Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Ahmedabad: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, શહેરના મેયર અને કમિશનર પાણીમાં ઉતયા

    July 24, 2026

    Gandhinagar: ઉત્તર ગુજરાત-સૌરાષ્ટ્રમાં મેઘરાજાની તોફાની બેટિંગ

    July 24, 2026

    T-20 ક્રિકેટમાં કિંગ ગેલનો ગઢ તૂટ્યોઃ જોસ બટલરે રચ્યો ઇતિહાસ

    July 24, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Ahmedabad: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, શહેરના મેયર અને કમિશનર પાણીમાં ઉતયા
    • Gandhinagar: ઉત્તર ગુજરાત-સૌરાષ્ટ્રમાં મેઘરાજાની તોફાની બેટિંગ
    • T-20 ક્રિકેટમાં કિંગ ગેલનો ગઢ તૂટ્યોઃ જોસ બટલરે રચ્યો ઇતિહાસ
    • New Delhi: સરકાર વિદ્યાર્થીઓને દુશ્મન સમજી રહી છે, સોનિયા ગાંધીનો આક્ષેપ
    • New Delhi: સોનમ વાંગચુકે કહ્યું- મને લેખિતમાં ખાતરી અપાઈ
    • New Delhi: CJP શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ પર અડગ
    • Ahmedabad આગામી ૩ ઓગસ્ટથી શેરબજારની ક્લોઝિંગ સિસ્ટમ બદલાઈ જશે
    • Ahmedabad: ‘હકીકત કહીશ તો દવા પી મરી જઈશ, છોકરાને બાપ વિનાનો કરી નાખીશ’
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, July 24
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ખેલ જગત»T-20 ક્રિકેટમાં કિંગ ગેલનો ગઢ તૂટ્યોઃ જોસ બટલરે રચ્યો ઇતિહાસ
    ખેલ જગત

    T-20 ક્રિકેટમાં કિંગ ગેલનો ગઢ તૂટ્યોઃ જોસ બટલરે રચ્યો ઇતિહાસ

    Vikram RavalBy Vikram RavalJuly 24, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    બટલરના નામે હવે ૧૪,૫૭૨ રન નોંધાયા છે

    Lord’s, તા.૨૪

    લંડનના ઐતિહાસિક લોર્ડ્‌સ મેદાન પર રમાયેલી ધ હન્ડ્રેડ ૨૦૨૬ ટૂર્નામેન્ટની એક રોમાંચક મેચ દરમિયાન ક્રિકેટ ઇતિહાસનો એક મોટો રેકોર્ડ તૂટી ગયો છે. ઇંગ્લેન્ડ ટીમના વિસ્ફોટક વિકેટકીપર-બેટ્‌સમેન જોસ બટલરે ્‌૨૦ ક્રિકેટમાં એક અભૂતપૂર્વ સિદ્ધિ હાંસલ કરી છે. માન્ચેસ્ટર સુપર જાયન્ટ્‌સ તરફથી રમી રહેલા જોસ બટલરે વેસ્ટ ઇન્ડિઝના દિગ્ગજ અને પૂર્વ ઓપનર ક્રિસ ગેલને પાછળ છોડીને વિશ્વમાં બીજા સૌથી વધુ રન બનાવનારા બેટ્‌સમેન બનવાનું ગૌરવ મેળવ્યું છે.

    લંડન સ્પિરિટ સામેની મેચમાં માન્ચેસ્ટર સુપર જાયન્ટ્‌સની ટીમે ૭ રનથી નજીવો વિજય મેળવ્યો હતો. આ મેચમાં જોસ બટલરે ભલે મોટી ઇનિંગ્સ ન રમી હોય અને માત્ર ૧૧ બોલમાં ૧૬ રન (૧ ચોગ્ગો અને ૧ છગ્ગો) બનાવીને આઉટ થયો હોય, પરંતુ આ ટૂંકી ઇનિંગ્સ તેના માટે ઐતિહાસિક સાબિત થઈ હતી. આ ૧૬ રનની મદદથી તેણે ક્રિસ ગેલના વર્ષો જૂના રેકોર્ડને તોડી નાખ્યો હતો.

