવાસ પર બેઠેલા સોનમ વાંગચુકના સ્વાસ્થ્યની કરી પૂછપરછ
    • India-England મેચ બાદ વિરાટ કોહલીએ યુવા કેપ્ટન શુભમન ગિલ પ્રત્યે સન્માન દર્શાવ્યું
    • FIFA World Cup માં સ્પેને ચોંકાવ્યા, સેમિફાઈલનમાં ફ્રાન્સને 2-0થી પછાડી ફાઇનલમાં એન્ટ્રી
    • બોલિંગ જ નહીં, ફિલ્ડિંગમાં પણ Bumrah કિંગ, કર્યો સૂર્યકુમાર જેવો જ ઐતિહાસિક કેચ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, July 15
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ખેલ જગત»ભારતની ઈંગ્લેન્ડ સામે દમદાર જીત, Gill-Akshar નો ચાલ્યો જાદુ
    ખેલ જગત

    ભારતની ઈંગ્લેન્ડ સામે દમદાર જીત, Gill-Akshar નો ચાલ્યો જાદુ

    Vikram RavalBy Vikram RavalJuly 15, 2026No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    London,તા.15

    બર્મિંગહામના એજબેસ્ટન મેદાન પર રમાયેલી પ્રથમ વનડે મેચમાં ભારતીય ટીમે ધમાકેદાર પ્રદર્શન કરતા ઇંગ્લેન્ડને 6 વિકેટે હરાવી દીધું છે. ટૉસ જીતીને પહેલા બેટિંગ કરવા ઉતરેલી ઇંગ્લેન્ડની ટીમ 47.5 ઓવરમાં 258 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી. જવાબમાં ભારતીય ટીમે માત્ર 45.2 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 262 રન બનાવી લીધા હતા અને 28 બોલ બાકી રહેતા શાનદાર જીત મેળવી હતી.

    પ્રથમ ઇનિંગમાં ભારતીય બોલરોએ ઇંગ્લેન્ડના બેટરોને પિચ પર ટકવા દીધા નહોતા. સ્પિનર અક્ષર પટેલે ઘાતક બોલિંગ કરતા 9.5 ઓવરમાં 62 રન આપીને સૌથી વધુ 4 વિકેટ ઝડપી હતી. ફાસ્ટ બોલર પ્રસિદ્ધ ક્રિષ્નાએ 10 ઓવરમાં 2 મેડન સાથે 50 રન આપીને 2 વિકેટ લીધી હતી. આ સિવાય ગુરનૂર બરારે 9 ઓવરમાં 61 રન આપીને 2 મહત્વની વિકેટો મેળવી હતી. જસપ્રિત બુમરાહે 9 ઓવરમાં 31 રન આપીને 1 વિકેટ અને શિવમ દુબેએ 6 ઓવરમાં 27 રન આપીને 1 વિકેટ ઝડપી હતી. વોશિંગ્ટન સુંદરે 4 ઓવરમાં 13 રન આપ્યા હતા પરંતુ તેમને કોઈ વિકેટ મળી નહોતી.

    ઇંગ્લેન્ડ તરફથી જો રૂટે સૌથી વધુ 76 રન અણનમ બનાવ્યા હતા, જેમાં તેમણે 76 બોલ રમીને 6 ફોર અને 1 સિક્સ ફટકારી હતી. લિયામ ડોસને 83 બોલમાં 6 ફોર અને 1 સિક્સ સાથે 68 રનનું યોગદાન આપ્યું હતું. આ સિવાય બેન ડકેટે 45 બોલમાં 43 રન (6 ફોર, 2 સિક્સ), જેકોબ બેથેલે 31 બોલમાં 14 રન (1 ફોર), કેપ્ટન હેરી બ્રુકે 3 બોલમાં 1 રન, જોસ બટલરે 14 બોલમાં 5 રન, સેમ કરને 3 બોલમાં 0 રન, વિલ જેક્સે 19 બોલમાં 20 રન (3 ફોર), જોફ્રા આર્ચરે 6 બોલમાં 12 રન (1 ફોર, 1 સિક્સ) અને આદિલ રશિદે 5 બોલમાં 1 રન બનાવ્યો હતો. જોશ ટંગ શૂન્ય રને આઉટ થયો હતો.

