Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Morbi: ત્રાજપર ચોકડી ખાતે રાજ્યમંત્રીના વરદ હસ્તે શ્રમિક અન્નપૂર્ણા યોજના કેન્દ્રનું લોકાર્પણ

    October 16, 2026

    Wankaner નજીક સિરામિક ફેકટરીમાં ટ્રક રીવર્સ લેતી વખતે ક્લીનરનું કચડાઈ જતા મોત

    October 16, 2026

    Morbiના ગુંગણ ગામે ટ્રેક્ટર અને રોટાવેટર વચ્ચે આવી જતા યુવાનનું મોત

    October 16, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Morbi: ત્રાજપર ચોકડી ખાતે રાજ્યમંત્રીના વરદ હસ્તે શ્રમિક અન્નપૂર્ણા યોજના કેન્દ્રનું લોકાર્પણ
    • Wankaner નજીક સિરામિક ફેકટરીમાં ટ્રક રીવર્સ લેતી વખતે ક્લીનરનું કચડાઈ જતા મોત
    • Morbiના ગુંગણ ગામે ટ્રેક્ટર અને રોટાવેટર વચ્ચે આવી જતા યુવાનનું મોત
    • જો સપા સત્તામાં હોત, તો રામલીલા દરમિયાન રમખાણો ફાટી નીકળ્યા હોત, Yogi Adityanath
    • તમિલનાડુમાં ૧૨૮ સ્થળોએ આરએસએસ પથ સંચલનની પરવાનગી, Madras High Courtનો નિર્ણય
    • રોક મ્યુઝિક સ્ટાર Mahesh Tinaikarનું ૬૩ વર્ષની વયે અવસાન; ફરહાન અખ્તર અને વિશાલ દદલાનીએ શ્રદ્ધાંજલિ આપી
    • ટીમનો મુખ્ય ઉદ્દેશ્ય આગામી મહિલા ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા તેની રમતમાં સુધારો કરવાનો છે, Shafali Verma
    • Yashasvi Jaiswal માત્ર એક મેચ રમ્યા બાદ ટીમમાંથી બહાર; મુંબઈએ રણજી ટ્રોફી મેચ માટે ટીમની જાહેરાત કરી
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, October 16
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»અમદાવાદ»વ્યક્તિગત સ્વતંત્રતા સર્વોપરી પણ એ નિરંકુશ નહીં મર્યાદિત છેઃ High Court
    અમદાવાદ

    વ્યક્તિગત સ્વતંત્રતા સર્વોપરી પણ એ નિરંકુશ નહીં મર્યાદિત છેઃ High Court

    Vikram RavalBy Vikram RavalOctober 16, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    હાલના સંજોગોમાં ‘બેનામી’ વ્યવહારો અને અન્ય નાણાકીય વ્યવહારો અથવા છેતરપિંડીની શક્યતાને નકારી શકાય તેમ નથી

    Ahmedabad, તા.૧૬

    ઊંચા વળતરની લાલચ આપી કરોડોની ઠગાઇના કેસમાં ૨૭ વર્ષીય યુવાનની રેગ્યુલર જામીન અરજી રદ કરતાં ચુકાદામાં High Court જામીન મારફતે વ્યક્તિને અપાતી સ્વતંત્રતાની પણ એક મર્યાદા હોવાની બાબતને નોંધી હતી. હાઇકોર્ટે એવું અત્યંત મહત્ત્વપૂર્ણ અવલોકન કર્યું હતું કે, સુપ્રીમ કોર્ટે વારંવાર એ બાબત ઉપર ભાર મૂક્યો છે કે સ્વતંત્રતાનો ખ્યાલ નિરંકુશ નથી, પરંતુ તે મર્યાદિત છે. અરજદારે રોકાણકારો સાથે ઠગાઇ કરી છે અને મની ટ્રેઇલ શોધવાની બાકી છે.