    જોસ બટલરના નામે હવે ્‌૨૦ ક્રિકેટની ૪૮૭ ઇનિંગ્સમાં ૧૪૬.૭૪ના શાનદાર સ્ટ્રાઇક રેટ સાથે કુલ ૧૪,૫૭૨ રન નોંધાઈ ચૂક્યા છે. તેના ્‌૨૦ કરિયરમાં ૯ સદી અને ૧૦૨ અર્ધસદી સામેલ છે, જે તેની સાતત્યપૂર્ણ બેટિંગની સાક્ષી પૂરે છે. બીજી તરફ, રેકોર્ડબુકમાં ત્રીજા સ્થાને સરકી ગયેલા વેસ્ટ ઇન્ડિઝના યુનિવર્સ બોસ ક્રિસ ગેલે પોતાના કરિયરની ૪૫૫ ઇનિંગ્સમાં ૧૪૪.૭૫ ના સ્ટ્રાઇક રેટથી ૧૪,૫૬૨ રન બનાવ્યા હતા, જેમાં ૨૨ સદી અને ૮૮ અર્ધસદીનો સમાવેશ થાય છે.

    વિશ્વમાં સૌથી વધુ ્‌૨૦ રન બનાવવાનો વર્લ્ડ રેકોર્ડ હાલમાં વેસ્ટ ઇન્ડિઝના પૂર્વ ઓલરાઉન્ડર કિરોન પોલાર્ડના નામે છે. પોલાર્ડે ૬૬૩ ઇનિંગ્સમાં ૧૪,૮૦૩ રન બનાવ્યા છે. જોસ બટલર હવે આ વૈશ્વિક યાદીમાં પ્રથમ સ્થાને પહોંચવાથી માત્ર ૨૩૧ રન જ દૂર છે.

    ્‌૨૦ ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનારા ટોચના પાંચ બેટ્‌સમેનમાં એક પણ ભારતીય નહીં

    કિરોન પોલાર્ડ (વેસ્ટ ઇન્ડિઝ) – ૧૪,૮૦૩ રન

    જોસ બટલર (ઇંગ્લેન્ડ) – ૧૪,૫૭૨ રન

    ક્રિસ ગેલ (વેસ્ટ ઇન્ડિઝ) – ૧૪,૫૬૨ રન

    એલેક્સ હેલ્સ (ઇંગ્લેન્ડ) – ૧૪,૪૪૯ રન

    ડેવિડ વોર્નર (ઓસ્ટ્રેલિયા) – ૧૪,૨૮૪ રન

    વિરાટ કોહલી (ભારત) – ૧૪,૨૧૮ રન

    જોસ બટલર માટે આ સીમાચિહ્નરૂપ સિદ્ધિ એટલા માટે પણ ખાસ છે કારણ કે છેલ્લા ૧૮ મહિના તેના માટે ભારે ઉતાર-ચઢાવવાળા રહ્યા હતા. ૈંઝ્રઝ્ર મેન્સ ્‌૨૦ વર્લ્ડ કપમાં તે ખરાબ રીતે ફ્લોપ રહ્યો હતો અને ૮ ઇનિંગ્સમાં માત્ર ૮૭ રન જ બનાવી શક્યો હતો. જોકે, વર્ષ ૨૦૨૬માં તેણે જોરદાર વાપસી કરી છે.

    ૈંઁન્માં ગુજરાત ટાઇટન્સ તરફથી રમતા તેણે ૧૫૨.૪૬ના સ્ટ્રાઇક રેટથી ૫૨૬ રન ફટકાર્યા હતા. ત્યારબાદ ઇન્ટરનેશનલ ક્રિકેટમાં ભારત સામેની અંતિમ ્‌૨૦ મેચમાં માત્ર ૬૪ બોલમાં અણનમ ૧૩૧ રનની તોફાની ઇનિંગ્સ રમીને તેણે પોતાના જૂના ફોર્મની ઝાંખી કરાવી હતી.