    259 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમની શરૂઆત મધ્યમ રહી હતી. કેપ્ટન શુભમન ગિલે શાનદાર બેટિંગ કરતા 75 બોલમાં 11 ફોર અને 1 સિક્સની મદદથી 80 રન ફટકાર્યા હતા, પરંતુ તેઓ રિટાયર્ડ હર્ટ થયા હતા. ઓપનર રોહિત શર્મા 21 બોલમાં 1 ફોર સાથે 11 રન બનાવી આઉટ થયા હતા. વિરાટ કોહલી 6 બોલમાં 1 ફોર સાથે 5 રન અને શ્રેયસ અય્યર 53 બોલમાં 2 ફોર સાથે 35 રન બનાવી પેવેલિયન ભેગા થયા હતા. કેએલ રાહુલ 3 બોલમાં માત્ર 1 રન બનાવી શક્યા હતા. ત્યારબાદ વોશિંગ્ટન સુંદર અને અક્ષર પટેલે બાજી સંભાળી હતી. વોશિંગ્ટન સુંદરે 63 બોલમાં 4 ફોર અને 1 સિક્સની મદદથી અણનમ 52 રન બનાવ્યા હતા. જ્યારે અક્ષર પટેલે પણ બેટિંગમાં કમાલ કરતા 52 બોલમાં 5 ફોર અને 1 સિક્સ ફટકારીને અણનમ 57 રનની મેચ વિનિંગ ઇનિંગ રમી હતી.

    ઇંગ્લેન્ડના બોલરો ભારતીય બેટરો પર દબાણ બનાવવામાં નિષ્ફળ રહ્યા હતા. જોફ્રા આર્ચરે 10 ઓવરમાં 60 રન આપીને 1 વિકેટ, જોશ ટંગે 10 ઓવરમાં 50 રન આપીને 1 વિકેટ અને સેમ કરને 10 ઓવરમાં 55 રન આપીને 1 વિકેટ લીધી હતી. આદિલ રશિદ (5.2 ઓવરમાં 34 રન), જેકોબ બેથેલ (1 ઓવરમાં 10 રન), લિયામ ડોસન (2 ઓવરમાં 10 રન) અને વિલ જેક્સ (7 ઓવરમાં 43 રન) ને કોઈ વિકેટ મળી નહોતી.

    India's emphatic win over England
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    રાષ્ટ્રીય

    Inflation: જથ્થાબંધ ફુગાવો ડબલ ડીજીટ નજીક

    July 15, 2026
    રાષ્ટ્રીય

    આસારામે ફરી એકવાર મેડિકલના આધારે જામીન મેળવવા Supreme Court નાં દરવાજા ખખડાવ્યા

    July 15, 2026
    રાષ્ટ્રીય

    ભોજશાલા વિવાદ :`પરિસરની બાજુમાં આવેલી ખુલ્લી જગ્યામાં પઢવા દો નમાઝ’- Supreme Court

    July 15, 2026
    રાષ્ટ્રીય

    Mutual Fund Market માં મુંબઈ મોખરે અને દિલ્હી બીજા નંબરે,અમદાવાદ છઠ્ઠા ક્રમે

    July 15, 2026
    રાષ્ટ્રીય

    જંતર-મંતર પહોંચ્યા Shankarsinh Vaghela; 18 દિવસથી ઉપવાસ પર બેઠેલા સોનમ વાંગચુકના સ્વાસ્થ્યની કરી પૂછપરછ

    July 15, 2026
    ખેલ જગત

    India-England મેચ બાદ વિરાટ કોહલીએ યુવા કેપ્ટન શુભમન ગિલ પ્રત્યે સન્માન દર્શાવ્યું

    July 15, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Inflation: જથ્થાબંધ ફુગાવો ડબલ ડીજીટ નજીક

    July 15, 2026

    આસારામે ફરી એકવાર મેડિકલના આધારે જામીન મેળવવા Supreme Court નાં દરવાજા ખખડાવ્યા

    July 15, 2026

    ભોજશાલા વિવાદ :`પરિસરની બાજુમાં આવેલી ખુલ્લી જગ્યામાં પઢવા દો નમાઝ’- Supreme Court

    July 15, 2026

    Mutual Fund Market માં મુંબઈ મોખરે અને દિલ્હી બીજા નંબરે,અમદાવાદ છઠ્ઠા ક્રમે

    July 15, 2026

    જંતર-મંતર પહોંચ્યા Shankarsinh Vaghela; 18 દિવસથી ઉપવાસ પર બેઠેલા સોનમ વાંગચુકના સ્વાસ્થ્યની કરી પૂછપરછ

    July 15, 2026

    India-England મેચ બાદ વિરાટ કોહલીએ યુવા કેપ્ટન શુભમન ગિલ પ્રત્યે સન્માન દર્શાવ્યું

    July 15, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Inflation: જથ્થાબંધ ફુગાવો ડબલ ડીજીટ નજીક

    July 15, 2026

    આસારામે ફરી એકવાર મેડિકલના આધારે જામીન મેળવવા Supreme Court નાં દરવાજા ખખડાવ્યા

    July 15, 2026

    ભોજશાલા વિવાદ :`પરિસરની બાજુમાં આવેલી ખુલ્લી જગ્યામાં પઢવા દો નમાઝ’- Supreme Court

    July 15, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@yahoo.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.