    હાલના સંજોગોમાં ‘બેનામી’ વ્યવહારો અને અન્ય નાણાકીય વ્યવહારો અથવા છેતરપિંડીની શક્યતાને નકારી શકાય તેમ નથી. તેથી આ બાબતમાં અરજદારની સંડોવણી છે કે કેમ તે નક્કી કરવા માટે એક ઝીણવટભરી અને વ્યવસ્થિત તપાસ જરૂરી છે, હોઇ તેને જામીન પર મુક્ત કરી શકાય નહીં. અરજદાર આરોપી વિરુદ્ધ રાજકોટના ગાંધીગ્રામ-૨ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ હતી અને એમાં રેગ્યુલર જામીન મેળવવા તેણે હાઇકોર્ટમાં અરજી કરી હતી. જેમાં હાઇકોર્ટના જસ્ટિસ એચ.ડી. સુથારે આદેશમાં એવું અવલોકન કર્યું છે કે, સામાજિક હિતના ભોગે સ્વતંત્રતા નિરપેક્ષ હોતી નથી.

    સમાજનો કોઈ પણ ઘટક એવી રીતે વર્તી શકે નહીં કે જેના પરિણામે અન્ય વ્યક્તિઓના જીવન કે સ્વતંત્રતા જોખમમાં મુકાય. એ કહેવાની જરૂર નથી કે એક સુસંસ્કૃત સમાજમાં સ્વતંત્રતાની પવિત્રતા સર્વોપરી છે. જોકે, કાયદાના શાસનને વરેલા લોકશાહી સમાજમાં, વ્યક્તિએ કાયદા દ્વારા માન્ય સામાજિક મર્યાદાઓમાં રહીને પોતાનો વિકાસ સાધવો અપેક્ષિત છે. વ્યક્તિગત સ્વતંત્રતા વ્યાપક સામાજિક હિત દ્વારા મર્યાદિત હોય છે. એક વ્યવસ્થિત સમાજમાં, વ્યક્તિએ કાયદા પ્રત્યે આદર રાખીને ગરિમાપૂર્ણ જીવન જીવવું અપેક્ષિત છે. આ એક પ્રસ્થાપિત સિદ્ધાંત છે કે સ્વતંત્રતાનો ખ્યાલ નિરંકુશ નહીં પરંતુ મર્યાદિત અને સીમિત છે.

    આ કેસમાં બંને પક્ષોની રજૂઆતોને સાંભળ્યા બાદ High Court આદેશમાં નોંધ્યું હતું કે,આ કેસના રેકર્ડની ચકાસણી કરતાં આરોપીનું નામ ફરિયાદમાં નોંધાયેલું છે. તેની વિરૂદ્ધ એ મતલબના આક્ષેપો છે કે તેણે ફરિયાદીને નાણાકીય રોકાણની સામે ઊંચા વળતરની લાલચ આપી હતી. ફરિયાદી અને અન્ય રોકાણકારોને તેણે દર્શાવ્યું હતું કે તે હોપ સ્યોર કેપીટલ નામની ફર્મ ચલાવે છે અને સ્ટોક માર્કેટના ધંધા સાથે સંકળાયેલો છે. તેણે રોકાણકારોને ૧૦ ટકા સુધીનું વ્યાજ આપવાનો વાયદો કરી રૂપિયા મેળવ્યા હતા. કુલ ૬.૯૫ કરોડ તેણે વિવિધ રીતે લીધા હતા. આ રૂપિયા લઇ લીધાં બાદ તેણે રોકાણકારોને ન તો મૂળ ન તો વ્યાજ કોઇ પણ રકમની ચુકવણી કરી નહોતી.

    High Court
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous Articleકેન્દ્ર સરકારે કર્મચારીઓ માટે ૩૦ દિવસનું Bonus મંજૂર કર્યું
    Next Article Patna: નીતીશ કુમાર માટે મેં ૯ લોકોની હત્યા કરાવી
    Vikram Raval
    • Website