    Lord's
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleNew Delhi: સરકાર વિદ્યાર્થીઓને દુશ્મન સમજી રહી છે, સોનિયા ગાંધીનો આક્ષેપ
    Next Article Gandhinagar: ઉત્તર ગુજરાત-સૌરાષ્ટ્રમાં મેઘરાજાની તોફાની બેટિંગ
    Vikram Raval
    • Website

    Related Posts

    ખેલ જગત

    Vaibhav Suryavanshiએ અડધી સદી ફટકારી બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ

    July 23, 2026
    ખેલ જગત

    Zimbabwe સામે ભારતીય ટીમની શાનદાર જીત

    July 23, 2026
    ખેલ જગત

    2026 Commonwealth Gamesના ઉદ્ઘાટન સમારોહ પહેલા ભારતનો પહેલો મેડલ કન્ફર્મ થયો

    July 23, 2026
    ખેલ જગત

    ઇંગ્લેન્ડના ભૂતપૂર્વ ફૂટબોલ દિગ્ગજ Kevin Keeganનું કેન્સરથી અવસાન

    July 23, 2026
    ખેલ જગત

    Team India પાસે નંબર વન સ્થાન મેળવવાની તક: ફરી એકવાર ICC T20 રેન્કિંગમાં પ્રભુત્વ મેળવશે

    July 23, 2026
    ખેલ જગત

    Vaibhav Suryavanshi પાસે ટી ૨૦ ક્રિકેટમાં ઇતિહાસ રચવાની તક

    July 23, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹145,510
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹133,380
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹210,030
    લાઈવ રેટ્સ • અપડેટ: 24-07-2026 22:33
    Categories
    Latest News

    Ahmedabad: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, શહેરના મેયર અને કમિશનર પાણીમાં ઉતયા

    July 24, 2026

    Gandhinagar: ઉત્તર ગુજરાત-સૌરાષ્ટ્રમાં મેઘરાજાની તોફાની બેટિંગ

    July 24, 2026

    New Delhi: સરકાર વિદ્યાર્થીઓને દુશ્મન સમજી રહી છે, સોનિયા ગાંધીનો આક્ષેપ

    July 24, 2026

    New Delhi: સોનમ વાંગચુકે કહ્યું- મને લેખિતમાં ખાતરી અપાઈ

    July 24, 2026

    New Delhi: CJP શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ પર અડગ

    July 24, 2026

    Ahmedabad આગામી ૩ ઓગસ્ટથી શેરબજારની ક્લોઝિંગ સિસ્ટમ બદલાઈ જશે

    July 24, 2026
    Search
    Main News

    આગામી ૩ ઓગસ્ટથી શેરબજારની Closing System બદલાઈ જશે

    July 24, 2026

    France માં ગરમીને કારણે ૨૦ દિવસમાં ૨૧૬૭૪ લોકોનાં મોત નિપજ્યાં

    July 24, 2026

    AI ની અસર : એમેઝોન અને ઉબરમાં મોટાપાયે છટણીની તૈયારી

    July 24, 2026

    Saudi ના બે જહાજ પર હુમલો કરતાં ટ્રમ્પ હુથીઓ પર લાલઘૂમ

    July 24, 2026

    NEET વિવાદ અને વિરોધ પ્રદર્શન વચ્ચે દિલ્હીમાં મોટો ફેરબદલ

    July 24, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Ahmedabad: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, શહેરના મેયર અને કમિશનર પાણીમાં ઉતયા

    July 24, 2026

    Gandhinagar: ઉત્તર ગુજરાત-સૌરાષ્ટ્રમાં મેઘરાજાની તોફાની બેટિંગ

    July 24, 2026

    New Delhi: સરકાર વિદ્યાર્થીઓને દુશ્મન સમજી રહી છે, સોનિયા ગાંધીનો આક્ષેપ

    July 24, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.