    Related Posts

    અમદાવાદ

    રાજ્ય સરકારનો મોટો નિર્ણયઃ બાંધકામ સાઇટ પર શ્રમિકો માટે Food Delivery કરશે

    October 16, 2026
    અમદાવાદ

    Ahmedabadમાં યુવતી સાથે ૧૦ દિવસ દુષ્કર્મનો આરોપઃ ઈન્સ્ટાગ્રામથી ઓળખાણ થઈ હતી

    October 16, 2026
    અમદાવાદ

    Ahmedabadમાં આમ જનમત પાર્ટીનું ૨૫૦ કરોડનું ટેક્સ ચોરી કૌભાંડ

    October 16, 2026
    અમદાવાદ

    Ahmedabad: મામાએ જેને દીકરાની જેમ ઉછેર્યો, તે જ ભાણિયાનું કાસળ કાઢી નાખ્યું

    October 15, 2026
    અમદાવાદ

    Ahmedabad: થાઈલેન્ડ ટૂર પેકેજના નામે ફાઈનાન્સ એડવાઈઝર સાથે ૧૨ લાખની છેતરપિંડી

    October 15, 2026
    અમદાવાદ

    ટ્રાન્સજેન્ડર ઉમેદવાર માટે એક જગ્યા અનામત રાખો: Gujarat High Courtનો આદેશ

    October 13, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹147,010
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹134,760
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹202,740
    લાઈવ રેટ્સ • અપડેટ: 16-10-2026 20:50
    Categories
    Latest News

    Morbi: ત્રાજપર ચોકડી ખાતે રાજ્યમંત્રીના વરદ હસ્તે શ્રમિક અન્નપૂર્ણા યોજના કેન્દ્રનું લોકાર્પણ

    October 16, 2026

    Wankaner નજીક સિરામિક ફેકટરીમાં ટ્રક રીવર્સ લેતી વખતે ક્લીનરનું કચડાઈ જતા મોત

    October 16, 2026

    Morbiના ગુંગણ ગામે ટ્રેક્ટર અને રોટાવેટર વચ્ચે આવી જતા યુવાનનું મોત

    October 16, 2026

    જો સપા સત્તામાં હોત, તો રામલીલા દરમિયાન રમખાણો ફાટી નીકળ્યા હોત, Yogi Adityanath

    October 16, 2026

    તમિલનાડુમાં ૧૨૮ સ્થળોએ આરએસએસ પથ સંચલનની પરવાનગી, Madras High Courtનો નિર્ણય

    October 16, 2026

    રોક મ્યુઝિક સ્ટાર Mahesh Tinaikarનું ૬૩ વર્ષની વયે અવસાન; ફરહાન અખ્તર અને વિશાલ દદલાનીએ શ્રદ્ધાંજલિ આપી

    October 16, 2026
    Search
    Main News

    બાંગ્લાદેશ જેવી ઘટનાઓથી પ્રેરિત વિપક્ષ દેશમાં અરાજકતા ફેલાવીને સત્તા મેળવવા માંગે છે, સંરક્ષણ મંત્રી Rajnath Singh

    October 16, 2026

    આ વર્ષે દિવાળી પર Firecrackers ખરીદવા ગ્રાહકો માટે ખૂબ મોંઘા પડી શકે છે

    October 16, 2026

    કેન્દ્ર સરકારે કર્મચારીઓ માટે ૩૦ દિવસનું Bonus મંજૂર કર્યું

    October 16, 2026

    Pm Modiએ લદ્દાખમાં આશરે ૩,૩૫૦ કરોડના પાંચ મુખ્ય વિકાસ પ્રોજેક્ટ્‌સનું ઉદ્ઘાટન કર્યું

    October 15, 2026

    Pm Modiએ વર્લ્ડ સ્કિલ કોમ્પિટિશનના સહભાગીઓ સાથે મુલાકાત કરી

    October 15, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Morbi: ત્રાજપર ચોકડી ખાતે રાજ્યમંત્રીના વરદ હસ્તે શ્રમિક અન્નપૂર્ણા યોજના કેન્દ્રનું લોકાર્પણ

    October 16, 2026

    Wankaner નજીક સિરામિક ફેકટરીમાં ટ્રક રીવર્સ લેતી વખતે ક્લીનરનું કચડાઈ જતા મોત

    October 16, 2026

    Morbiના ગુંગણ ગામે ટ્રેક્ટર અને રોટાવેટર વચ્ચે આવી જતા યુવાનનું મોત

    October 16, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.